કોંગ્રેસના સમય કરતા 3 ગણી MSP મોદી સરકાર ચૂકવે છે છતા ખેડૂતો કેમ વિરોધ કરે છે?

ખેડૂતોના પાકને માટે મિનીમમ સપોર્ટ પ્રાઇસ (MSP) ખેડૂતો માટે વર્ષોથી સૌથી મોટો મુદ્દો રહ્યો છે અને હવે રાજકારણનું મોટું શસ્ત્ર પણ બની ગયું છે. કોંગ્રેસ પણ MSPના મુદ્દા પર મોદી સરકારને ઘેરવાની એક પણ તક છોડતી નથી.

પરંતુ કેન્દ્રીય કૃષિ મંત્રાલયના આંકડા બતાવે છે કે 2004થી 2024 સુધી ડો. મનમોહનની સરકારમાં MSP પેટે 704339 કરોડ રૂપિયા ચૂકવાયા છે જ્યારે પ્રધાનમંત્રી મોદીના 2014થી 2024 સુધીના કાર્યકાળમાં  MSP પર 2312267 કરોડ રૂપિયાની ચૂકવણી થઇ છે. કોંગ્રેસની સરકારના સમય કરતા 3 ગણી વધારે MSP ચૂકવવા છતા મોદી સરકારને ખેડૂતો નિશાન કેમ બનાવી રહી છે.

 અત્યારે કેન્દ્ર સરકાર A2 +FL  ફોર્મ્યુલા મુજબ MSPની ચૂકવણી કરે છે, ખેડૂતો C-2 ફોર્મ્યુલા મુજબ માંગણી કરી રહ્યા છે. દા.ત. તરીકે અત્યારે ચોખા માટે સરકાર ક્વિન્ટલ દીઠ 2300 રૂપિયા ચૂકવે છે જ્યારે C-2 ફોર્મ્યુલા મુજબ સરકારે 3012 રૂપિયા ચૂકવવા પડે.

Top News

ગ્રાહક પાસે પાણીની બોટલ પર 1 રૂપિયો GST લેવાનું મોંઘું પડ્યું, હવે રેસ્ટોરાંએ ચૂકવવા પડશે આટલા રૂપિયા

રાજધાની ભોપાલમાં ઉપભોક્તા ફોરમે પોતાના નિર્ણય સંભળાવતા એક રેસ્ટોરાંને પાણીની બોટલ પર 1 રૂપિયાની GST લેવાના મામલે ગ્રાહકને 8000 રૂપિયા...
National 
ગ્રાહક પાસે પાણીની બોટલ પર 1 રૂપિયો GST લેવાનું મોંઘું પડ્યું, હવે રેસ્ટોરાંએ ચૂકવવા પડશે આટલા રૂપિયા

RBI જલદી જ જાહેર કરશે 20 રૂપિયાની નવી નોટ, કેવી દેખાશે અને શું થશે તમારી જૂની નોટોનું? જાણી લો

રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા (RBI) ટૂંક સમયમાં 20 રૂપિયાની નવી નોટ જાહેર કરશે. RBIએ કહ્યું છે કે,...
Business 
RBI જલદી જ જાહેર કરશે 20 રૂપિયાની નવી નોટ, કેવી દેખાશે અને શું થશે તમારી જૂની નોટોનું? જાણી લો

'ડિપ્રેશન ચરમસીમાએ, નોકરી નથી...', અમેરિકા જતા લોકોને ભારતીય વિદ્યાર્થીની ચેતવણી

ભારતમાંથી દર વર્ષે લાખો વિદ્યાર્થીઓ અમેરિકા ડિગ્રી મેળવવા માટે જાય છે. ઘણા દાયકાઓથી અમેરિકા ભારતીય વિદ્યાર્થીઓમાં વિદેશમાં અભ્યાસ માટેનું એક...
World 
'ડિપ્રેશન ચરમસીમાએ, નોકરી નથી...', અમેરિકા જતા લોકોને ભારતીય વિદ્યાર્થીની ચેતવણી

ગુજરાતની આ નગરપાલિકાનો નિર્ણય- પાણીનો બગાડ થશે કનેક્શન સીધું કાપી દેવાશે

ભુજ નગરપાલિકાએ શહેરમાં પાણીના બગાડને રોકવા માટે આકરા નિર્ણયો લીધા છે. હવે જો કોઈ પણ વ્યક્તિ પાણીનો બગાડ કરશે, તો...
Gujarat 
ગુજરાતની આ નગરપાલિકાનો નિર્ણય- પાણીનો બગાડ થશે કનેક્શન સીધું કાપી દેવાશે
Copyright (c) Khabarchhe All Rights Reserved.