26 વર્ષથી નાસતી ફરતી મોનિકાએ શું કરેલું કે CBI અમેરિકાથી પકડી લાવી

આયાત-નિકાસના નામ પર કૌભાંડ કરીને ભારત છોડીને 26 વર્ષથી અમેરિકામાં રહેતી મોનિકા કપૂરના CBIની ટીમે અમેરિકામાં ધરપકડ કરી છે અને બુધવારે રાત સુધીમાં તેને ભારત લવાશે અને દેશની કોર્ટમાં મોનિકાની સામે ટ્રાયલ શરૂ થશે.

મોનિકાની મોનિકા ઓવરસીઝ નામથી કંપની ચાલતી હતી અને તેણે પોતાના બે ભાઇઓ રાજન ખન્ના અને રાજીવ સાથે મળીને બોગસ દસ્તાવેજો રજૂ કરીને ડ્યુટી ફ્રી ગોલ્ડ ઇમ્પોર્ટના 6 લાયસન્સ મેળવી લીધા હતા અને પછી આ 6 લાયસન્સ અમદાવાદના દીપ નામના વેપારીને  મોટી રકમ લઇને વેચી દીધા હતા. દીપે ડ્યુટી ફ્રી ગોલ્ડ ઇમ્પોર્ટનો ફાયદો મેળવ્યો જેને કારણે સરકારને 1.41 કરોડ રૂપિયાનું નુકશાન થયું હતું. મોનિકા 1999માં ભારતથી ભાગી ગયેલી.

About The Author

Related Posts

Top News

POCOએ લોન્ચ કર્યો નવો સ્માર્ટફોન X8, 9000mAh બેટરી, 50MP કેમેરા; દોઢ મીટર પાણીમાં પણ કંઈ નહીં થાય

POCOએ બજેટ સેગમેન્ટમાં પોતાનો નવો સ્માર્ટફોન, POCO X8 રજૂ કર્યો છે, જે મોટી બેટરી અને બ્રાઇટ ડિસ્પ્લે...
Tech and Auto 
POCOએ લોન્ચ કર્યો નવો સ્માર્ટફોન X8, 9000mAh બેટરી, 50MP કેમેરા; દોઢ મીટર પાણીમાં પણ કંઈ નહીં થાય

કરિયાવરમાં સ્કોર્પિયો ન મળી તો લવ મેરેજના છ મહિનામાં જ પત્નીનો જીવ ગયો, પતિની ધરપકડ

ગાઝિયાબાદના મુરાદનગરમાં દહેજની માંગણીને લઈને પરિણીત મહિલાને હેરાન કરવા અને શંકાસ્પદ સંજોગોમાં તેનું મૃત્યુ થવાના મામલે પોલીસે પતિ ગૌરવની ધરપકડ...
National 
કરિયાવરમાં સ્કોર્પિયો ન મળી તો લવ મેરેજના છ મહિનામાં જ પત્નીનો જીવ ગયો, પતિની ધરપકડ

કેનેડામાં ભારતીય મહિલા અને ભાડૂઆત વચ્ચે ઝઘડો કેમ થયો? વાયરલ દાવાઓથી અલગ છે કહાની

કેનેડાના સરે શહેરમાં ભારતીય મૂળની મહિલા અને તેના ભાડૂઆત વચ્ચેનો વિવાદ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ ઘટનાની શરૂઆત...
World 
કેનેડામાં ભારતીય મહિલા અને ભાડૂઆત વચ્ચે ઝઘડો કેમ થયો? વાયરલ દાવાઓથી અલગ છે કહાની

ઈન્જરીના નામે બેસી જશો તો નહીં ચાલે, મેચ રમશો તો જ કરોડોનો વાર્ષિક પગાર મળશે, BCCI કરી રહી છે નવા નિયમની તૈયારી

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) ખેલાડીઓને અપાતા વાર્ષિક સેન્ટ્રલ કોન્ટ્રાક્ટના નિયમોમાં મોટો ફેરફાર કરવાની તૈયારી કરી રહ્યું છે. જેની...
Sports 
ઈન્જરીના નામે બેસી જશો તો નહીં ચાલે, મેચ રમશો તો જ કરોડોનો વાર્ષિક પગાર મળશે, BCCI કરી રહી છે નવા નિયમની તૈયારી
Copyright (c) Khabarchhe All Rights Reserved.