- Astro and Religion
- રાધા-કૃષ્ણનો ફોટો ઘરમાં લગાવવાથી થશે એક મહત્વપૂર્ણ ફાયદો, જીવન થઈ જશે સરળ
રાધા-કૃષ્ણનો ફોટો ઘરમાં લગાવવાથી થશે એક મહત્વપૂર્ણ ફાયદો, જીવન થઈ જશે સરળ

વૈવાહિક જીવનમાં ઘણી વાર પતિ-પત્નીના વચ્ચે ઝઘડા થતા રહેતા હોય છે, જેથી મુશ્કેલીઓ વધવા લાગે છે. ત્યારે મેરિડ લાફઈની પરેશાની દૂર કરવા માટે બેડરૂમમાં રાધા-કૃષ્ણની ફોટો લગાવવાથી તમામ કષ્ટ દૂર થાય છે. તેના પાછળ ધાર્મિક અને મનોવૈજ્ઞાનિક બંને કારણ પણ છે.
આ વાતનું રાખો ધ્યાન
રાધા-કૃષ્ણનના પ્રેમને આદર્શ માનવામાં આવે છે. જો કોઇ વ્યકિત રોજ ભગવાન શ્રી કૃષ્ણની-રાધાની ફોટો જુએ છે તો તેના મનમાં પણ પોતાના જીવન સાથી માટે પ્રેમ વધે છે.
રાધા-કૃષ્ણનો નિસ્વાર્થ પ્રેમનું પ્રતીક છે. આવી રીતે જ પ્રેમ પતિ-પત્ની એક-બીજાને કરશે તો વૈવાહિત જીવનની ઘણી મુશ્કેલીઓ દૂર થઇ શકે છે.
કયા લગાવવી જોઇએ ફોટો
પતિ-પત્નીએ પ્રેમના પ્રતીક રાધા-કૃષ્ણની સુંદર તસવીર પોતાના બેડરૂમની દિવાલ પર લગાવવી જોઇએ. જો તસવીર લાલ રંગની ફ્રેમમાં બની હોય તો શુભ ફળ મળશે. લાલ રંગ પણ પ્રેમનું જ પ્રતીક છે. જેથી પતિ-પત્નીના વચ્ચે પરેશાની દૂર થાય છે.
તેમની તસવીર બેડરૂમમાં એવી જગ્યાએ લગાવો, જ્યાં સવાર-સાંજ નજર તસવીર પડે. જેથી પતિ-પત્નીના વચ્ચે પ્રેમ વધે છે. ધ્યાન રાખો રાધા કૃષ્ણની એવી તસવીર બેડરૂમમાં લગાવો, જેમાં રાધા-કૃષ્ણ સિવાય અન્ય ગોપી ન હોય.
પતિ-પત્નીએ ધ્યાન રાખવી જોઇએ આ વાતો
સુખી દાંપત્ય જીવન માટે પતિ-પત્નીએ એક-બીજાનો વિશ્વાસ તોડવો જોઇએ નહીં.
જૂની ભૂલને વારંવાર યાદ કરવી નહીં.
બેડરૂમમાં કોઇ ત્રીજી વ્યક્તિની વાત કરવી જોઇએ નહીં. એક-બીજાનું માન-સમાન્ન રાખવું જોઇએ.
Related Posts
Top News
10 હજાર પગારની સિક્યોરિટી ગાર્ડની નોકરી, GST વિભાગે આપી દીધી 3 કરોડની નોટિસ
રાજ્યપાલ-રાષ્ટ્રપતિના બિલ સામે રાજ્ય સરકારને કોર્ટમાં જવાનો કોઈ અધિકાર નથી, કેન્દ્રએ સુપ્રીમ કોર્ટમાં કરી દલીલ
આ કાર કંપનીએ 2022ની કારમાં ગ્રાહકને સલાહ આપી કે E20 પેટ્રોલનો ઉપયોગ ન કરો!
Opinion
