રતન ટાટા ગયા પછી ટાટા ગ્રુપમાં શરૂ થયો આંતરિક વિખવાદ

રતન ટાટાના નિધન પછી હવે ટાટા ગ્રુપમાં આતંરિક મતભેદો શરૂ થયા હોવાની વાત સામે આવી છે. રતન ટાટાના નિધન પછી ગ્રુપમાં ઘણા બદલાવ કરવામાં આવી રહ્યા છે.

ટાટા ટ્રસ્ટના ચેરમેન નોએલ ટાટાની બે પુત્રીઓ માયા ટાટા અને લેહ ટાટાને સર રતન ટાટા ઇન્ડસ્ટ્રીલ ઇન્સ્ટિટ્યુટના બોર્ડમાં ટ્રસ્ટી તરીકે સામેલ કરવામાં આવ્યા છે. આ ટ્રસ્ટમાં અરનાઝ કોટવાલ અને ફ્રેડી તલાટીની હકાલપટ્ટી કરીને નોએલ ટાટાની બંને પુત્રીઓને સ્થાન મળ્યું છે.

 અરનાઝ કોટવાલે પોતાના સાથી ટ્રસ્ટીઓને લખેલા પત્રમાં અસંતોષ વ્યકત કર્યો છે અને કહ્યું છે કે,, કોઇ પણ જાતના કોમ્યુનિકેશન વગર અમારું રાજીનામું લઇ લેવામાં આવ્યું છે. નોએલ ટાટાની મંજૂરીથી અને મહેલી મિસ્ત્રીએ આખો ખેલ કર્યો છે.

About The Author

Related Posts

Top News

ભાવનગર કો.ઓ બેંકમાં સગાઓને નોકરી આપી દીધી, યુવરાજ સિંહનો આરોપ

ભાવનગર ડિસ્ટ્રીક્ટ કો. ઓ. બેંકમાં  80 ક્લાર્કની ભરતીમાં મોટું કૌભાંડ થયું હોવાનો ગુજરાતના વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ આરોપ લગાવ્યો છે....
Education 
ભાવનગર કો.ઓ બેંકમાં સગાઓને નોકરી આપી દીધી, યુવરાજ સિંહનો આરોપ

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ કોણ બનશે? એક ચોંકાવનારું નામ સામે આવ્યું

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષનું કોકડું છેલ્લાં 11 મહિનાથી ગુંચવાયેલું છે. આ વખતે ભાજપે ચૂંટણી કરીને રાષ્ટ્રીય અને પ્રદેશ પ્રમુખ બનાવવાનું નક્કી...
National 
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ કોણ બનશે? એક ચોંકાવનારું નામ સામે આવ્યું

સેબી ચેરમેને કહ્યું- શેરબજારમાં આ કારણોને લીધે જોખમ વધ્યું છે

સેબીના નવા ચેરમેન તુહિન કાંત પાંડેએ બિઝનેસ ટુડેના એક કાર્યક્રમમાં રોકાણકારોને એલર્ટ કર્યા છે. તેમણે કહ્યું કે, કેટલાંક ગ્લોબલ...
Business 
સેબી ચેરમેને કહ્યું- શેરબજારમાં આ કારણોને લીધે જોખમ વધ્યું છે

ધમાકેદાર બેટિંગ છતા રડ્યો 14 વર્ષનો વૈભવ સૂર્યવંશી, IPL ડેબ્યૂમાં તોડ્યા 3 મોટા રેકોર્ડ

19 એપ્રિલની રાત IPL 2025 માટે ઐતિહાસિક હતી. 14 વર્ષનો વૈભવ સૂર્યવંશી ટુર્નામેન્ટના ઇતિહાસમાં રમનાર સૌથી નાની ઉંમરનો ખેલાડી બન્યો....
Sports 
ધમાકેદાર બેટિંગ છતા રડ્યો 14 વર્ષનો વૈભવ સૂર્યવંશી, IPL ડેબ્યૂમાં તોડ્યા 3 મોટા રેકોર્ડ
Copyright (c) Khabarchhe All Rights Reserved.