- Sports
- #IPL2018: દિલ્હી વિરુદ્ધ કિંગ્સ ઈલેવન પંજાબે ટોસ જીત્યો, જુઓ પ્લેઈંગ ઈલેવન
#IPL2018: દિલ્હી વિરુદ્ધ કિંગ્સ ઈલેવન પંજાબે ટોસ જીત્યો, જુઓ પ્લેઈંગ ઈલેવન

IPLની 11મી સિઝનનો ધમાકેદાર ઓપનિંગ સેરેમની બાદ પ્રારંભ થઈ ગયો છે. રવિવારના રોજ આજે બે મેચ રમાશે, જેમાં IPLની બીજી મેચમાં આજે કિંગ્સ ઈલેવન પંજાબ અને દિલ્હી ડેરડેવિલ્સ વચ્ચે મેચ રમાવાની છે, જેમાં કિંગ્સ ઈલેવન પંજાબની ટીમે ટોસ જીતીને દિલ્હી ડેરડેવિલ્સને બેટિંગ આપવાનો નિર્ણય કર્યો હતો. કિંગ્સ ઈલેવન પંજાબની કમાન રવિચંદ્રન અશ્વિનના હાથમાં છે, જ્યારે દિલ્હી ડેરડેવિલ્સની કમાન ગૌતમ ગંભીરના હાથમાં છે.
.@lionsdenkxip Captain @ashwinravi99 wins the toss and elects to field first at Mohali.
— IndianPremierLeague (@IPL) April 8, 2018
Follow the game here - https://t.co/Id15wbkPlb #KXIPvDD pic.twitter.com/6UBlNFg1iA
સ્થળઃ આઈએસ બિન્દ્રા સ્ટેડિયમ, મોહાલી
અમ્પાયરઃ રોડ ટકર, કે. અનંતાપદમાનભમ, નિતિન મેનન, નિતિન પંડિત
રેફરીઃ જવાગલ શ્રીનાથ
કિંગ્સ ઈલેવન પંજાબ:
L Rahul, M Agarwal, K Nair, Y Singh, D Miller, MP Stoinis, A Patel, R Ashwin, A Tye, M Sharma, M Ur Rahman
દિલ્હી ડેરડેવિલ્સ:
G Gambhir, C Munro, R Pant, S Iyer, C Morris, V Shankar, D Christian, R Tewatia, A Mishra, T Boult, M Shami
જુઓ મેચ પહેલા શું કહ્યું યુવરાજ સિંહે...
Related Posts
Top News
પત્રકાર સામે મની લોન્ડરિંગના કેસમાં જામીન અરજી પર સુપ્રીમ કોર્ટે ED અને ગુજરાત સરકાર પાસે માગ્યો જવાબ
ઓસ્ટ્રેલિયન સંસદે ભારતીયોને 'વોટ બેંક' બતાવ્યા! નિવેદન પર PM એન્થોની અલ્બેનીઝ થયા ગુસ્સે...
સાબરમતી રિવરફ્રન્ટ પર વધ્યું જોખમ: 2 દિવસમાં 100થી વધુ સાપોનું રેસ્ક્યુ
Opinion
