લગ્નને લીધે કોઈ છોકરીએ તેના સપના જોવાના છોડવા જોઈએ નહીં: દેબાત્મા સાહા

દેબાત્મા લગ્ન વિશે એક મજબુત મંતવ્ય ધરાવે છે અને તેને એવું લાગે છે કે, લોકોના મનમાં મહિલાઓ લગ્ન પછી શું કરી શકેને શું ન કરી શકે તે વિશે ઘણી માન્યતા છે. તે માને છે કે, મિઠાઈ જેવી મહિલાઓ પાસે એક સ્વતંત્રતા છે કે, તે તેના સપના પૂરા કરી શકે અને લગ્નને કારણે તે તેના પાત્રો સુધી મર્યાદિત નહીં થઈ જાય.

 
 
 
View this post on Instagram

A post shared by DEBATTAMA SAHA (@debattama_sah)

તેણે થોડા સમય પહેલા કહ્યું હતું કે, હું મિઠાઈનું મારું પાત્ર કરતા ખૂબ જ મજા આવે છે કેમકે, મને ભાવનાની એક વિશાળ રેન્જ દર્શાવવાની તક મળી છે. શોના તાજેતરના સીનમાં મેં અનુભવ્યું કે, મહિલાઓ લગ્ન બાદ તેના ખભે લગ્નની જવાબદારી આવ્યા બાદ તેના સપના પૂરી નથી કરી શકતી. મેં આ અનુભવ્યું અને તેમાંથી નિકળી ત્યારે અનુભવ્યું કે, તે દિલ તોડીને પણ તેના સપના ગુમાવી દે છે. વ્યક્તિગત રીતે, હું માનું છું કે, જ્યારે તે લક્ષ્યાંક તરફ આગળ વધવા ઇચ્છતી હોય ત્યારે લગ્નને જાળવવાની બધી જ જવાબદારી પણ મહિલાઓના ઉપર જ આવે છે. એક છોકરીએ લગ્નના લીધે તેના સપના અટકાવવા જોઈએ નહીં.

તે વધુમાં ઉમેરે છે, હું એક એવી મહિલા છું, જે માને છે કે, દરેકની પાસે તેના પોતાના નિર્ણય લેવાની આઝાદી હોવા જોઈએ. જ્યાં સુધી તે તેના જીવનમાં કોઈપણ દખલગીરી વિના લેવામાં આવેલા નિર્ણય લેવામાં આવ્યો હોય ત્યારે તે ખરેખર કંઈક કરવાની ઇચ્છા ધરાવે તો તે તેના જીવનમાં કંઈ પણ કરી શકશે. હું મારી જાતને ધન્ય માનું છું કે, મને આટલા સહકાર આપતા માતા-પિતા મળ્યા છે, જે મને હંમેશા સાચો રસ્તો બતાવે છે અને તે ખરેખર મને સમર્થ બનાવે છે. હું આશા રાખું છું કે, દર્શકો પણ મિઠાઈના પ્રવાસની સાથે સંકળાશે, તથા તેના મૂલ્યો, તેના નિર્ણયને સમજશે તથા તેમના સપના પ્રાપ્ત કરવા પ્રોત્સાહન મેળવશે.

About The Author

Related Posts

Top News

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કહેવાય છે ને કે ‘નસીબ ક્યારે, ક્યાં, કેવી રીતે ચમકી ઊઠે, કંઈ કહી નહીં શકાય.’...
Sports 
ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કોણ બનશે ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રવધુ? ક્રિસમસ પાર્ટીમાં એરિક ટ્રમ્પે લગ્નની કરી જાહેરાત

અમેરિકામાં એ સમયે હાહાકાર મચી ગયો, જ્યારે વ્હાઇટ હાઉસ ક્રિસમસ રિસેપ્શન દરમિયાન રાષ્ટ્રપતિ ટ્રમ્પના પુત્ર, ડોનાલ્ડ ટ્રમ્પ જૂનિયરે...
World 
કોણ બનશે ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રવધુ? ક્રિસમસ પાર્ટીમાં એરિક ટ્રમ્પે લગ્નની કરી જાહેરાત
Copyright (c) Khabarchhe All Rights Reserved.