પેરિસ ઓલિમ્પિકમાં ભારતને એક મેડલ 78 કરોડ રૂપિયાનું પડ્યું

પેરિસ ઓલિમ્પિક 2024માં ભારતનું પ્રદર્શન આ વખતે ખાસ્સું નિરાશાજનક રહ્યું. ભારત તરફથી કુલ 16 ગેમ્સમાં ખેલાડીઓને મોકલવામાં આવ્યા હતા, પરંતુ માત્ર 6 જ મેડલ આપણે મેળવી શક્યા. સૌથી દુખની વાત એ છે કે આ વખતે એક પણ ગોલ્ડ મેડલ ભારતની ઝોળીમાં આવ્યું નથી. ઘણી વખત ખેલાડીઓ અને લોકો ફરિયાદ કરતા હોય છે કે, સરકાર ર્સ્પોટસ પાછળ રૂપિયા ખર્ચતી નથી.

સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફિ ઇન્ડિયાનો એક રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો છે, જેમાં કહેવાયું છે કે પેરિસ ઓલિમ્પિકની ટ્રેનિંગ અને તૈયારી માટે સરકારે 470 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો છે અને તેમાં પણ સૌથી વધારે એથ્લેટીક્સ પાછળ 96.08 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છતા એથ્લેટિક્સમાં માત્ર નિરજ ચોપડા એક માત્ર મેડલ જીતી શક્યો. આ સિવાય અન્ય કોઇ પણ એથ્લીટને સફળતા મળી નથી. એ રીતે જોઇએ તો સરકારને એક મેડલ 78 કરોડ રૂપિયામાં પડ્યો છે.

Related Posts

Top News

ધક્કો માર્યો, હેલ્મેટ ખેંચી... મેદાન પર લડી પડ્યા બાંગ્લાદેશ-દક્ષિણ આફ્રિકાના ક્રિકેટરો, અમ્પાયરને પણ 'સાઇડ' કર્યા

ઢાકામાં બાંગ્લાદેશ અને દક્ષિણ આફ્રિકાની ઇમર્જિંગ ટીમો વચ્ચે રમાયેલી ચાર દિવસીય મેચ દરમિયાન મેદાન પર જે બન્યું તેનાથી 'જેન્ટલમેન...
Sports 
ધક્કો માર્યો, હેલ્મેટ ખેંચી... મેદાન પર લડી પડ્યા બાંગ્લાદેશ-દક્ષિણ આફ્રિકાના ક્રિકેટરો, અમ્પાયરને પણ 'સાઇડ' કર્યા

સુરતમાં ભારત ભારતી ટ્રસ્ટ દ્ધારા 31મી મેના રોજ એક સંગોષ્ટિનું આયોજન

સુરત દેશભરના વિવિધ પ્રાંતના લોકો જ્યાં રહે છે તેવા સુરત શહેરમાં લઘુ ભારતના સંકલ્પને સાકર કરવા માટે સ્થપાયેલી ભારત ભારતી...
Gujarat 
સુરતમાં ભારત ભારતી ટ્રસ્ટ દ્ધારા 31મી મેના રોજ એક સંગોષ્ટિનું આયોજન

ફેમસ શિક્ષક ખાન સરને કરિયાવરમાં મળી આ 5 વસ્તુઓ

ભારતના ફેમસ શિક્ષક ખાન સરે લગ્ન કરી લીધા છે અને તે પણ ખૂબ જ ચૂપચાપ રીતે. જેની કોઈને ભનક પણ...
National 
ફેમસ શિક્ષક ખાન સરને કરિયાવરમાં મળી આ 5 વસ્તુઓ

શેલ્બી હોસ્પિટલ સુરતમાં સફળતાપૂર્વક કિડનીનું ટ્રાન્સપ્લાન્ટ

પ્રેમ, હિંમત અને તબીબી શ્રેષ્ઠતાના ચાલતા પ્રદર્શનમાં, શેલ્બી હોસ્પિટલ, સુરતે તાજેતરમાં જ જીવન બચાવ કિડની ટ્રાન્સપ્લાન્ટ કર્યું હતું, જેમાં સામેલ...
Health 
શેલ્બી હોસ્પિટલ સુરતમાં સફળતાપૂર્વક કિડનીનું ટ્રાન્સપ્લાન્ટ
Copyright (c) Khabarchhe All Rights Reserved.