- National
- રણવીર અલહાબાદિયાને કોર્ટે ખખડાવી નાખ્યો, જજ કહે- તેનો કેસ કેમ સાંભળવો?
રણવીર અલહાબાદિયાને કોર્ટે ખખડાવી નાખ્યો, જજ કહે- તેનો કેસ કેમ સાંભળવો?
By Khabarchhe
On

યુટ્યુબ ચેનલ પર એક કાર્યક્રમમાં અભદ્ર ભાષાનો ઉપયોગ કરનાર રણવીર અલાહાબાદિયાને સુપ્રીમ કોર્ટે જબરદસ્ત ઠપકો આપ્યો છે. સુપ્રીમ કોર્ટમાં આ કેસની સુનાવણી વખતે ન્યાયાધીશે કહ્યું કે, જેના મગજમાં જ ગંદકી ભરેલી છે તેનો કેસ કેમ સાંભળવો?
તમે લોકપ્રિય છો તેનો મતલબ એ નથી કે તમે કઇં પણ કોમેન્ટ કરી શકો. કોર્ટે કહ્યું કે તમે દેશના માતા-પિતાનું અપમાન કર્યું છે.તમારા શોમાં વિકૃત માનસિકતાનું પ્રદર્શન કરવામાં આવ્યું છે. આખો સમાજ શરમ અનુભવે છે.
જો કે સુપ્રીમ કોર્ટે રણવીરને કડક શરતો સાથે જામીન આપ્યા છે. કોર્ટે કહ્યું છે કે, જ્યાં સુધી બીજો આદેશ ન આવે ત્યાં સુધી રણવીર કે તેના સહયોગી કોઇ શો કરી શકશે નહીં. રણવીર દેશ છોડીને જઇ શકશે નહી અને તેનો પાસપોર્ટ પોલીસને જમા કરાવવો પડશે.
Related Posts
Top News
Published On
IPL 2025 દરમિયાન એક મોટો વિવાદ જોવા મળી રહ્યો છે. પંજાબ કિંગ્સ ફ્રેન્ચાઇઝીમાં કંઈ સારું ચાલી રહ્યું નથી. પંજાબ કિંગ્સની...
કોરોનાના વધતા કેસ વચ્ચે, આ રાજ્યમાં માસ્ક પહેરવું ફરજિયાત, એડવાઈઝરી જાહેર
Published On
By Vidhi Shukla
દેશના કેટલાક રાજ્યોમાં કોરોનાના કેસ ધીમે ધીમે વધી રહ્યા છે.આ દરમિયાન, આંધ્રપ્રદેશ સરકારે પુષ્ટિ આપી છે કે રાજ્યમાં કોઈ સક્રિય...
સવારે 3 વાગ્યે ગેલેક્સી એપાર્ટમેન્ટ પહોંચી, ડોરબેલ વગાડી કહ્યું સલમાને બોલાવી છે... સુરક્ષા તોડનારી ઈશા કોણ છે?
Published On
By Vidhi Shukla
બોલિવૂડ અભિનેતા સલમાન ખાનના ઘરે થયેલી બે ચોરીની ઘટનાઓએ બધાને આઘાતમાં મૂકી દીધા છે. બધાને આશ્ચર્ય થાય છે કે આટલી...
સુરતના ACPની 32 વર્ષની નોકરી ચાલી ગઈ, શું પગાર પાછો લેશે સરકાર
Published On
By Nilesh Parmar
સુરતના પોલીસ વિભાગમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે.32 વર્ષથી પોલીસમાં કામ કરતા એક અધિકારીને ગુજરાત પોલીસ વડા વિકાસ...
Opinion

15 May 2025 13:10:55
(ઉત્કર્ષ પટેલ) ભારતીય સેનાએ 'ઓપરેશન સિંદૂર' દ્વારા આતંકવાદ સામે સફળ કાર્યવાહી કરી જેમાં પહેલગામ હુમલાનો બદલો લેવાયો અને પાકિસ્તાનમાં આતંકવાદી...
Copyright (c) Khabarchhe All Rights Reserved.