આમાં કંઈ રીતે ‘સ્વદેશી અપનાવો’ સાર્થક થાય, લાખ રૂપિયાનો અમેરિકન ફોન ખરીદવા મારામારી

અમેરિકાની એપલ કંપનીનો i-phone 17 19 સપ્ટેમ્બર, શુક્રવારે ભારતમાં લોંચ થયો. હજારો, લાખો રૂપિયાની કિંમત હોવા છતા એપલના મુંબઇ અને દિલ્હીના શો-રૂમ પર એવો ધસારો થયો કે માત્ર લાંબી લાઇન નહી, પરંતુ મારામારી પણ થઇ ગઇ, વાત એટલી વણસી કે પોલીસને બોલાવવી પડી.

આ ફોન ખરીદવા માટે લોકો એપલના શો-રૂમની બહાર ગુરુવારે રાત્રે 12 વાગ્યાથી લાઇનમાં ઉભા રહી ગતા હતા. નવાઇની વાત એ છે કે,અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર 50 ટકા ટેરિફ નાંખ્યો પછી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વારંવાર સ્વેદશી અપનાવવાની વિનંતી કરી રહ્યા છે. પરંતુ અમેરિકાનો આ ફોન ખરીદવા લોકો પાગલ બની ગયા છે. એક ફોન ખરીદવા લોકો 8થી 10 કલાક લાઇનમાં ઉભા રહ્યા.

About The Author

Related Posts

Top News

આ 7 કારણોને કોંગ્રેસે બિહારમાં હાર માટે જવાબદાર ગણાવ્યા

બિહાર ચૂંટણીમાં કારમી હાર બાદ કોંગ્રેસ પાર્ટી રવિવારે મંથન માટે બેઠી હતી. રાહુલ ગાંધી અને મલ્લિકાર્જૂન ખડગેએ બિહારના નેતાઓ સાથે...
Politics 
આ 7 કારણોને કોંગ્રેસે બિહારમાં હાર માટે જવાબદાર ગણાવ્યા

ગુજરાતી ફિલ્મ ‘આવવા દે’ — યુવા પ્રેમની સંગીતમય સફર

સુરત. ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં નવી ઉર્જા, નવી લાગણીઓ અને સંગીતના તાલ સાથે પ્રેમની વાત કરતી ફિલ્મ ‘આવવા દે’ ટૂંક સમયમાં...
Gujarat 
ગુજરાતી ફિલ્મ ‘આવવા દે’ — યુવા પ્રેમની સંગીતમય સફર

મારૂતીએ પોતાની આ 39000 SUV કારને પાછી કેમ બોલાવી લીધી?

ભારતની જાણીતી ઓટોમોબાઇલ કંપની મારૂતી સુઝુકીએ પોતાની લોકપ્રિય ગ્રેડં વિટારા 39000 કારને પાછી બોલાવી લીધી છે.કંપનીએ કહ્યું છે કે,...
Tech and Auto 
મારૂતીએ પોતાની આ 39000 SUV કારને પાછી કેમ બોલાવી લીધી?

અનિલ અંબાણીનું સુરતની શેલ કંપનીઓ સાથે કનેક્શન, 40 કરોડ દુબઇ મોકલ્યા

અનિલ અંબાણીની મુશ્કેલી ઓછી થવાનું નામ લેતી નથી. ગયા શુક્રવારે રાજસ્થાનના એક કેસમાં EDએ અનિલ અંબાણીને રૂબરૂ હાજર થવા...
Business 
અનિલ અંબાણીનું સુરતની શેલ કંપનીઓ સાથે કનેક્શન, 40 કરોડ દુબઇ મોકલ્યા
Copyright (c) Khabarchhe All Rights Reserved.