PMના ગામમાં દેશનું સૌથી પહેલું ગૌચર પાર્ક 15 કરોડના ખર્ચે બનશે

દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના મહેસાણા જિલ્લામાં આવેલા વડનગરમાં દેશનું પહેલું ભવ્ય વૃંદાવન ગૌચર પાર્ક બનશે. ગુજરાત સરકારે વડનગરને ‘અનંત અનાદી વડનગર’ના વિઝન સાથે વૈશ્વિક પ્રવાસી સ્થળ બનાવવાનું નક્કી કર્યું છે. હવે આ ગૌચર પાર્ક બનવાને કારણે વડગનગર તીર્થધામ તરીકે પણ ફેમસ થશે.

વડનગરના અમરથોલ ક્ષેત્રમાં ગૌરી કુંડ નજીક આ ગૌચર પાર્ક બનશે. ગુજરતામાં રખડતી ગાયોની સમસ્યાનો ઉકેલ લાવવા માટે ગૌચર પાર્ક બનાવવાનો હેતું છે, પણ આ પાર્ક એક ગૌશાળા ઉપરાંત ગ્રામણી પ્રયોગશાળા પણ બનશે અને અહીં વેટરનરી હોસ્પિટલ પણ બનાવવામાં આવશે. ઉપરાંત મિલ્ક પ્રોસેલીંગ પ્લાન્ટ, ઘાસચારો, પાણી બધી વ્યવસ્થા પણ હશે.

આને કારણે ગ્રામીણ અર્થતંત્રમાં મોટી ક્રાંતિ આવશે. ખેડુતો, પશુ પાલકો, ગામના લોકોને ફાયદો થશે.

About The Author

Related Posts

Top News

અમદાવાદનો સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ, જાણો શું છે કારણ

અમદાવાદના 52 વર્ષ જૂના સુભાષ બ્રિજના મધ્ય ભાગમાં તિરાડ પડી હોવાની રિપેરિંગ માટે બ્રિજ 5 દિવસ બંધ રહેશે. એકાએક બ્રિજ...
Gujarat 
અમદાવાદનો સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ, જાણો શું છે કારણ

23 લાખના ખર્ચે બનાવેલો RCC રોડ 44 દિવસમાં જ તોડી નાખવાની નોબત આવી ગઈ

આણંદ શહેરના લોટિયા ભાગોળ થી કપાસિયા બજાર તરફ જવાના માર્ગ પર 28 લાખ રૂપિયાના ખર્ચે 180 મીટરનો RCC રોડ તૈયાર...
Gujarat 
23 લાખના ખર્ચે બનાવેલો RCC રોડ 44 દિવસમાં જ તોડી નાખવાની નોબત આવી ગઈ

આ વખતે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ ઉત્તર પ્રદેશથી હશે, 2 નામો ચર્ચામાં

બિહાર વિધાનસભાની ચૂંટણીમાં બંપર જીત પછી ભાજપે હવે રાષ્ટ્રીય અધ્યક્ષના નામની પસંદગીનો ધમધમાટ શરૂ કરી દીધો છે. દિલ્હીમાં રાષ્ટ્રીય અધ્યક્ષના...
National 
આ વખતે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ ઉત્તર પ્રદેશથી હશે, 2 નામો ચર્ચામાં

બેંકોનું 58 હજાર કરોડનું કરીને વિદેશ ભાગી ગયા, સરકારે 15 ભાગેડુના નામ જાહેર કર્યા

કોંગ્રેસ સાસંદ મુરારીલાલ મીણાએ લોકસભાના શિયાળુ સત્રમાં સવાલ પુછ્યો હતો કે દેશમા અત્યાર સુધીમાં કેટલા આર્થિક અપરાધીઓ વિદેશ ભાગી ગયા...
National 
બેંકોનું 58 હજાર કરોડનું કરીને વિદેશ ભાગી ગયા, સરકારે 15 ભાગેડુના નામ જાહેર કર્યા
Copyright (c) Khabarchhe All Rights Reserved.