ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 06-09-2026

દિવસ: શનિવાર

મેષ: શંકા-કુશંકાઓથી દૂર રહેવું, નવીન તકો આવતી જણાય, યોગ્ય માર્ગદર્શન મેળવી શકો.

વૃષભ: કુટુંબમાં મનમેળ બની રહે, સમય અને સ્થિતિ પ્રતિકુળ બની રહે, સ્વાસ્થ્ય અંગે કાળજી રાખવી.

મિથુન: લાભની આશા ઠગારી નીવડે, સંતાન અંગેની ચિંતા દૂર થતી જણાય, આરોગ્ય સારું રહે.

કર્ક: ધંધા-વેપારમાં ધીમી પ્રગતિ જણાય, વિલંબમાં પડેલા કાર્યો પાર પડે, નવી તકો બારણે આવીને ઉભી રહે.

સિંહ: ગૃહજીવનમાં ક્લેશથી બચવું, લાગણીમાંથી વહી ન જવું, નાણાભીડ ઓછી થાય, તણાવ દૂર થાય.

કન્યા: ગૃહજીવનમાં આવતી તકલીફો દૂર થાય, મનમેળ બને, અવરોધો દૂર થાય, સ્નેહીથી મુલાકાત થાય.

તુલા: સફળતા લાભ માટે વધુ કરવી પડે, આવકનો માર્ગ ખૂલે, સ્વજનથી મદદ મળે.

વૃશ્વિક: કાર્યની સફળતા મળે, યશ-માન-પ્રતિષ્ઠામાં વધારો થાય, તણાવ દૂર થાય.

ધન: તણાવ દૂર થાય, આનંદ પ્રસંગ બને, તબિયત સાચવવી.

મકર: મિત્ર-સ્વજનની મદદ મળે, નાણાકીય રાહત જણાય, પ્રવાસ સફળ બને.

કુંભ: સંતાન અંગેની ચિંતામાં સુધારો થાય, આરોગ્ય સાચવવું, આર્થિક સંકાડમણો દૂર થાય.

મીન: આર્થિક કામકાજ માટે સાનુકુળતા રહે, મિલકતના યોગો બને, કાર્યભાર હળવો થતો જણાય.

About The Author

Related Posts

Top News

વૃદ્ધ વ્યક્તિ હોટલના બાથરૂમમાં લપસી ગયા, કોર્ટે આટલા રૂપિયા વળતર અપાવ્યું

હોટલનો રૂમ બુક કરતી વખતે, આપણે સામાન્ય રીતે સ્વચ્છતા, ખાવાનું, સ્થાન અને સેવા પર ધ્યાન કેન્દ્રિત કરીએ...
National 
વૃદ્ધ વ્યક્તિ હોટલના બાથરૂમમાં લપસી ગયા, કોર્ટે આટલા રૂપિયા વળતર અપાવ્યું

સાપે ડંખ માર્યો ડૉક્ટરે 54 ઇન્જેક્શન આપ્યા, પણ હોસ્પિટલે 11 કરોડનું બિલ પકડાવી દીધું

યુનાઇટેડ સ્ટેટ્સમાં એક માણસ માટે, તેના પરિવારને મળવા જવાનું તેના જીવનનો સૌથી ભયાનક અનુભવ બની ગયો. તેણે ભૂલથી તેના...
World 
સાપે ડંખ માર્યો ડૉક્ટરે 54 ઇન્જેક્શન આપ્યા, પણ હોસ્પિટલે 11 કરોડનું બિલ પકડાવી દીધું

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 06-09-2026 દિવસ: શનિવાર મેષ: શંકા-કુશંકાઓથી દૂર રહેવું, નવીન તકો આવતી જણાય, યોગ્ય માર્ગદર્શન મેળવી શકો. વૃષભ: કુટુંબમાં મનમેળ બની...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

'વ્હાઇટ મંકી' નોકરીની આડમાં ચીન નકલી ડૉક્ટરો, વકીલો અને પ્રોફેસરોનો ઉપયોગ કરી એક બ્રાન્ડ ઉભી કરી રહ્યું છે!

શું તમે 'વ્હાઇટ મંકી' નોકરી વિશે સાંભળ્યું છે? ચીની કંપનીઓ તેમના ઉત્પાદનો માટે લોકોમાં વિશ્વાસ જીતવા માટે...
Business 
'વ્હાઇટ મંકી' નોકરીની આડમાં ચીન નકલી ડૉક્ટરો, વકીલો અને પ્રોફેસરોનો ઉપયોગ કરી એક બ્રાન્ડ ઉભી કરી રહ્યું છે!
Copyright (c) Khabarchhe All Rights Reserved.