- Education
- ભાવનગર કો.ઓ બેંકમાં સગાઓને નોકરી આપી દીધી, યુવરાજ સિંહનો આરોપ
ભાવનગર કો.ઓ બેંકમાં સગાઓને નોકરી આપી દીધી, યુવરાજ સિંહનો આરોપ
By Khabarchhe
On
-copy40.jpg)
ભાવનગર ડિસ્ટ્રીક્ટ કો. ઓ. બેંકમાં 80 ક્લાર્કની ભરતીમાં મોટું કૌભાંડ થયું હોવાનો ગુજરાતના વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ આરોપ લગાવ્યો છે.
યુવરાજસિંહ જાડેજાએ તાજેતરમાં પ્રેસ કોન્ફરન્સ કરીને મીડિયાને માહિતી આપી હતી કે, ભાવનગર ડિસ્ટ્રીક્ટ કો. ઓ. બેંકમાં ,ગાવાદ, ઓળખાણવાદ અને પરિવારવાદ ચાલ્યો છે. ભાજપના નેતાઓ અને બેંકના અધિકારીઓના 80 જેટલા ઓળખીતા અને સગાઓને ક્લાર્કની નોકરી આપી દેવામાં આવી છે.એના માટે ઉંમર અને શિક્ષણનાનિયમોમાં પણ ફેરફાર કરી દેવામાં આવ્યા છે.
જાડેજાએ કહ્યુ કે, આ બાબતે જિલ્લા રજિસ્ટ્રારને રજૂઆત કરવામાં આવી છતા હજુ સુધી તપાસ કરવામાં આવી નથી. અમે જ્યારે પુછીએ છીએ તો એટલો જ જવાબ મળે છે કે તપાસ ચાલું છે. 1200 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.
Related Posts
Top News
Published On
લગ્ન બાદ પણ પોતાને અપરિણીત બતાવીને છોકરીઓને પ્રેમમાં ફસાવનાર એક પુરુષનું રહસ્ય તેની જ પત્નીએ ખોલી દીધું. પત્નીએ સોશિયલ મીડિયા...
ચૈતર વસાવાની ચિમકી, તો PM મોદીનો કાર્યક્રમ નહીં થવા દઇશું
Published On
By Nilesh Parmar
નર્મદા જિલ્લાના કેવડીયા ખાતે આવેલા સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે લારી- ગલ્લા, ઘર, ઝુપડાનું દબાણ હટાવી દેવાતા આમ આદમી...
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
Published On
By Nilesh Parmar
તારીખ: 18-05-2025 દિવસ: રવિવાર મેષ: આજનો દિવસ તમારા માટે મિશ્રિત રહેશે. તમે કેટલીક નવી વ્યવસાયિક યોજનાઓ અમલમાં મૂકશો, પરંતુ તમારે...
‘હેરા ફેરી 3’થી બહાર પરેશ રાવલ, આખરે શું છે તેમનું બહાર થવાનું કારણ?
Published On
By Parimal Chaudhary
પ્રિયદર્શનની હિટ કોમેડી ફિલ્મ 'હેરા ફેરી'ના ફેન્સ માટે એક ખૂબ જ ખરાબ સમાચાર આવ્યા છે. એવા સમાચાર...
Opinion

15 May 2025 13:10:55
(ઉત્કર્ષ પટેલ) ભારતીય સેનાએ 'ઓપરેશન સિંદૂર' દ્વારા આતંકવાદ સામે સફળ કાર્યવાહી કરી જેમાં પહેલગામ હુમલાનો બદલો લેવાયો અને પાકિસ્તાનમાં આતંકવાદી...
Copyright (c) Khabarchhe All Rights Reserved.