દાદાની કલેક્ટરોને સ્પષ્ટ વાત AC ચેમ્બર છોડી ફિલ્ડમાં જાઓ

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કે લોકો તેમને દાદાના નામે પણ ઓળખે છે. દાદાને મૃદુ સ્વભાવના સાવ નિખાલસ અને ધાર્મિક માણસ તરીકે કહેવાય છે. પરંતુ તેમણે રાજ્યના કલેકટરોની બેઠકમાં કડક સ્વભાવનો પરિચય આપ્યો હતો. આ બેઠકમાં મુખ્યમંત્રીએ બેઠક પહેલા તમામ જિલ્લા કલેકટર્સના ફોન મુકાવી દીધા હતા.

દાદાએ કહ્યું કે, સરકાર પાસે પૈસાની કોઇ કમી નથી, પરંતુ  સમય પર લોકોના કામ થતા નથી. તેમણે કલેકટર્સને કહ્યું કે, નાના નાના કામો માટે લોકોને ગાંધીનગર સુધી ધક્કા ન ખવડાવો એ કામો તમારા લેવલ પર પતાવી દો.

તેમણે કહ્યુ કે, એ. સી ચેમ્બરમાંથી બેસીને આદેશો આપવાને બદલે કલેકટર્સ જાતે ગ્રાઉન્ડ લેવલ પર જાય અને લોકોની મુશ્કેલી સમજે.

About The Author

Related Posts

Top News

શું રાહુલ હિન્દુ નથી? શંકરાચાર્ય તો કહે છે તેમને અયોધ્યા મંદિરમાં પ્રવેશ નહીં મળે

લોકસભામાં વિપક્ષ નેતા રાહુલ ગાંધી અયોધ્યા આવી રહ્યા છે એવે બારાબંકાના કોંગ્રેસ સાસંદે જાહેરાત કરી એ પછી સાધુ સંતોમાં વિરોધનો...
National 
શું રાહુલ હિન્દુ નથી? શંકરાચાર્ય તો કહે છે તેમને અયોધ્યા મંદિરમાં પ્રવેશ નહીં મળે

આ 5 કારણે ભારતીય ટીમને ન્યૂઝીલેન્ડ સામેની વન-ડે સીરિઝ ગુમાવવી પડી

દક્ષિણ આફ્રિકા સામે 2-1થી વન-ડે સીરિઝ જીતનાર ભારતીય ટીમને ન્યૂઝીલેન્ડ સામે ઘર આંગણે હારનો સામનો કરવો પડ્યો છે. ભારતીય...
Sports 
આ 5 કારણે ભારતીય ટીમને ન્યૂઝીલેન્ડ સામેની વન-ડે સીરિઝ ગુમાવવી પડી

દાદાની કલેક્ટરોને સ્પષ્ટ વાત AC ચેમ્બર છોડી ફિલ્ડમાં જાઓ

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કે લોકો તેમને દાદાના નામે પણ ઓળખે છે. દાદાને મૃદુ સ્વભાવના સાવ નિખાલસ અને ધાર્મિક માણસ...
Governance 
દાદાની કલેક્ટરોને સ્પષ્ટ વાત AC ચેમ્બર છોડી ફિલ્ડમાં જાઓ

વ્યારાનો છોકરો અમેરિકાની સુપ્રીમ કોર્ટમાં જજ બની ગયો

ભારતીય અમેરિકન ન્યાયાધીશ સંજય ઠાકોરભાઇ ટેલરની ઇલિનોયસ સુપ્રીમ કોર્ટમાં જજ તરીકે નિમણુંક કરવામાં આવી છે અને 30 જાન્યુઆરીએ તેઓ તેમનું...
World 
વ્યારાનો છોકરો અમેરિકાની સુપ્રીમ કોર્ટમાં જજ બની ગયો

Opinion

શું ગુજરાતની બધી જ કલેક્ટર કચેરીઓને ભ્રષ્ટ બનાવવા પાછળ ચૂંટાયેલા સ્થાનિક નેતાઓ જવાબદાર છે? શું ગુજરાતની બધી જ કલેક્ટર કચેરીઓને ભ્રષ્ટ બનાવવા પાછળ ચૂંટાયેલા સ્થાનિક નેતાઓ જવાબદાર છે?
ગુજરાતમાં છેલ્લા કેટલાક વર્ષોમાં જિલ્લા કલેક્ટર કચેરીઓમાં ભ્રષ્ટાચારના કિસ્સાઓ હદ બહાર વધી રહ્યા છે જે પ્રશાસન પરની વિશ્વસનીયતાને હાની પહોંચાડી...
PM મોદી, શાહ અને સંઘવીની ત્રિપુટીનું ગુજરાતમાં અતિક્રમણ વિરોધી અભિયાન
PM મોદી અને યોગીએ ક્યારેય તેમની રાજકીય શક્તિનો લાભ તેમના પરિવારને આપ્યો નથી
ગુજરાતની રાજનીતિમાં યુવા તીકડીનું નવું સમીકરણ: વરુણ પટેલ, ગોપાલ ઇટાલિયા અને ચૈતર વસાવા
શું ગુજરાતમાં સરકારી અધિકારીઓ ચૂંટાયેલા રાજકારણીઓને નથી ગાંઠતા?
Copyright (c) Khabarchhe All Rights Reserved.