ભલે ભાજપની જીત થઇ હોય પણ મોટો લાડવો તો કોંગ્રેસને મળ્યો

2026માં 5 રાજયોની વિધાનસભાની ચૂંટણીમાં સાયલન્ટ શિફ્ટ જોવા મળ્યું. ભલે બંગાળ, આસામ, પુડેચેરીમાં ભાજપે સરકાર બનાવી હોય, પરંતુ મોટો લાડવો કોંગ્રેસને મળ્યો છે.ભલે 4 રાજ્યોમાં કોંગ્રેસ સત્તા પર ન આવી, પરંતુ પોતાની ખોવાયેલી જમીન પાછી મેળવવામાં કોંગ્રેસને સફળતા મળી.

10 વર્ષ પછી કોંગ્રેસ કેરલમામાં પાછી ફરી અને સરકાર બનાવશે.કોંગેસે સાબિત કરી દીધુ કે સાઉથમાં તેનો કિલ્લો ભેદવો સહેલો નથી. તેલંગાણા, કર્ણાટક અને હવે કેરલમમાં સરકાર બનાવશે. આસામમાં અત્યાર સુધી બદરૂદ્દીન અજમલની પાર્ટી AIUDFનો દબદબો હતો. 2026માં આ પાર્ટીનો અંત આવી ગયો. મુસ્લિમ મતદારો અત્યાર સુધી કોંગ્રેસ અને અજમલની પાર્ટી વચ્ચે વ્હેંચાયેલા હતા, પરંતુ હવે અલ્પસંખ્યક વોટ બેંક કોંગ્રેસ પાસે આવી ગઇ છે.બધી પ્રાદેશિક પાર્ટીઓ ખતમ થવા માંડી છે એટલે ઇન્ડિયા ગઠબંધન પર કોંગ્રેસનો દબદબો વધશે.

About The Author

Related Posts

Top News

સુભાષ દાન ગણતરી કરાવતો, ટીનુ પાસે તેની ચાવીઓ હતી... જાણો દાનની ચોરીમાં પકડાયેલા 8 લોકોની ભૂમિકા વિશે

અયોધ્યાના શ્રી રામ મંદિરમાં ચડાવો અને દાન ચોરી કેસમાં SIT દ્વારા પ્રાથમિક તપાસ અહેવાલ રજૂ કર્યાના બે દિવસ પછી,...
National 
સુભાષ દાન ગણતરી કરાવતો, ટીનુ પાસે તેની ચાવીઓ હતી... જાણો દાનની ચોરીમાં પકડાયેલા 8 લોકોની ભૂમિકા વિશે

બે માતાઓના અલગ અલગ દાવા..., કોણે કોનાથી શું છુપાવ્યું? કેતન-સિયા વાર્તામાં નવો વળાંક

પુણે કેતન અગ્રવાલ હત્યા કેસની તપાસ જેમ જેમ આગળ વધે છે, તેમ તેમ કેસના નવા પાસાઓ બહાર આવી રહ્યા...
National 
બે માતાઓના અલગ અલગ દાવા..., કોણે કોનાથી શું છુપાવ્યું? કેતન-સિયા વાર્તામાં નવો વળાંક

11 વર્ષ પછી વાવણીની ગંભીર સ્થિતિ, 9 ટકા સિંચાઈથી વાવેતર

(દિલીપ પટેલ) અલ નીનો ભારતની 30 હજાર કરોડ રૂપિયાની વરસાદી કૃષિ પેદાશો પર ખતરો છે. ગુજરાતનો 5 ટકા હિસ્સો ગણીએ...
Gujarat 
11 વર્ષ પછી વાવણીની ગંભીર સ્થિતિ, 9 ટકા સિંચાઈથી વાવેતર

પાસપોર્ટ, આધાર કાર્ડ, મતદાર પત્ર... નાગરિકતાના પુરાવા નથી તો આપણી નાગરિકતા કેવી રીતે સાબિત થશે?

શું તમે ભારતના નાગરિક છો? તમે કહેશો, 'હા, બિલકુલ હું છું! મારી પાસે મતદાર ઓળખપત્ર છે...
Opinion 
પાસપોર્ટ, આધાર કાર્ડ, મતદાર પત્ર... નાગરિકતાના પુરાવા નથી તો આપણી નાગરિકતા કેવી રીતે સાબિત થશે?
Copyright (c) Khabarchhe All Rights Reserved.