સ્વીડન હવે ટેક્નોલોજી શિક્ષણને છોડીને ફિઝિકલ બૂક્સ પર પાછું કેમ ફરી રહ્યું છે?

સ્વીડને વર્ષ 2009માં શિક્ષણમાં મોટા ફેરફારો કર્યા હતા અને બાળકોને લેપટોપ, ટેબ્લેટ કે સ્ક્રીન પર શિક્ષણ આપવાનું શરૂ કર્યું હતું. તે વખતે આશય એવો હતો કે, બાળકોને ડિજિટલ દુનિયા માટે તૈયાર કરવા અને ટેકનોલોજીથી શિક્ષણ ઝડપી અને સારું મળશે એવી ધારણા હતી.

પણ 17 વર્ષમાં સ્વીડને જોયું કે આ ટેક્નોલોજીના શિક્ષણને કારણે મોટી સમસ્યાઓ ઉભી થઇ રહી છે. બાળકો સરખી રીતે વાંચી શકતા નથી, ફોકસ કરી શકતા નથી. વધારે સ્ક્રીન ટાઇમને કારણે બાળકોની આંખો, મગજ, આરોગ્યને નુકશાન થઇ રહ્યુ હતું.

આ બધી બાબતોને ધ્યાનમાં રાખીને સ્વીડન હવે ફરી પાઠ્ય પુસ્તકો તરફ વળ્યું છે. ટેક્નોલોજીને પુરી રીતે રિપ્લેસ કરવામાં નથી આવી પરંતુ પાઠ્યુ પુસ્તકો, નોટબુક, પેન પેન્સિલ ફરી ક્લાસમાં લાવવામાં આવ્યા અને સાથે ટેક્નોલોજીનું બેલેન્સ પણ રાખવામાં આવ્યું.

About The Author

Related Posts

Top News

'આટલું બધું ખાવાનું વહેચવા ફંડ ક્યાંથી મળ્યું?'; જુનૈદે કહ્યું- પોલીસે ઉઠાવ્યો અને આખી રાત આંખે પાટા બાંધી રાખ્યા!

જંતર-મંતર પર પ્રદર્શનકારીઓને ખાવાનું વહેંચતા જુનૈદે આરોપ લગાવ્યો છે કે, શુક્રવારે રાત્રે પોલીસે તેને ઉપાડી લીધો, તેને ઘણી...
National 
'આટલું બધું ખાવાનું વહેચવા ફંડ ક્યાંથી મળ્યું?'; જુનૈદે કહ્યું- પોલીસે ઉઠાવ્યો અને આખી રાત આંખે પાટા બાંધી રાખ્યા!

નીતિન ગડકરી પહોંચી ગયા હાઇ કોર્ટ! જાણો તેઓ કોની સામે કેસ કરવા જઈ રહ્યા છે?

કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ બોમ્બે હાઈકોર્ટમાં અરજી કરી છે. અહેવાલ છે કે તે તેમની વિરુદ્ધ જાહેર કરાયેલ ડીપફેક સામગ્રી સામે...
National 
નીતિન ગડકરી પહોંચી ગયા હાઇ કોર્ટ! જાણો તેઓ કોની સામે કેસ કરવા જઈ રહ્યા છે?

શું CM વિજય પછી ધનુષ પણ રાજકારણમાં આવશે? એક નિવેદન આપ્યા પછી લોકોમાં ચર્ચા શરુ થઇ ગઈ

પ્રખ્યાત તમિલ સિનેમા અભિનેતા અને દિગ્દર્શક ધનુષે તાજેતરમાં તેમના ચાહકોને સામાજિક કલ્યાણ પ્રવૃત્તિઓમાં સક્રિયપણે ભાગ લેવા માટે પ્રોત્સાહિત કર્યા. રવિવારે...
Entertainment 
શું CM વિજય પછી ધનુષ પણ રાજકારણમાં આવશે? એક નિવેદન આપ્યા પછી લોકોમાં ચર્ચા શરુ થઇ ગઈ

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 28-07-2026 દિવસ: મંગળવાર મેષ: આરોગ્ય સાચવવું, ધાર્યા કામમાં વિલંબ થાય, વિઘ્ન બાદ સફળતા મળે, નાણાકીય ચિંતા હળવી બને. વૃષભ:...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
Copyright (c) Khabarchhe All Rights Reserved.