ગુજરાતના ગામડામાં પ્લાસ્ટર વગરના મકાનમાં રહેતા છોકરાને IIMમાં પ્રવેશ મળ્યો

પડકારોને વીંધીને સફળતાના શિખરો સર કરનારા અનેક સફળ લોકોની ગાથા છે. 2 વર્ષ પહેલા 12th ફેઇલ ફિલ્મ આવેલી જેમાં મનોજ શર્મા ભારે સંઘર્ષ કરીને IPS બને છે તેવી સ્ટોરી છે. આવી જ સ્ટોરી ગુજરાતના અમદાવાદથી 40 કિ.મી દુર આવેલા ધોળકાના ચલોડા ગામના સુરજ સોનીની છે.

ચલોડા ગામમાં પતરાના શેડવાળું અને પ્લાસ્ટર વગરના મકાનમાં રહેતા સુરત સોનીની IIM શિલોંગમાં એડમિશન મળી ગયું છે. IIMમાં એડમિશન મેળવવું એ લોઢાન ચણા ચાવવા જેવી વાત હોય છે. અનેક લોકો CATની પરીક્ષામાં નિષ્ફળ જાય છે. પરંતુ સુરજ ગરીબ હોવા છતા તેને પ્રવેશ મળી ગયો છે.

સુરત 12 ધોરણ સુધી ગામમાં જ ભણ્યો અને કોલેજ તેણે અમદાવાદમાં કરી. કોલેજ જવા માટે તેને 4 કિ.મી સુધી ચાલવું પડતું હતું. તેના પિતા પટાવાળા અને માતા ઘરકામ કરીને જીવન ગુજારે છે.

Related Posts

Top News

યામાહા કંપનીએ 2 અદ્ભુત હાઇબ્રિડ સ્કૂટર લોન્ચ કર્યા, ફીચર્સ અને માઇલેજમાં નંબર 1

આજે પણ ભારતમાં લોકો ટુ-વ્હીલર વધુ પસંદ કરે છે. દેશમાં ઘણી ટુ-વ્હીલર કંપનીઓ છે, જે તેમના વાહનોમાં નવા નવા...
Tech and Auto 
યામાહા કંપનીએ 2 અદ્ભુત હાઇબ્રિડ સ્કૂટર લોન્ચ કર્યા, ફીચર્સ અને માઇલેજમાં નંબર 1

મહિલાઓ હવે શેરબજારમાં રોકાણ કરવા તરફ કેમ વળી રહી છે?

શેરબજારમાં હવે માત્ર પુરુષોનું જ વર્ચસ્વ નથી રહ્યું, મહિલા રોકાણકારોની સંખ્યા પણ નોંધપાત્ર રીતે વધી રહી છે. NSEના...
Business 
મહિલાઓ હવે શેરબજારમાં રોકાણ કરવા તરફ કેમ વળી રહી છે?

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

આજના મુહૂર્ત તારીખ: 15-8-2025વાર: શુક્રવારઆજની રાશિ મેષ ચોઘડિયા, દિવસચલ    06:18 - 07:55 લાભ   07:55 - 09:31અમૃત...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

ક્લાસ-1-2 અધિકારી બની બેઠેલા અમદાવાદ મનપાના કર્મચારીઓએ AMCએ નથી એ આપેલા એ સર્ટિ GPSCમાં આપેલા

થોડા વર્ષો અગાઉ અમદાવાદ ફાયર વિભાગના 9 અધિકારીને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યા હતા. તેમના પર આરોપ હતો કે નકલી દસ્તાવેજોના...
Gujarat 
ક્લાસ-1-2 અધિકારી બની બેઠેલા અમદાવાદ મનપાના કર્મચારીઓએ AMCએ નથી એ આપેલા એ સર્ટિ GPSCમાં આપેલા
Copyright (c) Khabarchhe All Rights Reserved.