ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 23-08-2026

દિવસ: રવિવાર

મેષ: તમારી કરેલી દરેક મહેનત સફળ થાય, આવકનો પ્રશ્ન ટળે, સ્વજનથી મુલાકાત થાય, સ્વાસ્થ્ય સાચવવું.

વૃષભ: ગૃહ ક્લેશ અને વાદ-વિવાદથી સંભાળવવું, લાભની તકો ઉભી થાય, કાર્યક્ષેત્રમાં ધીમી પ્રગતિ થાય.

મિથુન: ધારેલી જગ્યાએથી સફળતા ન મળે, આકસ્મિક લાભ થાય, આરોગ્ય સાચવવું, વાદ-વિવાદથી દૂર રહેવું.

કર્ક: માનસિક તણાવ અને મૂંઝવણ દૂર થાય, ખર્ચ વધતો જણાય અને આવક ઓછી દેખાય, સ્વજનથી મિલન થાય.

સિંહ: ધંધા-વ્યવસાયમાં સફળતા મળે, સ્નેહીથી મિલન થાય, કુટુંબીજનોનો પ્રેમ સાંપડે.

કન્યા: ગૃહ ક્લેશ ન થાય તેની કાળજી રાખવી, આરોગ્ય સાચવવું, પ્રવાસ ટાળવો.

તુલા: આવક કરતા જાવક વધતી જણાય, સ્વાસ્થ્ય અંગે કાળજી રાખવી, સફળતા મળે.

વૃશ્વિક: પહેલાથી આયોજનો કરેલા હોય તો તે હવે સફળ થતા જણાય, સ્વાસ્થ્ય અંગે સાવધ રહેવું, વાદ-વિવાદથી બચવું.

ધન: ઉતાવળથી કરેલા કાર્યોમાં સમસ્યા સર્જાઇ શકે છે, કોઇપણ નિર્ણય કરવા અંગે સ્વસ્થતા જાળવી આયોજન કરવું.

મકર: નોકરી-ધંધામાં પ્રગતિ થાય, આશાવાદી વલણથી મન ધારી સફળતા પ્રાપ્ત થાય, સ્વાસ્થ્ય સાચવવું.

કુંભ: આપના પ્રયત્નો સફળ બને, આવકના પ્રસંગો બને, સ્નેહીથી મિલન થાય.

મીન: કાર્યક્ષેત્રમાં મુશ્કેલીઓ આવતી જણાય, માર્ગ કાઢી આગળ વધવું, સ્વાસ્થ્ય જાળવવું.

About The Author

Related Posts

Top News

જે મહિલા આ દુનિયામાં જ નથી તેના ખાતામાંથી બેંકના મેનેજરે 30 લાખ ઉપાડી લીધા

મુંબઈની સાયબર પોલીસે બેંક સાથેની કથિત છેતરપિંડીના કેસમાં એક ખાનગી બેંકની ચોપાટી શાખાના ભૂતપૂર્વ મેનેજર અને એક કર્મચારીની ધરપકડ કરી...
National 
જે મહિલા આ દુનિયામાં જ નથી તેના ખાતામાંથી બેંકના મેનેજરે 30 લાખ ઉપાડી લીધા

પોલીસે બેફામ ડ્રાઇવિંગનો ગુનો નોધ્યો હોય તો પણ મૃતકને અકસ્માત વીમાનો લાભ નકારી શકાય નહીં: કોર્ટ

સુરત : મોટરસાઇકલ અકસ્માતમાં મૃત્યુ પામેલા વીમાધારક સામે પોલીસે વીમા ધારક મોટર સાઇકલ બેફામ અને ગફલતભરી રીતે ચલાવવાનો ગુનો નોંધ્યો...
Gujarat 
પોલીસે બેફામ ડ્રાઇવિંગનો ગુનો નોધ્યો હોય તો પણ મૃતકને અકસ્માત વીમાનો લાભ નકારી શકાય નહીં: કોર્ટ

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 12-09-2026 દિવસ: શનિવાર મેષ: મનનું ધાર્યું મનમાં રહી જાય, બીજાની ખુશી માટે નમી જવામાં જ માન સમજીને આગળ વધવું....
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

ભારતીયોને બહાર કાઢો, ભારતીય કંપનીઓ પર પ્રતિબંધ મૂકો; અમેરિકામાં આટલી નફરત કેમ?

અમેરિકામાં ભારત અને ભારતીયો પ્રત્યે રોષ વધી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. શરૂઆતમાં, વંશીય ટિપ્પણીઓ દર્શાવતી તસવીરો સામે...
World 
ભારતીયોને બહાર કાઢો, ભારતીય કંપનીઓ પર પ્રતિબંધ મૂકો; અમેરિકામાં આટલી નફરત કેમ?
Copyright (c) Khabarchhe All Rights Reserved.