ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 13-07-2026

દિવસ: સોમવાર

મેષ: મહેનતનું ફળ ઓછું મળતું જણાય, ખર્ચ પર કાબુ રાખવો, જુના કાર્યો સિદ્ધ થતા દેખાય.

વૃષભ: નાણાકીય તકલીફો દૂર થાય, નવી તકો સાંપડે, પારિવારિક સમસ્યાઓનો હલ આવે.

મિથુન: નવા-નવા માર્ગ આપની સામે આવીને ઉભા રહે, મિત્ર અને સ્નેહીથી મિલન થાય, વાહન-મકાનના યોગ બને.

કર્ક: મનની મૂંઝવણ દૂર થાય, આવકના રસ્તા ખૂલે, આરોગ્ય સારું રહે.

સિંહ: કાર્યમાં સફળતા મેળવવા પ્રયત્ન કરવા પડે, લાભની તકો ઉભી થાય, આશા રાખી આગળ વધવું.

કન્યા: ભાગ્યની મદદ મળતી જણાય, નવા ક્ષેત્રમાં હાથ અજમાવી શકશો, પ્રવાસ ફળે, નવા આયોજનો બને.

તુલા: આપની યોજના માટે પ્રગતિકારક તક, સ્વજનની મદદ મળે, પ્રવાસ ફળે.

વૃશ્વિક: આવકની તક મળે, ભય દૂર થાય, નોકરીમાં સાનુકુળતા જણાય.

ધન: અગત્યના કામમાં પ્રગતિ થાય, મિત્રોથી લાભ મળે, પ્રવાસ ફળે, ભાગ્યની મદદ મળે.

મકર: કોર્ટ-કચેરીના પ્રશ્નોમાં હળવાશ રહે, જીવનસાથી સાથે મનમેળ સાધવો, આરોગ્ય સારું રહે.

કુંભ: મકાન-વાહન ખરીદવાના યોગ બને, ગૃહજીવન વગેરેમાં સંબંધો સાચવવાની જરૂર છે.

મીન: કપરી સ્થિતિમાંથી બહાર આવવાનો માર્ગ મળે, નોકરિયાત વર્ગને સાનુકુળ તકો ઉભી થાય.

About The Author

Related Posts

Top News

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 09-08-2026 દિવસ: રવિવાર મેષ: મનની મુરાદ પૂર્ણ થતી જણાય, પ્રવાસ ફળે, સ્વાસ્થ્ય સારું રહે. વૃષભ: ઇચ્છીત ફળમાં વિલંબ પડે,...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

નકલી પનીર અને ઘી તો મળી જ રહ્યું છે, પરંતુ હવે રોટલીના લોટમાં ટેલ્કમ પાવડરની મિલાવટ, 2150 કિલો પકડાયો

ઉત્તર પ્રદેશથી મધ્ય પ્રદેશ સુધી, તમારા રસોડામાં બનતા ખાવામાં નફાખોરીનું ધીમું ઝેર પીરસવામાં આવી રહ્યું છે. ખાદ્ય સુરક્ષા વિભાગ...
National 
નકલી પનીર અને ઘી તો મળી જ રહ્યું છે, પરંતુ હવે રોટલીના લોટમાં ટેલ્કમ પાવડરની મિલાવટ, 2150 કિલો પકડાયો

CM વિજયની પત્નીએ અચાનક છૂટાછેડાની અરજી પાછી ખેંચી લીધી

તમિલનાડુના CM C. જોસેફ વિજય અને તેમની પત્ની સંગીતા વચ્ચે ચાલી રહેલા છૂટાછેડાના કેસમાં મોટો વળાંક આવ્યો છે. તેમના અલગ...
Entertainment 
CM વિજયની પત્નીએ અચાનક છૂટાછેડાની અરજી પાછી ખેંચી લીધી

છાત્રો કી ગૂંજ કાર્યક્રમમાં યુવાનો ઉમટી પડ્યા, રાહુલે કહ્યું- યુવાનોને રીલના રવાડે ચડાવી મજૂર બનાવાઈ રહ્યા છે અને...

લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ પ્રયાગરાજ ખાતે યોજાયેલા ‘છાત્રો કી ગૂંજ’ કાર્યક્રમમાં 20 મિનિટ સુધી દેશભરમાંથી આવેલા વિદ્યાર્થીઓને સંબોધિત કર્યા...
National 
છાત્રો કી ગૂંજ કાર્યક્રમમાં યુવાનો ઉમટી પડ્યા, રાહુલે કહ્યું- યુવાનોને રીલના રવાડે ચડાવી મજૂર બનાવાઈ રહ્યા છે અને...
Copyright (c) Khabarchhe All Rights Reserved.