- Astro and Religion
- ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
આજના મુહુર્ત
તારીખ 17-8-2025
વાર રવિવાર
આજની રાશિ વૃષભ
ચોઘડિયા, દિવસ
ઉદ્વેગ 06:19 - 07:55
ચલ 07:55 - 09:31
લાભ 09:31 - 11:07
અમૃત 11:07 - 12:43
કાળ 12:43 - 14:18
શુભ 14:18 - 15:54
રોગ 15:54 - 17:30
ઉદ્વેગ 17:30 - 19:06
ચોઘડિયા, રાત્રિ
શુભ 19:06 - 20:30
અમૃત 20:30 - 21:54
ચલ 21:54 - 23:19
રોગ 23:19 - 24:43
કાળ 24:43 - 26:07
લાભ 26:07 - 27:31
ઉદ્વેગ 27:31 - 28:55
શુભ 28:55 - 30:19
રાહુ કાળ- 17:30 - 19:06
યમ ઘંટા- 12:43 - 14:18
અભિજિત-12:17 - 13:08
મેષ- આજે તમારી ભક્તિમાં વધારો થાય, તમારી વાણીથી લોકો પ્રભાવિત થાય, તમારા ઇષ્ટદેવનું સ્મરણ આજે ચોક્કસ કરજો.
વૃષભ- આજે માનસિક તણાવનો અનુભવ થશે, બહારનું ખાવા પીવામાં સાચવવું, આજે તમે હનુમાનજીનું સ્મરણ કરી નીકળવું.
મિથુન - હરવા ફરવામાં સાચવવું, ઘરના અટકેલા કામ પૂરા કરી શકશો, પીળું તિલક કરી બહાર નીકળો.
કર્ક - બાળકો સાથે આનંદથી દિવસ પસાર થાય, તમારી રોગ પ્રતિકારક શક્તિમાં વધારો થાય, શિવજીનું ધ્યાન કરી બહાર નીકળવું.
સિંહ - ઘર પરિવારમાં આનંદ રહે, સમાજમાં પ્રતિષ્ઠામાં વધારો થાય, સૂર્ય નારાયણને પગે લાગી બહાર નીકળવું.
કન્યા - આજે તમારું ભાગ્ય સાથ આપશે, ઘર પરિવારમાં આનંદ રહે, ક્ષેત્રપાળનું સ્મરણ કરી બહાર નીકળવું.
તુલા - આજે ભક્તિમાં દિવસ પસાર કરી શકશો, સારા ભોજનનો લાભ લઈ શકશો, માં ગાયત્રીના આશીર્વાદ પ્રાપ્ત કરો.
વૃશ્ચિક - પોતાની પ્રતિભાને નિખારી શકશો, બહારનું ભોજન લેતા સાચવજો, કુળદેવીનું ધ્યાન કરી બહાર નીકળો.
ધન - મિત્રો સાથે આનંદથી દિવસ પસાર થાય, ધન લાભની શક્યતાઓ બને, ભગવાન કૃષ્ણનું ધ્યાન કરી આજે દિવસની શરૂઆત કરો.
મકર - સામાજિક કામોમાં આજે ભાગ લો, સંતાનોના વિદ્યા અભ્યાસ પર ધ્યાન આપો, કુળદેવનું સ્મરણ કરી આજે નીકળો.
કુંભ - ઘર પરિવારમાં આનંદનું વાતાવરણ રહે, સામાજિક કામમાં પણ ભાગ લઈ શકશો, પીપળાના દર્શન આજે ખાસ કરો.
મીન - બહાર કે બહારગામનો આનંદ માણી શકશો, ખર્ચ વધી ન જાય કાળજી લેવી, માતાજીનું નામ લઈ દિવસ શરૂ કરો, આપનો દિવસ મંગલમય રહે, દિવ્યાંગ ભટ્ટ.

