PM મોદી નિવૃત થાય તો કોંગ્રેસના MLA ભાજપના આ નેતાને PM બનાવવા ઈચ્છે છે

RSSના વડા મોહન ભાગવતે તાજેતરમાં એક કાર્યક્રમમાં એક પ્રસંગનો ઉલ્લેખ કરીને કહ્યું કે, જ્યારે RSSના એક નેતાનું 75 વર્ષની વયે શાલ ઓઢાડીને સન્માન કરાયું ત્યારે તેમણે કહ્યું હતું કે, જ્યારે તમને શાલ ઓઢાડે ત્યારે સમજી લેવાનું કે હવે તમારે નિવૃત થઇ જવાનું છે. આ વાત PM મોદીને નિશાન સાધીને કહેવામાં આવી હોવાનું લોકોએ તારણ કાઢ્યું.

કર્ણાટકની સાગર વિધાનસભાના કોંગ્રેસના ધારાસભ્ય બેલુર ગોપાલકૃષ્ણએ મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું કે, જો ભાગવતના નિવેદન મુજબ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રાજીનામું આપે છે તો પછી તેમના વારસદાર તરીકે કેન્દ્રીય નેતા  નિતીન ગડકરીને ભારતના પ્રધાનમંત્રી બનાવવા જોઇએ, તેઓ બધામાં સૌથી યોગ્ય પસંદ છે અને ગડકરી હમેંશા ગરીબોના હિત વિશે વિચારે છે.

About The Author

Top News

મોનાલિસા 'લવ જેહાદ'માં ફસાઇ, મેનેજરે કરી દીધી ડીલ; દિગ્દર્શકનો દાવો

Viral Mahakumbh Girl Monalisa Marries Boyfriend Farman Khan At Kerala Temple Amid Police Protection
Entertainment 
મોનાલિસા 'લવ જેહાદ'માં ફસાઇ, મેનેજરે કરી દીધી ડીલ; દિગ્દર્શકનો દાવો

ગુજરાતના ખેડૂતો માટે જમીન માપણીની ભૂલો સુધારવા સરકારનો મોટો નિર્ણય

જો તમારી ખેતીની જમીનની માપણીમાં કોઈ ભૂલ રહી ગઈ હોય અને સરકારી કચેરીઓના ધક્કા ખાઈને તમે પરેશાન હોવ, તો...
Governance 
ગુજરાતના ખેડૂતો માટે જમીન માપણીની ભૂલો સુધારવા સરકારનો મોટો નિર્ણય

‘હું 20 વર્ષથી તેને મા*રવાનો પ્રયાસ કરી રહ્યો...’ કોણ છે કમલ સિંહ? જેણે ફારુક અબ્દુલ્લા પર ગોળી ચલાવી

જમ્મુ-કાશ્મીરમાં લગ્ન સમારોહમાં ફાયરિંગ કરવાના આરોપીનું નિવેદન સામે આવ્યું છે. આ કાર્યક્રમમાં પૂર્વ મુખ્યમંત્રી ફારુક અબ્દુલ્લા અને નાયબ મુખ્યમંત્રી સુરિન્દર...
Politics 
‘હું 20 વર્ષથી તેને મા*રવાનો પ્રયાસ કરી રહ્યો...’ કોણ છે કમલ સિંહ? જેણે ફારુક અબ્દુલ્લા પર ગોળી ચલાવી

યુદ્ધ સમાપ્ત કરવા ઈરાને મૂકી 3 શરતો

US, ઈઝરાયલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધની અસર હવે વૈશ્વિક અર્થતંત્ર પર પડી રહી છે. તેલ અને ગેસના ભાવ...
World 
યુદ્ધ સમાપ્ત કરવા ઈરાને મૂકી 3 શરતો

Opinion

Copyright (c) Khabarchhe All Rights Reserved.