ગુજરાતમાં ભૂપેન્દ્ર દાદા મંત્રી મંડળના વિસ્તરણની તારીખ ફાઇનલ!

ગુજરાતમાં ભૂપેન્દ્ર દાદાના મંત્રી મંડળ વિસ્તરણની તારીખ  ફાઇનલ થઇ ગઇ હોવું જાણવા મળી રહ્યું છે. દિવાળી પહેલા નવા ચહેરાને સ્થાન મળશે અને કેટલાંકને પડતા મુકાશે. મતલબ કે કેટલાંકની દિવાળી બગડવાની છે અને કેટલાકની દિવાળી સુધરી જવાની છે. જે લોકોને અંદર ખાને ખબર પડી ગઇ છે કે તેમના પત્તા કપાવવાના છે તેમના ચહેરા તો અત્યારથી પડી ગયા છે.

જાણવા મળેલી માહિતી મુજબ ગુજરાતમાં મંત્રી મંડળનું વિસ્તારણ 16 ઓકટોબરને ગુરુવારના દિવસે થશે. મતલબ કે દિવાળીના તહેવારો અગિયારસથી શરૂ થાય તેના એક દિવસ પહેલા મંત્રી મંડળનું વિસ્તરણ જાહેર થઇ શકે છે.

ગુજરાત વિધાનસત્રા 2022ની ચૂંટણી પછી ભૂપેન્દ્ર પટેલને જ્યારે ફરી મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા ત્યારે તેમણે 16 મંત્રીઓની પસંદગી કરી હતી એ પછી સતત વિસ્તરણની ચર્ચા ચાલી રહી છે.

About The Author

Related Posts

Top News

સલમાન ખાને 'કાલા હિરન' ફિલ્મના મેકર્સ વિરુદ્ધ શા માટે કોર્ટના દ્વાર ખટખટાવ્યા?

બોલિવૂડ અભિનેતા સલમાન ખાને તેની આગામી સૂચિત ફિલ્મ ‘કાલા હિરન: ધ બેટલ ફોર લેગસી’ ના નિર્માતાઓ વિરુદ્ધ દિલ્હી હાઈકોર્ટમાં અરજી...
Entertainment 
સલમાન ખાને 'કાલા હિરન' ફિલ્મના મેકર્સ વિરુદ્ધ શા માટે કોર્ટના દ્વાર ખટખટાવ્યા?

એક ખબર આવી અને શેરબજારમાં આજે રોકાણકારો 10 લાખ કરોડ કમાયા

સપ્તાહના આખરી ટ્રેડિંગ દિવસે શેરબજારમાં અદભુત તેજી જોવા મળી છે. અમેરિકા અને ઈરાન વચ્ચે શાંતિ સમજૂતી થઈ હોવાના અહેવાલો વહેતા...
Business 
એક ખબર આવી અને શેરબજારમાં આજે રોકાણકારો 10 લાખ કરોડ કમાયા

TMC સાથે જે થઈ રહ્યું છે તે મહારાષ્ટ્રના DyCM શિંદે માટે કેમ સારું નથી?

પશ્ચિમ બંગાળના રાજકારણની અસર હવે મહારાષ્ટ્ર સુધી પહોંચી શકે છે. તૃણમૂલ કોંગ્રેસમાં થયેલા આ ભંગાણના કારણે મહારાષ્ટ્રના DyCM એકનાથ શિંદેની...
National 
TMC સાથે જે થઈ રહ્યું છે તે મહારાષ્ટ્રના DyCM શિંદે માટે કેમ સારું નથી?

બિહારના હોનહાર એન્જિનિયરો ખેતરની બરાબર વચ્ચે જ પુલ બનાવી દીધો

બિહારમાં પુલ બનાવવાથી લઈને તેમના તૂટી પડવા સુધીની અનેક ગેરરીતિઓ જોવા મળી છે. તેનું તાજેતરનું ઉદાહરણ છે પૂર્વ ચંપારણ જિલ્લામાં...
National 
બિહારના હોનહાર એન્જિનિયરો ખેતરની બરાબર વચ્ચે જ પુલ બનાવી દીધો
Copyright (c) Khabarchhe All Rights Reserved.