ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 09-09-2026

દિવસ: બુધવાર

મેષ: નાણાકીય અગવડોનો અંત આવે, શત્રુઓ પર જીત મેળવી શકો, સ્નજનથી મિલન થાય.

વૃષભ: લાગણીશિલતામાં તણાઇ જવું નહીં, સમજદારીથી ચાલવાની સલાહ, સ્નેહીથી મિલન થાય, પ્રવાસ ફળે.

મિથુન: તમારી સર્જનાત્મકતાને વેગ મળે, સાથી સાથે સમજદારી ભર્યું વલણની અપેક્ષા ફળે, પ્રવાસ ફળે.

કર્ક: વધુ પડતા આત્મવિશ્વાસથી જોખમ ઉભુ થાય, સ્વજનો સાથે વાદ-વિવાદ ટાળવો, તબિયત સુધરે.

સિંહ: નિર્ણય લેવામાં ઉતાવળ ન કરવી, સ્વાસ્થ્ય સારું રહે, પ્રવાસ ટાળવો.

કન્યા: મહત્ત્વની કામગીરીથી આગળ વધી શકશો, તમારું ઇચ્છીત ફળ વિલંબથી મળે, નાણાભીડ વધે.

તુલા: દરેક મુસીબતમાંથી બહાર નીકળવાનો માર્ગ મળે, તબિયત સાચવીને કાર્ય કરવું, પ્રવાસ ફળે.

વૃશ્વિક: મહત્ત્વનું રોકાણ ગમે ત્યાં જોખમ ઉપાડીને નાખવું નહીં, સાહસ ઠગારો નિવડે, ગૃહવિવાદ ટાળવો.

ધન: સંજોગો પોતાના વંશમાં ન રહે, પરિસ્થિતિ પોતાના કાબુમાં આવે ત્યાં સુધી રાહ જોવો.

મકર: લાગણીઓ તમારા વ્યવસાયિક ક્ષેત્ર પર હાવી ન થાય તે સાચવવું, નહીં તો જોખમી પરિણામ આવી શકે. 

કુંભ: મિત્ર અને સ્નેહીજનોની મદદ મળે, પરિસ્થિતિમાં સુધારો જણાય, મકાન-મિલકત ખરીદવાના યોગ બને.

મીન: ચિંતા અને અશાંતિના વાદળો વિખરાઇને પ્રસન્નતાનો સુરજ ઉગતો દેખાય, ખર્ચ વધે.

About The Author

Related Posts

Top News

ભાજપ પાસે 10 કાઉન્સિલરો હોવા છતા અધ્યક્ષ પદના ઉમેદવારને એક પણ મત ન મળ્યો; RLP-કોંગ્રેસે બોર્ડ રચ્યું; '0'નું ચૂંટણી ગણિત બન્યું ચર્ચાનો વિષય

રાજસ્થાનની શહેરી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ બાદ, નાગૌર જિલ્લાની મુંડવા નગરપાલિકાના અધ્યક્ષ પદની ચૂંટણી રાજ્યના રાજકારણમાં ચર્ચાનો વિષય બની છે. ...
Politics 
ભાજપ પાસે 10 કાઉન્સિલરો હોવા છતા અધ્યક્ષ પદના ઉમેદવારને એક પણ મત ન મળ્યો; RLP-કોંગ્રેસે બોર્ડ રચ્યું; '0'નું ચૂંટણી ગણિત બન્યું ચર્ચાનો વિષય

'પદ્મશ્રી સન્માન પાછું લો': ભૂતપૂર્વ ઉપરાષ્ટ્રપતિ હામિદ અન્સારીથી કેમ નારાજ છે હિન્દુ સેના? ગૃહમંત્રી અમિત શાહને કરવામાં આવી અપીલ

ભારતના ભૂતપૂર્વ ઉપરાષ્ટ્રપતિ હામિદ અન્સારી અવારનવાર તેમના નિવેદનોને કારણે વિવાદોમાં રહે છે; તાજેતરમાં, હિન્દુ સેનાએ તેમની એક ટિપ્પણી...
Politics 
'પદ્મશ્રી સન્માન પાછું લો': ભૂતપૂર્વ ઉપરાષ્ટ્રપતિ હામિદ અન્સારીથી કેમ નારાજ છે હિન્દુ સેના? ગૃહમંત્રી અમિત શાહને કરવામાં આવી અપીલ

સસ્તાના ચક્કરમાં અમેરિકાથી iPhone 18 Pro મંગાવવાનું વિચારી રહ્યા છો? તો પહેલા ટેક્સનું ગણિત સમજી લો

Appleએ iPhone 17 Pro સીરિઝની સરખામણીમાં iPhone 18 Pro સીરિઝને ભારતમાં ખૂબ મોંઘી કિંમતે લોન્ચ કરી છે. અમેરિકા કે...
Astro and Religion 
સસ્તાના ચક્કરમાં અમેરિકાથી iPhone 18 Pro મંગાવવાનું વિચારી રહ્યા છો? તો પહેલા ટેક્સનું ગણિત સમજી લો

ગુજરાતના વેપારીઓમાં UPI ચાર્જને લઇને નારાજગી, બોલ્યા- ‘પહેલા UPI માટે પ્રોત્સાહિત કર્યા અને હવે…’

15 ઓક્ટોબરથી UPI પેમેન્ટમાં મોટો ફેરફાર થશે. 2000 રૂપિયાથી વધુના મર્ચન્ટ ટ્રાન્જેકશન પર 0.4% મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ (MDR)...
Gujarat 
ગુજરાતના વેપારીઓમાં UPI ચાર્જને લઇને નારાજગી, બોલ્યા- ‘પહેલા UPI માટે પ્રોત્સાહિત કર્યા અને હવે…’
Copyright (c) Khabarchhe All Rights Reserved.