હાઇવે પરથી ટોલ નાકા ગાયબ થઇ જશે, ગડકરી નવી સિસ્ટમ લાવી રહ્યા છે

કેન્દ્રીય રોડ ટ્રાન્સ્પોર્ટ ને હાઇવે મંત્રી નીતિન ગડકરીએ કહ્યું છે, 2026ના અંત સુધીમાં દેશભરના ટોલનાકા ગાયબ થઇ જશે અને તેને બદલે AI બેઇઝ્ડ સીસ્ટમ લાગુ કરવામાં આવશે જેને કારણે ટોલ-પ્લાઝા પર લાંબી લાંબી લાઇનો નહીં લાગશે. લોકોનો સમય બચશે અને બળતણ બચશે. કારણે અત્યારે ટોલ પ્લાઝાના કારણે વાહનોને ધીમે ધીમે ચલાવવા પડે છે.

ગડકરીએ કહ્યુ કે, 2026ના અંતમાં મલ્ટીલેન, ફ્રી ફ્લો ટોલીંગ સીસ્ટમ લાગૂ કરવામાં આવશે. હાઇવ પર ટ્રેડીશનલ ટોલ બૂથ નહીં હોય તેને બદલે ખાસ ગેન્ટ્રી લગાવાશે અને તેના પર હાઇ રિઝોલ્યુશન વાળા કેમેરા અને સેન્સર લાગ્યા હશે. આ સીસ્ટમમાં તમે ગાડી 80ની સ્પીડ પર સડસડાટ જતા હો તો પણ તમારા વાહનોનો નંબર ઓળખીને ટોલના પૈસા કપાઇ જશે. ગડકરીએ કહ્યું કે, AI અને ફાસ્ટેગ સાથે મળીને કામ કરશે એટલે ફાસ્ટેગ બંધ થવાનું નથી.

About The Author

Related Posts

Top News

પુત્રના નિધનથી આઘાતમાં અબજપતિ અનિલ અગ્રવાલ, કમાણીનો 75% હિસ્સો દાન કરશે

વેદાંતા ગ્રુપના સંસ્થાપક અનિલ અગ્રવાલના પુત્ર અગ્નિવેશ અગ્રવાલનું અમેરિકામાં નિધન થઈ ગયું. પુત્રના નિધન બાદ અનિલ અગ્રવાલે સંપત્તિનો 75 ટકા...
Business 
પુત્રના નિધનથી આઘાતમાં અબજપતિ અનિલ અગ્રવાલ, કમાણીનો 75% હિસ્સો દાન કરશે

થલાપતિ વિજયની છેલ્લી ફિલ્મ ‘જના નાયકન'ને લઈને શું વિવાદ છે? સેન્સર બોર્ડ તરફથી કેમ સર્ટિફિકેટ ન મળ્યું?

અભિનેતામાંથી રાજકારણી બનેલા થલાપતિ વિજય હાલમાં તેમની બહુપ્રતિક્ષિત ફિલ્મ ‘જના નાયકન’ માટે લાઇમલાઇટમાં છે. આ ફિલ્મ 9 જાન્યુઆરીએ...
Entertainment 
થલાપતિ વિજયની છેલ્લી ફિલ્મ ‘જના નાયકન'ને લઈને શું વિવાદ છે? સેન્સર બોર્ડ તરફથી કેમ સર્ટિફિકેટ ન મળ્યું?

પ્રેમ લગ્ન કરી સુરક્ષા માંગવા ગયેલી યુવતીનું SP ઓફિસની બહારથી કરાયું અપહરણ! પોલીસને પણ અડફેટમાં લેવાનો પ્રયાસ

રાજસ્થાનના ભીલવાડા જિલ્લામાં એક સનસનાટીભરી ઘટના સામે આવી છે, જેણે કાયદો અને વ્યવસ્થાને પણ પડકાર ફેંક્યો છે. પ્રેમ લગ્ન...
National 
પ્રેમ લગ્ન કરી સુરક્ષા માંગવા ગયેલી યુવતીનું SP ઓફિસની બહારથી કરાયું અપહરણ! પોલીસને પણ અડફેટમાં લેવાનો પ્રયાસ

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ -09-01-2026 વાર- શુક્રવાર મેષ - કોર્ટ કચેરીના કામોમાં વધારે ધ્યાન આપવું, શત્રુઓ સાથેના સંઘર્ષ ટાળવા, આજે ગણેશજીનું ધ્યાન કરો....
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
Copyright (c) Khabarchhe All Rights Reserved.