ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 23-06-2026

દિવસ: મંગળવાર

મેષ: સમય ધીમે ધીમે સુધરતો જણાય, નાણાકીય વ્યવહારો પણ સુયોગ્ય બને, આવકના પ્રસંગ બને.

વૃષભ: નોકરી-ધંધાના પ્રશ્નો ઉકેલાતા જણાય, જીવનમાં અશાંતી અને મતભેદ ન સર્જાય તેનું ધ્યાન રાખવું.

મિથુન: ખર્ચ અંગે સાવધાની રાખવી, સામાજિક કાર્ય અને જીવનસાથીનો સહકાર મેળવવો પડે.

કર્ક: નાણા અંગેની સમસ્યા નિવારવા ઉપાય મળે, ધંધા-નોકરી અંગેના સંજોગો સુધરતા જણાય.

સિંહ: સમસ્યાઓનો હલ આવતો જણાય, અગત્યના કામકાજો પાર પડે, નોકરી-ધંધામાં વિલંબ દૂર થાય.

કન્યા: ખોટા વિચારો અને કાલ્પનિક ભયનો સામનો કરવો પડે, ઉધારી ન કરવી, વિશ્વાસે વહાણ ન ચલાવવું.

તુલા: સંજોગો અને પરિસ્થિતિ બદલાતી જણાય, નાણાભીડનો ઉકેલ મળે, લાભની તકો ઉભી થાય.

વૃશ્વિક: ધાર્યાં પરિણામો ન મળતા નિરાશા પ્રગટે, આવકના માર્ગ ખુલે, ખર્ચ ટાળવો.

ધન: હકારાત્મક અભિગમ રાખી આગળ વધવું, નોકરિયાતને સાનુકુળ રહે, ધંધામાં ધીમી પ્રગતિ રહે.

મકર: આશાઓ ઠગારી નીવડે, મિત્રોની મદદ મળતી રહે, સાહસ ન કરવામાં સમજણ.

કુંભ: ધંધામાં સાનુકુળતાની આશા બને, સામાજિક કાર્ય અંગે ઘણું જતું કરવું પડે.

મીન: સામાજિક કાર્ય અંગે સાવધાની રાખવી, સ્વાસ્થ્યની કાળજી લેવી.

About The Author

Related Posts

Top News

દેવદત્ત પડિક્કલને પડતો મૂકવો હવે અશક્ય, શું ODI ટીમમાં પણ એન્ટ્રી મળશે?

શ્રીલંકા પ્રવાસ દરમિયાન ટીમ ઈન્ડિયાને એક નવો સ્ટાર મળ્યો છે. વાત થઇ રહી છે દેવદત્ત પડિક્કલની, જેણે શ્રીલંકા સામે...
Sports 
દેવદત્ત પડિક્કલને પડતો મૂકવો હવે અશક્ય, શું ODI ટીમમાં પણ એન્ટ્રી મળશે?

ખાંડના શેરોમાં ભારે વેચવાલી, સરકારની એક નોટિફિકેશનથી ખેલ બદલાઇ ગયો!

શેર બજારમાં 25 ઓગસ્ટના રોજ ખાંડના શેરોમાં ખૂબ અસ્થિરતા જોવા મળી. બલરામપુર ચીની, બજાજ હિન્દુસ્તાન સુગર અને શ્રી રેણુકા...
Business 
ખાંડના શેરોમાં ભારે વેચવાલી, સરકારની એક નોટિફિકેશનથી ખેલ બદલાઇ ગયો!

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 26-08-2026 દિવસ: બુધવાર મેષ: યોગ્ય દિશામાં પ્રયત્નો ચાલુ રાખવા, દરેક કામગીરીનું ફળ મળતું દેખાય, ધાર્મિકતા બાજુ વળશો. વૃષભ: આત્મવિશ્વાસ...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

આસામમાં IVFથી વિશ્વના પ્રથમ વાછરડીનો થયો જન્મ, CMએ આપી પ્રતિક્રિયા

નિઃસંતાન યુગલો માટે ઇન-વિટ્રો ફર્ટિલાઇઝેશન (IVF) ટેકનોલોજીનો ઉપયોગ હવે સામાન્ય થઇ ગયો છે, પરંતુ હવે તેનો ઉપયોગ દુર્લભ...
National 
આસામમાં IVFથી વિશ્વના પ્રથમ વાછરડીનો થયો જન્મ, CMએ આપી પ્રતિક્રિયા

Opinion

સરકાર વિદ્યાર્થી આંદોલન મુદ્દે ચર્ચા માટે સંપૂર્ણ તૈયાર છે અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આ વિષય પર વિસ્તારથી જવાબ આપવા માટે પણ તૈયાર છે સરકાર વિદ્યાર્થી આંદોલન મુદ્દે ચર્ચા માટે સંપૂર્ણ તૈયાર છે અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આ વિષય પર વિસ્તારથી જવાબ આપવા માટે પણ તૈયાર છે
ભારતની સંસદ લોકશાહીની સર્વોચ્ચ વ્યવસ્થા છે. તે દેશના નાગરિકોની આકાંક્ષાઓ, ચિંતાઓ અને આશાઓનું પ્રતિનિધિત્વ કરે છે. સંસદમાં ચર્ચા, વિવાદ અને...
Gen-Zની સોશિયલ મીડિયા ક્રાંતિ: રાજકારણીઓને રીલ્સ બનાવતા કરી દીધા
મારા ભારતના યુવાનો આપની અંદર અપાર ઊર્જા છે, તેને વિક્ષેપ માટે નહીં, વિકાસ માટે વાપરો
હર્ષ સંઘવી ઉત્સાહી યુવા નેતા તો રહ્યા અને હવે પ્રજાના માનીતા નેતા પણ સાબિત થયા
પાસપોર્ટ, આધાર કાર્ડ, મતદાર પત્ર... નાગરિકતાના પુરાવા નથી તો આપણી નાગરિકતા કેવી રીતે સાબિત થશે?
Copyright (c) Khabarchhe All Rights Reserved.