- Business
- લેબગ્રોન ડાયમંડના ભાવમાં કડાકો, હજુ કેટલા નીચે જશે?
લેબગ્રોન ડાયમંડના ભાવમાં કડાકો, હજુ કેટલા નીચે જશે?
By Khabarchhe
On

એક બિઝેનસ ચેનલ પર સેન્કો ગોલ્ડના મેનેજિંગ ડિરેકટર સુવંકર સેન અને ગોલ્ડીયમ ઇન્ટરનેશનલના MD અનમોલ ભણશાળીએ લેબગ્રોન ડાયમંડ માર્કેટ પર ચર્ચા કરી હતી. તેમનું કહેવું હતું કે, ઓવર પ્રોડકશનને કારણે લેબગ્રોન ડાયમંડના ભાવ 25થી 30 ટકા જેટલાં તુટી ગયા છે.પરંતુ હવે આ ભાવ તળિયા આવી ગયા હોય તેવું લાગે છે અને આનાથી વધારે તુટે તેવી શક્યતા ઓછી છે. મતલબ કે આ લેવલે ભાવો સ્થિર થવાની અપેક્ષા છે.
લેબગ્રોન ડાયમંડનું ગ્લોબલ માર્કેટ 2011માં 11 બિલિયનથી વધીને અત્યાર સુધીમાં ડબલ થઇ ગયું છે. 2025 સુધીમાં ગ્લોબલ લેબગ્રોન ડાયમંડ માર્કેટ 25.9 બિલિયન ડોલર એટલે કે 2.23 લાખ કરોડ રૂપિયાનું થઇ ગયું છે. જ્યારે ભારતમાં અત્યારે લેબગ્રોન ડાયમંડનું માર્કેટ 23,000 કરોડ રૂપિયા છે.
Top News
Published On
પ્રિયદર્શનની હિટ કોમેડી ફિલ્મ 'હેરા ફેરી'ના ફેન્સ માટે એક ખૂબ જ ખરાબ સમાચાર આવ્યા છે. એવા સમાચાર...
સુરત સાયલન્ટ ઝોનના 2500 કરોડના કૌભાંડમાં સરકારી અધિકારીને પુણેથી પકડી લેવાયો
Published On
By Nilesh Parmar
સુરતના ડુમસ રોડ પર એરપોર્ટની સામે આવેલા સાયલન્ટ ઝોનમં મે 2025માં 2500 કરોડ રૂપિયાનું બોગસ પ્રોપર્ટી કાર્ડ કૌભાંડ સામે આવ્યું...
પાકિસ્તાન જઈ વ્લોગ બનાવનારી યૂટ્યૂબર જાસૂસીના આરોપમાં પકડાઈ, જાણો કોણ છે જ્યોતિ મલ્હોત્રા?
Published On
By Parimal Chaudhary
પાકિસ્તાન માટે જાસૂસી કરવાના આરોપમાં હરિયાણાની એક યુટ્યુબર જ્યોતિ મલ્હોત્રાની ધરપકડ કરવામાં આવી છે. યુટ્યુબ સહિત ઇન્સ્ટગ્રામ પર પણ જ્યોતિએ ...
15 કોર્પોરેટરના રાજીનામા પર કેજરીવાલે કહ્યું- ભાજપે 5 કરોડ રૂપિયા...
Published On
By Nilesh Parmar
દિલ્હીમાં આજે આમ આદમી પાર્ટીને મોટો ઝટકો લાગ્યો હતો, જ્યારે 15 કોર્પોરેટરોએ AAPમાંથી રાજીનામું આપીને પોતાની અલગ પાર્ટી...
Opinion

15 May 2025 13:10:55
(ઉત્કર્ષ પટેલ) ભારતીય સેનાએ 'ઓપરેશન સિંદૂર' દ્વારા આતંકવાદ સામે સફળ કાર્યવાહી કરી જેમાં પહેલગામ હુમલાનો બદલો લેવાયો અને પાકિસ્તાનમાં આતંકવાદી...
Copyright (c) Khabarchhe All Rights Reserved.