પ્રધાનમંત્રી મોદીના રાજકીય શૈલીને કારણે કોંગ્રેસમાં કેટલો બદલાવ આવ્યો?

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સામાન્ય પરિવારમાંથી જન્મ લઇને આજે સત્તાના શિખર પર પહોંચ્યા છે. તેઓ ત્રીજી વખત દેશના વડાપ્રધાન બન્યા. નરેન્દ્ર મોદીના રાજકીય ઉદયથી ભાજપને તો રાજકીય ઉંચાઇ મળી, પરંતુ  PM મોદીના રાજકીય શૈલીને કારણે કોંગ્રેસે પણ પોતાની પરંપરાગત નીતિઓ બદલવી પડી.

PM મોદીએ દેશની રાજકીયા પ્રથાઓને પુરેપુરી બદલી નાંખી છે. જેને કારણે છેલ્લાં 30 વર્ષથી કોંગ્રેસ ગુજરાતમાં સત્તા મેળવી શકી નથી. 2014થી કેન્દ્રમાં પણ સત્તા મેળવી શકી નથી.

જેને કારણે રાહુલ ગાંધીએ મજબુરીમાં રસ્તા પર ઉતરવું પડ્યું, કોંગ્રેસે પોતાની અલ્પ સંખ્યક વોટ બેકંગીનું ફોકસ બદલવું પડ્યું. કોંગ્રેસે ગાંધી પરિવારનો જ અધ્યક્ષ બને એ પ્રથા પણ તોડવી પડી અને 2022માં  કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે મલ્લિકાર્જૂન ખડગેને જવાબદારી સોંપવામાં આવી.

About The Author

Related Posts

Top News

શું સત્તા ગુમાવ્યા પછી TMC તૂટવા લાગી? પહેલા મોટા વિરોધ પ્રદર્શનમાં ફક્ત 35 MLA જ આવ્યા!

2026ની પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં હાર પછી, તૃણમૂલ કોંગ્રેસ (TMC) હવે પોતાને વિપક્ષ તરીકે ફરીથી રજૂ કરવાનો...
National 
શું સત્તા ગુમાવ્યા પછી TMC તૂટવા લાગી? પહેલા મોટા વિરોધ પ્રદર્શનમાં ફક્ત 35 MLA જ આવ્યા!

અફઘાનિસ્તાન સામે સીરિઝમાં ટીમ ઈન્ડિયાને લઇને એવા 5 નિર્ણયો, જેને કારણ થઇ રહ્યો છે હોબાળો

ભારતીય ક્રિકેટ ટીમની જાહેરાત થાય અને વિવાદ ન થાય એવું બને જ નહીં. મંગળવારે, અફઘાનિસ્તાન સામેની ટેસ્ટ અને ODI ...
Sports 
અફઘાનિસ્તાન સામે સીરિઝમાં ટીમ ઈન્ડિયાને લઇને એવા 5 નિર્ણયો, જેને કારણ થઇ રહ્યો છે હોબાળો

એકનાથ શિંદે અને ઉદ્ધવ ઠાકરે જૂથ વચ્ચે શું ચાલી રહ્યું છે?

મહારાષ્ટ્રમાં રાજકારણમાં ફરી એક વખત ગતિવિધિઓ તેજ થઇ ગઇ છે. ઉદ્ધવ ઠાકરેની પાર્ટી શિવસેના (UBT) ના સાંસદો અને એકનાથ...
Politics 
એકનાથ શિંદે અને ઉદ્ધવ ઠાકરે જૂથ વચ્ચે શું ચાલી રહ્યું છે?

સોશિયલ મીડિયા પર કોકરોચ જનતા પાર્ટી કેમ ટ્રેન્ડ થઇ રહી છે?

ભારતમાં રાજકીય પાર્ટી બનવી એ કોઇ નવાઇની વાત નથી પરંતુ સોશિયલ મીડિયમાં એક રાજકીય પાર્ટી જબરદસ્ત ચર્ચાનો વિષય બની છે....
National 
સોશિયલ મીડિયા પર કોકરોચ જનતા પાર્ટી કેમ ટ્રેન્ડ થઇ રહી છે?
Copyright (c) Khabarchhe All Rights Reserved.