શું US ટેરિફ ઘટાડાનો ડાયમંડ ઉદ્યોગને ફાયદો થશે?

ભારતમાં કેન્દ્રીય અંદાજપત્ર રજૂ થયાના બીજા જ દિવસે અમેરિરાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરાત કરી કે ભારત પરનો 25 ટકા ટેરિફ ઘટાડીને 18 ટકા કરી દેવામાં આવ્યો છે. આને કારણે જેમ એન્ડ જ્વલેરી ઉદ્યોગને મોટી રાહત મળી છે.

ડોનાલ્ડ ટ્રમ્પે એપ્રિલ 2025માં 25 ટકા ટેરિફ નાંખેલો અને પછી બીજા 25 ટકા ભારત રશિયા પાસેથી ઓઇલ ખરીદે છે તેના દંડ પેટે નાંખેલો આમ કુલ 50 ટકા ટેરિફ હતો. અમેરિકાનો દાવો છે કે ભારતે રશિયા પાસેથી ઓઇલ ખરીદવાનું બંધ કરી દેશે. એટલે  25 ટકા દંડ આમ જ નિકળી જશે.

GJEPCના રિજિયોનલ ચેરમેન જયંતિ સાવલિયાએ કહ્યું કે, આને કારણે હવે હીરાઉદ્યોગમાં સારા દિવસો આવશે. કારણકે ઉદ્યોગમાં અનિશ્ચિતતાને કારણે વેપારીઓ ઘણા સમયથી સ્ટોક કરતા જ નથી

About The Author

Related Posts

Top News

બિનહરીફ જીત: વિશ્વકર્મા તો પાટીલને પણ ટપી ગયા!

ગુજરાતમાં સ્થાનીય સ્વરાજની ચૂંટણીઓમાં ફોર્મ ખેંચવાની તારીખ 15 એપ્રિલ હતી. ત્યારે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ જાહેર કર્યું...
Politics 
બિનહરીફ જીત: વિશ્વકર્મા તો પાટીલને પણ ટપી ગયા!

ડાંગમાં સાસુ અને વહુ વચ્ચે ચૂંટણીનો જંગ, એકને ભાજપે ટિકિટ આપી તો બીજીને કોંગ્રેસે

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને હવે બરાબરનો માહોલ જામ્યો છે. પાર્ટીઓએ આપેલા મેન્ડેટ બાદ હવે બધા ઉમેદવારો ફોર્મ ભર્યા બાદ પ્રચાર...
Gujarat 
ડાંગમાં સાસુ અને વહુ વચ્ચે ચૂંટણીનો જંગ, એકને ભાજપે ટિકિટ આપી તો બીજીને કોંગ્રેસે

'મારી જિંદગીમાં પહેલી વાર મને કેસ પરથી કોઈએ હટી જવા કહ્યું છે' કેજરીવાલને આવું કહેનારા જસ્ટિસ સ્વર્ણ કાન્તા શર્મા કોણ છે?

જ્યારે ભૂતપૂર્વ CM અરવિંદ કેજરીવાલે સોમવારે દિલ્હી હાઈકોર્ટના જસ્ટિસ સ્વર્ણ કાન્તા શર્માને એક્સાઈઝ પોલિસી કેસની સુનાવણીમાંથી દૂર રહેવાની અપીલ કરી...
National 
'મારી જિંદગીમાં પહેલી વાર મને કેસ પરથી કોઈએ હટી જવા કહ્યું છે' કેજરીવાલને આવું કહેનારા જસ્ટિસ સ્વર્ણ કાન્તા શર્મા કોણ છે?

મેકગ્રાએ પ્રફુલ હિંગેનું ક્રિકેટ કરિયર કેવી રીતે બદલી નાખ્યું

એક તરફ, મેદાન પર વિનાશક બોલિંગ, અને બીજી તરફ, ઘરે ખુશી... આ પ્રફુલ હિંગેના IPL ડેબ્યૂની સાચી...
Sports 
મેકગ્રાએ પ્રફુલ હિંગેનું ક્રિકેટ કરિયર કેવી રીતે બદલી નાખ્યું
Copyright (c) Khabarchhe All Rights Reserved.