HCLના શિવ નાદરે દીકરી માટે એવો નિર્ણય લીધો કે રોશની બની ગઈ બિલિયનર

દેશના જાણીતા દાનવીર અને ઉદ્યોગપતિ  HCLના સ્થાપક શિવ નાદરે તેમની એકની એક દીકરી માટે મોટો નિર્ણય લીધો છે. શિવ નાદરે તેમની  HCL કોર્પ અને વામા દિલ્હીનું 47-47 હિસ્સેદારી રોશની નાદર મલ્હોત્રાને ગિફ્ટમાં આપી દીધી છે. રોશની તેમનું એક માત્ર સંતાન છે. 6 માર્ચે શિવાનીને આ હિસ્સેદારી ટ્રાન્સફર કરી દેવામાં આવી છે. રોશની28 વર્ષની ઉંમરથી કંપનીમાં જવાબદારી સંભાળી હતી અને અત્યારે HCL એન્ટરપ્રાઇઝમાં એક્ઝિક્યુટીવ ડિરેક્ટર અને CEO તરીકેની જવાબદારી સંભાળે છે.

1982માં દિલ્હીમાં જન્મેલી રોશનીએ પ્રારભિંક શિક્ષણ દિલ્હીમાં લીધું હતું એ પછી તેણીએ બિઝનેસ એડમિનિસ્ટ્રેશમાં માસ્ટર ડીગ્રી મેળવેલી છે. 2010માં રોશનીના શેખર મલ્હોત્રા સાથે લગ્ન થયા હતા. શેખર HCL હેલ્થકેરમા વાઇસ ચેરમેન છે.

About The Author

Related Posts

Top News

મેક્સિકોએ ભારત પર લગાવેલા 50 ટકા ટેરિફથી બંને દેશોના વ્યાપાર પર શું અસર થશે?

મેક્સિકોની સંસદે જે દેશ સાથે મુક્ત વેપાર કરાર (FTA) નથી એવા દેશો સામે ટેરિફ વધારીને 50 ટકા કર્યો છે....
Business 
મેક્સિકોએ ભારત પર લગાવેલા 50 ટકા ટેરિફથી બંને દેશોના વ્યાપાર પર શું અસર થશે?

આ છે રૂપિયાના ત્રણ દુશ્મન, ડોલર સામે જોવા મળ્યો ઐતિહાસિક ઘટાડો

રૂપિયામાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. શુક્રવારે પણ રૂપિયો અમેરિકન ડોલરની તુલનમાં ઐતિહાસિક નીચલા સ્તર પર 90.41ના પર બંધ...
Business 
આ છે રૂપિયાના ત્રણ દુશ્મન, ડોલર સામે જોવા મળ્યો ઐતિહાસિક ઘટાડો

દંપતીએ ઉત્સાહમાં આવી વીડિયો પોસ્ટ કરી કહ્યું- 'બાય-બાય બાંગ્લાદેશ...', UPમાં આ રીતે ઝડપાયું

અમરોહામાં પોલીસે બાંગ્લાદેશી મહિલા રીના બેગમ અને તેના પતિ રાશિદ અલીની ધરપકડ કરી. રીનાએ સોશિયલ મીડિયા પર 'બાય-બાય બાંગ્લાદેશ...
National 
દંપતીએ ઉત્સાહમાં આવી વીડિયો પોસ્ટ કરી કહ્યું- 'બાય-બાય બાંગ્લાદેશ...', UPમાં આ રીતે ઝડપાયું

રાહુલની બેઠકમાં શશી થરૂર ત્રીજી વખત ન આવ્યા

લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ 12 ડિસેમ્બર, શુક્રવારના દિવસે કોંગ્રેસના તમામ સાંસદો સાથે એક બેઠકનું આયોજન કર્યું હતું. શિયાળુ...
National 
રાહુલની બેઠકમાં શશી થરૂર ત્રીજી વખત ન આવ્યા
Copyright (c) Khabarchhe All Rights Reserved.