શું વરૂણ ગાંધીનો રાજકીય વનવાસ પુરો થઇ ગયો?

છેલ્લાં ઘણા સમયથી રાજકીય વનવાસ ચાલતો હતો, પરંતુ સોશિયલ મીડિયા પર તેમણે વાયરલ કરેલી એક તસ્વીરે રાજકારણમાં ગરમાટો લાવી દીધો છે. ઉત્તર પ્રદેશની પીલીભીતના ભાજપના પૂર્વ સાસંદ વરૂણ ગાંધીએ પોતાના X પ્લેટફોર્મ પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે સપરિવાર મુલાકાત કરી હોય તેવી તસ્વીર વાયરલ કરી છે. સાથે વરુણ ગાંધીએ પ્રધાનમંત્રી મોદીની ભરપેટ વખાણ પણ કર્યા છે.

વરૂણ ગાંધી પોતાની જ સરકારની નીતિઓની આકરી ટીકા કરતા રહેતા હતા, અખબારોમાં સરકાર વિરુદ્ધ લેખો પણ લખતા હતા. 2024માં તેમની ટિકીટ કાપી નાંખવામાં આવી હતી. હવે જાણકારો એવું માની રહ્યા છે કે આ તસ્વીરનો સંકેત છે કે વરૂણ ગાંધીનો રાજકીય વનવાસ પુરો થવાનો છે.

About The Author

Related Posts

Top News

વલસાડમાં કેરીને ચોરોથી બચાવવા ખેડૂતે આંબાવાડીમાં હાઇટેક સિક્યોરિટી મુકાવી

વલસાડ જિલ્લામાં હાફુસ અને વલસાડી કેરી મુખ્ય પાક છે અને અત્યારે કેરીઓને લઈને પૂરબહાર છે, પરંતુ વાતાવરણમાં થતા ફેરફાર...
Gujarat 
વલસાડમાં કેરીને ચોરોથી બચાવવા ખેડૂતે આંબાવાડીમાં હાઇટેક સિક્યોરિટી મુકાવી

નેશનલ રેકોર્ડ બનાવ્યા પછી પણ ખેલાડીઓને રિક્ષામાં મુસાફરી કરવાની ફરજ પડી, થયા દુઃખી!

24 મે એ ફેડરેશન કપમાં દેવ મીણા અને કુલદીપ કુમાર માટે ગૌરવનો દિવસ હતો. બંને ખેલાડીઓએ પોલ વોલ્ટમાં રાષ્ટ્રીય રેકોર્ડ...
Sports 
નેશનલ રેકોર્ડ બનાવ્યા પછી પણ ખેલાડીઓને રિક્ષામાં મુસાફરી કરવાની ફરજ પડી, થયા દુઃખી!

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ - 26-05-2026 વાર- મંગળવાર મેષ - સાહસથી સફળતા મળશે, ભાગીદારીના કામમાં ધીરજ રાખવી જરૂરી, મિત્રોની મદદથી કામ સરળ બનાવો....
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

'ડોન 3' છોડવાનો નિર્ણય રણવીર સિંહને મોંઘો પડ્યો! FWICEએ તેના પર પ્રતિબંધ મૂક્યો

બોલિવૂડના ઉભરતા સ્ટાર ગણાતા રણવીર સિંહ સામે ફેડરેશન ઓફ વેસ્ટર્ન ઇન્ડિયા સિને એમ્પ્લોયીઝ (FWICE)એ એક મોટો નિર્ણય લીધો...
Entertainment 
'ડોન 3' છોડવાનો નિર્ણય રણવીર સિંહને મોંઘો પડ્યો! FWICEએ તેના પર પ્રતિબંધ મૂક્યો
Copyright (c) Khabarchhe All Rights Reserved.