જમીન ખરીદ-વેચાણનો 117 વર્ષ જુનો કાયદો બદલાશે

જમીન ખરીદ વેચાણનો 117 વર્ષ જુનો કાયદો બદલાશે. કેન્દ્ર સરકાર મહત્ત્વનું બિલ લાવી રહી છે. ઓનલાઇન પ્રોપર્ટી રજિસ્ટ્રેશન.ડિજિટલ યુગમાં તમે ઘરે બેઠા બેઠા જ હવે મિલ્કતની નોંધણી કરાવી શકશો. બિલમાં ઓનલાઇન નોંધણાનો પ્રસ્તાવ છે.

નવા કાયદામાં એગ્રીમેન્ટ ટુ સેલ, પાવર ઓફ એટર્ની, વેચાણ પ્રમાણપત્ર અને સમાન ગીરો દેવા દસ્તાવેજોની નોંધણી કરાવવી ફરજિયાત રહેશે.

ગ્રામીણ વિકાસ મંત્રાલય હેઠળના જમીન સંશાધન વિભાગે એક ડ્રાફ્ટ તૈયાર કર્યો છે અને લોકો પાસે ટીપ્પણી મંગાવવામાં આવી રહી છે. આનો ફાયદો એ થશે કે મિલ્કત નોંધણીની પ્રક્રિયા વધુ પારદર્શક , ઝડપી અને સુરક્ષિત બનશે.

કેન્દ્ર સરકાર આ બિલ દ્વારા ઇલેકટ્રોનિક નોંધણી પ્રમાણપત્રો અને રેકોર્ડ ડિજિટલ રીતે રાખવાની સીસ્ટમ દાખલ કરવા માંગે છે.

About The Author

Related Posts

Top News

ધર્મેન્દ્રનું આ સપનું અધૂરું રહી ગયું, હેમા માલિની ભીની આંખે પ્રાર્થના સભામાં કર્યો ખુલાસો

ગુરુવાર, 11 ડિસેમ્બરના રોજ અભિનેત્રી અને રાજકારણી હેમા માલિનીએ નવી દિલ્હીમાં તેમના સ્વર્ગસ્થ પતિ અને દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્ર માટે...
Entertainment 
ધર્મેન્દ્રનું આ સપનું અધૂરું રહી ગયું, હેમા માલિની ભીની આંખે પ્રાર્થના સભામાં કર્યો ખુલાસો

આવી રહી છે મેડ ઇન ઈન્ડિયા સેન્ડલ, કિંમત 83000 રૂપિયા; જાણો શું છે વિશેષતા

કોલ્હાપુરી ચપ્પલને પોતાના હોવાનો દાવો કરીને વિવાદમાં આવેલી ઇટાલિયન લક્ઝરી ફેશન બ્રાન્ડ પ્રાડાએ ભારતીય કારીગરો સાથે મળીને લિમિટેડ એડિશન સેન્ડલ...
Business 
આવી રહી છે મેડ ઇન ઈન્ડિયા સેન્ડલ, કિંમત 83000 રૂપિયા; જાણો શું છે વિશેષતા

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ - 13-12-2025 વાર- શનિવાર  મેષ - તમારા ધનમાં વૃદ્ધિ થાય, આજે તમે તમારી વાણીથી લોકોને પ્રભાવિત કરશો, આજે માતાજીની...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

ગંભીર પોતાના મનનું ધાર્યું જ કરી રહ્યો છે! ડેલ સ્ટેને પણ ઘણા સવાલો ઉભા કર્યા

ભારતીય ટીમને દક્ષિણ આફ્રિકા સામે બીજી T20Iમાં 51 રનથી હારનો સામનો કરવો પડ્યો. ભારતીય ટીમના નબળા બેટિંગ પ્રદર્શનનું પરિણામ...
Sports 
ગંભીર પોતાના મનનું ધાર્યું જ કરી રહ્યો છે! ડેલ સ્ટેને પણ ઘણા સવાલો ઉભા કર્યા
Copyright (c) Khabarchhe All Rights Reserved.