- Astro and Religion
- ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
તારીખ: 17-08-2026
દિવસ: સોમવાર
મેષ: સ્વજનથી મુલાકાત થાય, સંતાન અંગેની સમસ્યાનો હલ આવે, પ્રવાસનો યોગ બને.
વૃષભ: ખર્ચ અંગેની સમસ્યાનો હલ આવે, આરોગ્ય સુધરે, નોકરીમાં પ્રગતિ થાય.
મિથુન: સંબંધોમાં સુમધુરતા જોવા મળે, પ્રગતિની તક ઉભી થાય, પ્રવાસ ફળે.
કર્ક: મંદ ગતિએ કાર્યમાં સફળતાઓ મળે, વિરોધીઓથી સાવધાન રહેવું, આરોગ્ય સાચવવું.
સિંહ: પ્રવાસની તક ઉભી થાય, ભાગ્યના દરવાજા ખૂલતા જણાય, શુભ સમાચાર મળે.
કન્યા: યશ અને માન વધે, પ્રતિષ્ઠામાં વધારો થાય, નવીન તકો સામે આવે, આરોગ્ય સાચવવું.
તુલા: મનોકામના પૂર્ણ થાય તે માટેના પ્રયત્નો કરવા પડે, સંબંધીઓથી સહકાર સાંપડે.
વૃશ્વિક: તબિયત સાચવવી, વ્યવસાયિક ક્ષેત્રે વિલંબ-કાર્યફળ મળતું જણાય.
ધન: અગત્યના કાર્યો સફળ બને, મનની શાંતિ મળે, ગૃહજીવનમાં વાદ-વિવાદ સર્જાવવાના યોગ બને.
મકર: આર્થિક સુખની તક મળે, કૌટુંબિક કાર્ય થાય, તબિયતમાં સુધારો જણાય.
કુંભ: અગત્યના કાર્યોમાં સ્વજનોનની મદદ મળે, મુસાફરીના યોગ બને, સ્વજનથી મિલન થાય.
મીન: સંજોગો અનુકુળ બને, નવા કાર્યોમાં લાભ મેળવી શકશો, તબિયત સાચવવી.

