ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 08-09-2026

દિવસ: મંગળવાર

મેષ: દરેક કાર્ય ધીરે ધીરે પૂર્ણ થતા લાગે, કૌટુંબિક પ્રશ્નોમાં ઉકેલ મળે, સ્વજનો અંગેની ચિંતા દૂર થાય.

વૃષભ: આશાવાદી વલણ અપનાવશો તો દરેક કાર્ય સહેલું બની જશે, મિત્રથી મિલનના યોગ બને, પ્રવાસ ફળે.

મિથુન: ધારેલી સફળતા ન મળે તો પણ સંતાન દ્વારા સારા સમાચાર પ્રાપ્ત થાય, તણાવ દૂર થાય.

કર્ક: કાર્યની સફળતામાં વિલંબ આવતો જણાય, કાર્યની પૂર્તિ માટે અથાગ મહેનતની જરૂર પડે.

સિંહ: નવીન તકો ઉભી થાય, મકાનના યોગ બને, ખર્ચ વધે.

કન્યા: મનોદશા તણાવગ્રસ્ત બની રહે, આશાવાદી વલણ રાખશો તો કાર્યક્ષેત્રમાં પ્રગતિ થશે.

તુલા: કાર્યની સફળતા પ્રાપ્ત થાય, યશ અને માનમાં વધારો થાય, સંતાનની ચિંતા દૂર થાય.

વૃશ્વિક: નિરાશાઓને ખંખેરી કાર્ય શરૂ કરશો તો નવા માર્ગો ખૂલશે, લાગણી પર કાબુ રાખવાની જરૂર છે.

ધન: કાર્યક્ષેત્ર માટે આશાવાદી વલણ રાખશો તો કામ વિના વિઘ્ને પાર પડશે, સ્વાસ્થ્ય સાચવવું.

મકર: વધુ પડતા સાહસિક ન બનવું, સ્નેહીથી ચકમક થવાના યોગો બને છે, સ્વાસ્થ્ય અંગે કાળજી રાખવી.

કુંભ: આપના પ્રયત્નો અને આયોજનોનું ફળ મળે, કૌટુંબિક મૂંઝવણો દૂર થાય, નાણાભીડ રહે.

મીન: પરિસ્થિતિ સારી રહે, આવેલી તકને વિચારીને ઉપયોગ કરવો, સ્વજનથી મનમેળ રહે.

About The Author

Related Posts

Top News

ચૂંટણી પંચે SIR પ્રક્રિયામાં 'Mark VIP’ વિકલ્પ દાખલ કર્યો, જાણો આ લોકો કોણ છે?

તાજેતરમાં 'સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન' (SIR) અંગેની નોટિસો ચર્ચાનો વિષય બની છે. દિલ્હી ભાજપના નેતા રેખા ગુપ્તા હોય કે...
National 
ચૂંટણી પંચે SIR પ્રક્રિયામાં 'Mark VIP’ વિકલ્પ દાખલ કર્યો, જાણો આ લોકો કોણ છે?

પાળતુ જાનવરોને રસ્તામાં ખુલ્લા છોડ્યા તો 25000નો દંડ; આ કોર્પોરેશને લાગુ કર્યો નવો નિયમ, માઇક્રોચિપથી માલિક ઓળખાશે

જો તમારી પાસે કૂતરા કે બિલાડી જેવું પાલતુ પ્રાણી છે અને તમે તેના માટે લાઇસન્સ લીધું છે, તો તમારે...
National 
પાળતુ જાનવરોને રસ્તામાં ખુલ્લા છોડ્યા તો 25000નો દંડ; આ કોર્પોરેશને લાગુ કર્યો નવો નિયમ, માઇક્રોચિપથી માલિક ઓળખાશે

હવે RAC ટિકિટ પર તમને આખી સીટ પણ મળી શકે છે; TTEના હાથમાં નહીં રહે પાવર

તમે ટ્રેનમાં મુસાફરી કરવા જઈ રહ્યા છો, પરંતુ તમારી ટિકિટ RAC છે, જો તમે RAC સ્ટેટસવાળી ટિકિટ લઈને...
Tech and Auto 
હવે RAC ટિકિટ પર તમને આખી સીટ પણ મળી શકે છે; TTEના હાથમાં નહીં રહે પાવર

વિવાદ બાદ ચૂંટણી પંચની તાબડતોડ બેઠક, અનેક નિર્ણયો, દિલ્હી-બંગાળમાં ચૂંટણી થઈ ગયા પછી કહે છે નામ જોડાવી શકશો

અંદરોઅંદરના મતભેદોના અહેવાલો વચ્ચે મુખ્ય ચૂંટણી કમિશ્નર જ્ઞાનેશ કુમાર, ચૂંટણી કમિશ્નર ડૉ. સુખબીર સિંહ સંધૂ અને ડૉ. વિવેક જોશીએ...
National 
વિવાદ બાદ ચૂંટણી પંચની તાબડતોડ બેઠક, અનેક નિર્ણયો, દિલ્હી-બંગાળમાં ચૂંટણી થઈ ગયા પછી કહે છે નામ જોડાવી શકશો
Copyright (c) Khabarchhe All Rights Reserved.