મુકેશ અંબાણી વધુ એક સેક્ટરમાં એન્ટ્રી કરવાના છે

દુનિયાની સૌથી મોટી એસેટ મેનેજમેન્ટ કંપની બ્લેકરોક અને મુકેશ અંબાણીની JIO ફાયનાન્શીઅલ ટુંક સમયમાં શેરબ્રોકીંગ અને મ્યુચ્યુઅલ ફંડના બિઝનેસમાં આવી રહી છે. ત્યારે એવી ચર્ચા શરૂ થઇ છે કે આ બે જાયન્ટ કંપનીઓના શેરદલાલીના ધંધામાં આવવાને કારણે નાના શેરબ્રોકર્સ બજારમાંથી નિકળી જશે.

20 જાન્યુઆરી 2025ના દિવસે JIO બ્લેકરોક બ્રોકીંગ કંપનીની સ્થાપના કરવામાં આવી અને જૂન 2025માં સેબીની મંજૂરી પણ મળ ગઇ છે. હવે જાણવા મળેલી માહિતી મુજબ તેઓ ટુંક સમયમાં બ્રોકીંગ બિઝનેસ શરૂ કરશે.

કેટલાંક લોકોનું માનવું છે કે, JIO- બ્લેકરોકના બજારમાં આવવાને કારણે હવે એવા જ લોકો ટકી શકશે, જેમની પાસે જ્ઞાન હશે, ટેક્નોલોજી ક્ષમતા હશે અને પાટનર્સ હશે. જો કે કેટલાંક લોકોનું માનવું   એવું પણ છે કે, ભારતની વસ્તીના હિસાબે હજુ મોટા પાયે રોકાણકારોનું બજાર અનટેપ્ડ છે, જ્યાં  JIO- બ્લેકરોક પહોંચશે. એટલે માર્કેટ સાઇઝ ઘણી મોટી થશે.

About The Author

Related Posts

Top News

મુકેશ ખન્ના રણવીર સિંહને 'શક્તિમાન' બનવા દેશે નહીં; તેમણે કહ્યું- કરોડો રૂપિયાનું નુકસાન થઇ રહ્યું છે!

ચાર વર્ષ પહેલાં પ્રતિષ્ઠિત ભારતીય સુપરહીરો શક્તિમાન પર આધારિત એક ફિલ્મની જાહેરાત કરવામાં આવી હતી, અને એવા અહેવાલો પણ...
Entertainment 
મુકેશ ખન્ના રણવીર સિંહને 'શક્તિમાન' બનવા દેશે નહીં; તેમણે કહ્યું- કરોડો રૂપિયાનું નુકસાન થઇ રહ્યું છે!

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ - 20-04-2026 વાર- સોમવાર મેષ - તમારા ધનમાં વૃદ્ધિ થાય, આજે તમે તમારી વાણીથી લોકોને પ્રભાવિત કરશો, આજે માતાજીની...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

સ્ટ્રેટ ઓફ હોર્મૂઝ કાલે ખુલે તો પણ તેની અસર મહિનાઓ સુધી રહેશે: નિષ્ણાતોની ચેતવણી

યુકે ચાર્ટર્ડ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એક્સપોર્ટ એન્ડ ઇન્ટરનેશનલ ટ્રેડના ડાયરેક્ટર જનરલ માર્કો ફોર્જિયોને જણાવ્યું છે કે, સ્ટ્રેટ ઓફ હોર્મૂઝ (...
World 
સ્ટ્રેટ ઓફ હોર્મૂઝ કાલે ખુલે તો પણ તેની અસર મહિનાઓ સુધી રહેશે: નિષ્ણાતોની ચેતવણી

રશિયા જશે 3000 ભારતીય સૈનિકો, 10 ફાઇટર જેટ-5 યુદ્ધ જહાજો; જાણો શું છે મેગા ડિફેન્સ પ્લાન

ભારત અને રશિયા વચ્ચે સંરક્ષણ સહયોગને મજબૂત બનાવતો એક મહત્વપૂર્ણ કરાર હવે અમલમાં આવ્યો છે. ફેબ્રુઆરી 2025માં નવી દિલ્હી...
World 
રશિયા જશે 3000 ભારતીય સૈનિકો, 10 ફાઇટર જેટ-5 યુદ્ધ જહાજો; જાણો શું છે મેગા ડિફેન્સ પ્લાન
Copyright (c) Khabarchhe All Rights Reserved.