ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

આચાર્ય ભાવિન પંડ્યા

7874236000, 7874235000

તારીખ: 04-07-2023

દિવસ: મંગળવાર

મેષ: માનસિક શાંતિ આખા દિવસ માટે જળવાયેલી રહે. કામકાજ અંગે યોગ્ય અને જરૂરી નિર્ણય લઈ શકાય. પરિવારના સભ્યો સાથે આનંદ અનુભવી શકાશે. કરેલા રોકાણોનો યોગ્ય નફો મળે. સુખ શાંતિમાં વધારો થાય.

વૃષભ: ધન સાથે સંકળયેલી બાબતો માટે સાવચેતી જરૂરી છે. ખર્ચ ઘટાડવાના પ્રયત્નો કરવા જરૂરી છે. નાણાકીય ગોઠવણીમાં પણ સાવચેતી રાખવી. આજે દામ્પત્ય જીવન તમારું સુખમય વીતશે.

મિથુન: નાણાની યોગ્ય સમયે ગોઠવણ થઈ જતાં શાંતિની અનુભૂતિ થાય. કાર્યક્ષેત્રે મિત્રોના સકારાત્મક અભિપ્રાય મળે. સાંસારિક જીવનમાં તણાવ વધવાની શક્યતઓ અને આરોગ્ય જળવાઈ રહશે.

કર્ક: માનસિક સ્વાસ્થ્ય ખુબ સારું રહેશે. નોકરી ધંધામાં સારા સમાચાર મળે. માતા પિતાનું આરોગ્ય જળવાઈ તથા તેમનો સહકાર મળશે. જીવનસાથી સાથે આનંદ જળવાશે.

સિંહ: આકસ્મિક ધન પ્રાપ્તિના યોગ બની રહ્યા છે. ભાગ્યના બળથી અટકેલા નાણા પરત મળે. કરેલા રોકાણમાંથી સારી આવક થશે. આજે ભાગ્ય બળવાન છે

કન્યા: દિવસ દરમિયાન માનસિક તણાવ રહે. આવકનું પ્રમાણ ઘટતું જણાશે. નોકરી ધંધામાં દિવસ સામાન્ય રહેશે. સંતાનોની પ્રગતિથી સંતોષ અનુભવશો. આરોગ્ય બાબતે નિશ્ચિત રહો.

તુલા: જીવનસાથી સાથે આનંદિત અનુભવશો. પ્રિયપાત્ર સાથે ઉત્તમ પ્રેમ જળવાશે. ભાગીદારીના ધંધામાં યોગ્ય નફો મળી રહેશે. ભાગ્ય દ્વારા કાર્ય સક્ષમતાની અનુભૂતિ કરશો

વૃશ્વિક: આજે આરોગ્યની કાળજી લેવી પડશે. શરદી જેવા રોગોનો ઘેરાવો રહેશે. પરિવાર ક્ષેત્રે દિવસ સારો રહેશે. આજે તમારા માટે નવા રોકાણો કરી શકાય એવા યોગો જણાય છે

ધન: થોડી માનસિક અશાંતિ અનુભવી શકાય. પરંતુ સંતાનોની પ્રગતિથી આનંદ અનુભવાય. આધ્યાત્મિક પ્રગતિ શક્ય બને. વિદ્યાર્થીઓ માટે આજે શુભ દિવસ છે. માન અને પ્રતિષ્ઠામાં વધારો થતો જણાશે.

મકર: માતૃ પક્ષ તરફથી ખુશીના સમાચાર મળશે. પ્રોપર્ટી અંગે આજે સુખ મળી શકે છે. ધંધાકીય રીતે દિવસ પ્રગતિમય જણાય. સાંધાના દુખાવામાં વધારો થાય. આવક તમારી આજે વધતી જણાશે.

કુંભ: પરિવારમાં વિવાદ વધતો જણાય. જેથી તમે માનસિક તણાવ અનુભવશો. પ્રવાસ આજે ટાળવો. ભાગ્ય બે ડગલાં પાછળ ખસતું જણાય. મહેનત વધારે કરવી પડે. મહત્વના રોકાણ આજે ટાળવા જોઈએ.

મીન: આવકનું પ્રમાણ જળવાતા આનંદ અને ઉત્સાહની અનુભૂતિ થાય. નાના ભાઈ બહેનોનો યોગ્ય સહકાર મળે. જૂના મિત્રો સાથે મુલાકાત થઈ શકે છે. સંતાનોની પ્રગતિ અટકતા હતાશ થશો.

સરનામું :- 303,304, રાજ હાર્મની શોપિંગ મોલ, ઉગત - ભેંસાણ કેનાલ રોડ ક્રોસિંગ, પાલનપુર કેનાલ રોડ, અડાજણ, સુરત.

About The Author

Related Posts

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.