એક છોડ પરથી 19 કિલો ઉતરશે ટામેટાં, શોધાઈ નવી જાત

તમને જાણીને નવાઈ લાગશે કે ભારતીય વૈજ્ઞાનિકોએ ટામેટાની એક એવી જાત વિકસિત કરી છે જેના એક છોડ પર 19 કિલો સુધી ટામેટા આવે છે. આ ટામેટાની જાતનુ નામ આર્કા રક્ષક છે. ઘણા ખેડુતો તેનુ વાવેતર કરીને નફો વધારી રહ્યા છે. ખાસ વાતે છે કે તેના બીજને બહારથી મંગાવવામાં નથી આવ્યા. તેને ભારતીય બાગાયતી સંશોધન કેન્દ્ર દ્વારા તૈયાર કરવામાં આવેલા છે. સંસ્થાના વૈજ્ઞાનિકોના જણાવ્યા અનુસાર આ ટામેટાની જાત કર્ણાટકમાં સૌથી વધુ ઉપજ આપનાર સાબિત થય છે.

આ ટામેટા ત્રણ પ્રકારના રોગથી ખુદ લડવા માટે સક્ષમ છે. આ જાત પાકમાં આવતા રોગ સામે ખુદ લદવા માટે સક્ષમ છે. આ પ્રકારના ટામેટાનુ વાવેતર કરવાથી અન્ય જાતના ટામેટાના વાવેતરમાં થતા ખર્ચથી 10 ટકા અંદાજે ઓછો ખર્ચ થાય છે.કર્ણાટકમાં ટામેટાનુ પ્રતિ હેક્ટર ઉત્પાદન અંદાજે 35 ટન છે, જ્યારે આ નવી જાતના ટામેટાનુ ઉત્પાદન પ્રતિ હેક્ટર 190 ટન સુધી થયુ છે. એક ટામેટુ સરેરાશ 75 થી 80 ગ્રામનુ હોય છે. તેની ખેતી ખરીફ અને રવી સીઝનમાં કરી શકાય છે.

તેનો પાક 140-150 દિવસમાં તૈયાર થઈ જાય છે.તમે આ નવા જાતના બીજને IIHR પાસેથી સીધા મંગાવી શકો છે તમને જાણીને નવાઈ લાગશે કે ભારતીય વૈજ્ઞાનિકોએ ટામેટાની એક એવી જાત વિકસિત કરી છે જેના એક છોડ પર 19 કિલો સુધી ટામેટા આવે છે. આ ટામેટાની જાતનુ નામ આર્કા રક્ષક છે. ઘણા ખેડુતો તેનુ વાવેતર કરીને નફો વધારી રહ્યા છે. ખાસ વાતે છે કે તેના બીજને બહારથી મંગાવવામાં નથી આવ્યા. તેને ભારતીય બાગાયતી સંશોધન કેન્દ્ર દ્વારા તૈયાર કરવામાં આવેલા છે. સંસ્થાના વૈજ્ઞાનિકોના જણાવ્યા અનુસાર આ ટામેટાની જાત કર્ણાટકમાં સૌથી વધુ ઉપજ આપનાર સાબિત થય છે.આ ટામેટા ત્રણ પ્રકારના રોગથી ખુદ લડવા માટે સક્ષમ છે.

About The Author

Related Posts

Top News

અમદાવાદમાં મકાનના ભાવ 25 ટકા વધવાના છે, આ છે કારણ

ભારત સરકારના બ્યુરો ઓફ સ્ટાન્ડર્ડસ (BIS)એ તાજેતરમાં દેશભરના રાજ્યોમાં સીસ્મીક ઝોનિંગમાં નોંધપાત્ર સુધારો કર્યો છે. ગુજરાતના અમદાવાદને ઉચ્ચ...
Business 
અમદાવાદમાં મકાનના ભાવ 25 ટકા વધવાના છે, આ છે કારણ

મેક્સિકોએ ભારત પર લગાવેલા 50 ટકા ટેરિફથી બંને દેશોના વ્યાપાર પર શું અસર થશે?

મેક્સિકોની સંસદે જે દેશ સાથે મુક્ત વેપાર કરાર (FTA) નથી એવા દેશો સામે ટેરિફ વધારીને 50 ટકા કર્યો છે....
Business 
મેક્સિકોએ ભારત પર લગાવેલા 50 ટકા ટેરિફથી બંને દેશોના વ્યાપાર પર શું અસર થશે?

આ છે રૂપિયાના ત્રણ દુશ્મન, ડોલર સામે જોવા મળ્યો ઐતિહાસિક ઘટાડો

રૂપિયામાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. શુક્રવારે પણ રૂપિયો અમેરિકન ડોલરની તુલનમાં ઐતિહાસિક નીચલા સ્તર પર 90.41ના પર બંધ...
Business 
આ છે રૂપિયાના ત્રણ દુશ્મન, ડોલર સામે જોવા મળ્યો ઐતિહાસિક ઘટાડો

દંપતીએ ઉત્સાહમાં આવી વીડિયો પોસ્ટ કરી કહ્યું- 'બાય-બાય બાંગ્લાદેશ...', UPમાં આ રીતે ઝડપાયું

અમરોહામાં પોલીસે બાંગ્લાદેશી મહિલા રીના બેગમ અને તેના પતિ રાશિદ અલીની ધરપકડ કરી. રીનાએ સોશિયલ મીડિયા પર 'બાય-બાય બાંગ્લાદેશ...
National 
દંપતીએ ઉત્સાહમાં આવી વીડિયો પોસ્ટ કરી કહ્યું- 'બાય-બાય બાંગ્લાદેશ...', UPમાં આ રીતે ઝડપાયું
Copyright (c) Khabarchhe All Rights Reserved.