ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 10-08-2026

દિવસ: સોમવાર

મેષ: સમય અનુકુળ રહે, આવકની નવી તકો મળે, સ્વાસ્થ્ય સારું રહે.

વૃષભ: સાવધાનીથી મુશ્કેલીઓમાંથી બચી શકશો, સ્વજનથી મનમેળ સાધી શકશો.

મિથુન: કાર્યક્ષેત્રમાં સફળતા માટે મહેનતની જરૂર ઉભી થાય, ધંધા-વ્યવસાયમાં અગત્યના કામ પાર પડે.

કર્ક: પરિવાર સાથે સમય અનુકુળ રહે, મિત્રોનો સાથ મળે, સ્વાસ્થ્યની કાળજી લેવી.

સિંહ: ધીરજથી કરેલ કાર્યોમાં ગતિશિલતા આવે, આર્થિક મૂંઝવણોનો અંત આવે, પ્રેમમાં નિષ્ફળતા મળે.

કન્યા: વાહન-મકાનના પ્રસંગો પાર પડે, તબિયત નરમ-ગરમ રહે, પ્રવાસ ફળે.

તુલા: ગૃહજીવનમાં વિખવાદ ઉભો થતો જણાય, શાંતિ અને ધીરજથી કામ લેવું, સ્વાસ્થ્ય સારું રહે.

વૃશ્વિક: લાભની આશા નિષ્ફળતામાં પરિણમે, સંતાન અંગેના પ્રશ્નો હલ થાય, મિત્ર-સ્નેહીથી મિલન થાય.

ધન: આવક કરતા જાવક વધતી જણાય, તબિયત અંગે ધ્યાન આપવું, આનંદનો પ્રસંગે બને.

મકર: કાર્યક્ષેત્રમાં સાનુકુળતા જણાય, આપના સપના પૂર્ણ થતા લાગે, સ્નેહીથી મિલન થાય.

કુંભ: વ્યવસાયિક સમસ્યાઓ ઉકેલાતી જણાય, બંધુઓનો સહકાર સાંપડે.

મીન: નોકરી-ધંધામાં મૂંઝવતા પ્રશ્નોનો ઉકેલ મળી રહે, તબિયત નરમ ગરમ રહે, સ્વજનથી મનમેળ રહે.

About The Author

Related Posts

Top News

પંખાથી હાઇવે સૂકવતી કંપનીનું ભોપાળું બહાર આવ્યું; ભૂતકાળમાં પણ કર્મચારી લાંચ લેતા પકડાયા છે!

લખનૌ-કાનપુર એક્સપ્રેસવે બનાવતી કંપની PNC ઇન્ફ્રાટેકની મુશ્કેલીઓ ઓછી થતી નથી. કંપની અંગે સ્પેશિયલ CBI કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે...
National 
પંખાથી હાઇવે સૂકવતી કંપનીનું ભોપાળું બહાર આવ્યું; ભૂતકાળમાં પણ કર્મચારી લાંચ લેતા પકડાયા છે!

અલ નીનો 150 વર્ષનો રેકોર્ડ તોડશે, પરસેવો છૂટી જાય એટલી ભયંકર ગરમી પડશે

સુપર અલ નીનો વિશે ફરી એકવાર વિશ્વભરમાં ચિંતા વધી છે. વૈજ્ઞાનિકોના મતે, આ છેલ્લા 150 વર્ષમાં સૌથી શક્તિશાળી સુપર...
National 
અલ નીનો 150 વર્ષનો રેકોર્ડ તોડશે, પરસેવો છૂટી જાય એટલી ભયંકર ગરમી પડશે

શું અમેરિકામાં હવે નોકરી જશે તો તરત દેશ છોડવો પડશે? જાણો હકીકત શું છે

USમાં કામ કરતા લાખો વિદેશી કામદારો, ખાસ કરીને ભારતીય IT વ્યાવસાયિકો માટે અત્યંત ચિંતાજનક સમાચાર આવી રહ્યા છે. ...
World 
શું અમેરિકામાં હવે નોકરી જશે તો તરત દેશ છોડવો પડશે? જાણો હકીકત શું છે

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 10-08-2026 દિવસ: સોમવાર મેષ: સમય અનુકુળ રહે, આવકની નવી તકો મળે, સ્વાસ્થ્ય સારું રહે. વૃષભ: સાવધાનીથી મુશ્કેલીઓમાંથી બચી શકશો,...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
Copyright (c) Khabarchhe All Rights Reserved.