ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 19-08-2026

દિવસ: બુધવાર

મેષ: વેપાર-ધંધામાં અપેક્ષા કરતા વધુ આવક મળે, પ્રતિસ્પર્ધીઓથી સાવધાન રહેવું, વાદ-વિવાદથી બચવું.

વૃષભ: ધીરજની કસોટી થતી જણાય, ગૃહજીવનમાં મીઠાશ વધે, લાલચમાં આવવું નહીં.

મિથુન: કોઇપણ કાર્યક્ષેત્રમાં આશાવાદી વલણ રાખવું, સંજોગો સાથ આપતા જણાય.

કર્ક: નસીબના ભરોસા પર ન રહેવું, પુરુષાર્થ દ્વારા આગળ આવી શકાય.

સિંહ: ખર્ચ અને ખરીદી પર કાબુ રાખવો, સ્નેહીથી સંવાદ થાય, ખર્ચ અંગે વિચાર કરવો.

કન્યા: ગૂંચવાયેલા પ્રશ્નોનો હલ આવે, ઘરમાં કંકાસ કે વાદ-વિવાદથી સાચવવું, પ્રવાસના યોગ બને.

તુલા: આપના કાર્યોમાં આવતા અંતરાયો દૂર થાય, સફળતાના દરવાજા ખૂલી જાય, તબિયત સાચવવી.

વૃશ્વિક: કાર્યલક્ષી આશાવાદી વલણ બને, કૌટુંબિક પ્રશ્નો હલ થાય, વડીલોની મદદ યોગ્ય સમયે મળે.

ધન: આપની દરેક ઇચ્છાઓ પૂર્ણ થતી જણાય, સ્નેહીથી વાદ-વિવાદ ટાળવો, ખર્ચની ચિંતા વધે.

મકર: પ્રયત્નોનું ફળ ચાખવા મળે, કૌટુંબિક સહયોગ મળે, તબિયતમાં સુધારો આવે.

કુંભ: અગત્યના પ્રશ્નોનું નિરાકરણ આવે, લાભની તકો સાંપડે, મિલન-મુલાકાતના યોગ બને.

મીન: વડીલ કે મિત્રની મદદથી સમસ્યાઓનું નિરાકરણ આવે, નાણાભીડ વધે, તબિયત સાચવવી.

About The Author

Related Posts

Top News

ગુજરાતી ગાયિકા કિંજલ રબારી કેસમાં અશોક ચૌધરીની ધરપકડ પર ગુજરાત હાઈકોર્ટનો સ્ટે

અમદાવાદના ચાંદખેડામાંથી ગાયિકા કિંજલ રબારીનું 6 સપ્ટેમ્બરે અપહરણ થયા બાદ નવા-નવા વળાંક આવી રહ્યા છે. પતિ મુકેશ દેસાઈની ફરિયાદ બાદ...
Gujarat 
ગુજરાતી ગાયિકા કિંજલ રબારી કેસમાં અશોક ચૌધરીની ધરપકડ પર ગુજરાત હાઈકોર્ટનો સ્ટે

મધ્યપ્રદેશમાં ભગવો ધ્વજ હટાવી દેવા પર હિન્દુ સંગઠનોએ વિરોધ પ્રદર્શન કર્યું, મ્યુનિસિપલ કમિશનરે આવીને જાતે તે ધ્વજ ફરી લગાવ્યો!

છિંદવાડામાં માનસરોવર સંકુલની સામેના થાંભલા પરથી મ્યુનિસિપલ કોર્પોરેશનના કર્મચારીઓએ ભગવો ધ્વજ હટાવી દીધો હતો, અને નીચે મૂકી દીધો હતો....
National 
મધ્યપ્રદેશમાં ભગવો ધ્વજ હટાવી દેવા પર હિન્દુ સંગઠનોએ વિરોધ પ્રદર્શન કર્યું, મ્યુનિસિપલ કમિશનરે આવીને જાતે તે ધ્વજ ફરી લગાવ્યો!

રાજકારણીઓ પાછળ સમય વેડફવો એના કરતા પરિવારને સમય આપવો સારો

(ઉત્કર્ષ પટેલ) આજના સમયમાં મોટા ભાગના લોકોનો દિવસ રાજકારણીઓની વાતોથી શરૂ થાય છે અને તેમની ચર્ચાથી પૂરો થાય છે. મોબાઇલ...
Opinion 
રાજકારણીઓ પાછળ સમય વેડફવો એના કરતા પરિવારને સમય આપવો સારો

સુબેદારે બેંકમાં જઈ કહ્યું, '70 લાખ રૂપિયા ટ્રાન્સફર કરી દો, હું ફ્લેટ ખરીદવા માંગુ છું.' મેનેજરને શંકા ગઈ અને...

હિમાચલ પ્રદેશમાં, સાયબર છેતરપિંડી કરનારાઓએ ડિજિટલ ધરપકડના બહાને 78 વર્ષીય ગ્રાહક પાસેથી 70 લાખ રૂપિયા પડાવવાનો પ્રયાસ કર્યો. જોકે...
National 
સુબેદારે બેંકમાં જઈ કહ્યું, '70 લાખ રૂપિયા ટ્રાન્સફર કરી દો, હું ફ્લેટ ખરીદવા માંગુ છું.' મેનેજરને શંકા ગઈ અને...
Copyright (c) Khabarchhe All Rights Reserved.