- Gujarat
- 3 જુલાઇ સુધીમાં ગુજરાતમાં 12 ઇંચ વરસાદ, ખેડૂતોને ફાયદો કે નુકશાન?
3 જુલાઇ સુધીમાં ગુજરાતમાં 12 ઇંચ વરસાદ, ખેડૂતોને ફાયદો કે નુકશાન?
By Khabarchhe
On
-copy5.jpg)
ગુજરાતમાં આ વખતે જબરદસ્ત મેઘ મહેર જોવા મળી રહી છે. 3 જુલાઇ સુધીમાં વરસાદે 10 વર્ષનો રેકોર્ડ તોડી નાંખ્યો છે. 3 જુલાઇ સુધીમાં ગુજરાતમાં એવરેજ 12 ઇંચ જેટલો વરસાદ પડી ગયો છે. ગુજરાતમાં ઝોન વાઇઝ વાત કરીએ તો કચ્છમાં 6.27 ઇંચ, ઉત્તર ગુજરામતાં 8.45, પૂર્વ મધ્યમાં 12.09 સૌરાષ્ટ્ર 10-49 ઇંચ અને દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ 23.39 ઇંચ વરસાદ પડ્યો છે.
આટલો બધો વરસાદ પડી રહ્યો છે તો સવાલ એ ઉભો થાય કે ખેડૂતોને ફાયદો થશે કે નુકશાન? ખેડૂતોને ફાયદો થશે, કારણકે ગુજરાતના 206 જળાશયોમાં 46 ટકા પાણી ભરાઇ ગયું છે જે ખેડૂતોને ખરીફ અને રવિ પાકના સિંચાઇ માટે પુરતું પાણી મળી રહેશે.
Related Posts
Top News
Published On
ફાઈનલી અઠવાડિયા બાદ આજે સંસદની કાર્યવાહી ચાલી હતી, જેમાં ડિફેન્સ મિનિસ્ટર રાજનાથ સિંહે ઓપરેશન સિંદૂર વિશે માહિતી આપી હતી....
ગંભીર અને સ્ટોક્સ ICCના આ નિયમને લઈને સામ-સામે...
Published On
By Kishor Boricha
ઈંગ્લેન્ડ સામે માન્ચેસ્ટર ટેસ્ટ મેચમાં ભારતીય વિકેટકીપર બેટ્સમેન રિષભ પંત ઈજાગ્રસ્ત થયો હતો. પહેલા દિવસની રમત દરમિયાન, રિષભ પંત...
આજથી મંગળ ગ્રહ કન્યા રાશિમાં ગોચર કરશે, જાણો કઇ રાશિ પર શું અસર પડશે
Published On
By Dharmesh Kalsariya
તારીખ 28 જુલાઈથી મંગળ ગ્રહ 13 સપ્ટેમ્બર સુધી કન્યા રાશિમાં ગોચર કરશે જાણો તમારી રાશિ ઉપર શુ પ્રભાવ થઈ શકે...
બિહારમાં ચૂંટણી નજીકમાં છે છતા કેજરીવાલ ગુજરાત પર કેમ ફોકસ કરી રહ્યા છે?
Published On
By Nilesh Parmar
ચૂંટણીની દ્રષ્ટિએ અત્યારે સૌથી મહત્ત્વપૂર્ણ બિહાર છે કારણકે આ વર્ષના અંતમાં બિહારમા વિધાનસભાની ચૂંટણી છે અને એ પછી નંબર આવે...
Opinion

25 Jul 2025 12:35:34
(ઉત્કર્ષ પટેલ) ગુજરાતની રાજકીય ભૂમિકા ભારતના રાજકારણમાં હંમેશાં મહત્વની નોંધનીય રહી છે અને આજે વર્ષ 2025માં પણ રાજ્યના બહુમત મતદારોનો...
Copyright (c) Khabarchhe All Rights Reserved.