સુરતના ડો. મનીષા વ્યાસને નેપાળે આપ્યો આયુષ લિજેન્ડરી એવોર્ડ

સુરતની વનિતા વિશ્રામ મહિલા યુનિવર્સિટી ના વિજ્ઞાન અને ટેકનોલોજી ફેકલ્ટીના ડીન ડૉ. મનીષા બી. વ્યાસને નેપાળના કાઠમંડુમાં આંતરરાષ્ટ્રીય આયુષ કોન્ક્લેવ 4.0 માં આયુષ લિજેન્ડરી એવોર્ડ થી સન્માનિત કરવામાં આવી રહ્યા છે.

શિક્ષણ, સંશોધન, પોષણ વિજ્ઞાન, મહિલા સશક્તિકરણ અને શૈક્ષણિક નેતૃત્વ ક્ષેત્રોમાં ત્રણ દાયકાથી વધુ સમયથી ઉત્કૃષ્ટ યોગદાનને માન્યતા આપવા માટે સન્માન આપવામાં આવી રહ્યું છે. શિક્ષણ, આરોગ્ય, સંશોધન અને સમુદાય વિકાસ દ્વારા, હજારો વિદ્યાર્થીઓ અને સમગ્ર સમાજને ડો. મનીષા વ્યાસે એક નવી દિશા આપી છે.

આ સન્માન CIVIC કાઉન્સિલ ફોર ઇન્ટિગ્રેટિવ વૈધ્ય ઇનોવેશન એન્ડ કોલાબોરેશન દ્વારા NCC - નેપાળ ચેમ્બર ઓફ કોમર્સસાથે ભાગીદારીમાં અને લેજેન્ડ્સ વર્લ્ડ રેકોર્ડ્સ ના નેજા હેઠળ 12થી 14 જૂન કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો છે. ડો. મનીષા વ્યાસ 9 જૂને નેપાળ જવા રવાના થયા છે.

About The Author

Related Posts

Top News

8મા પગાર પંચની આ ફોર્મ્યુલા જો લાગુ થઇ તો....પગાર 18000થી વધીને 69000 થશે

કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો 8મા પગાર પંચની ખુબ આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે. કમિશન 15 જૂન સુધીમાં તેના સૂચનો...
Business 
8મા પગાર પંચની આ ફોર્મ્યુલા જો લાગુ થઇ તો....પગાર 18000થી વધીને 69000 થશે

મૃતકોના ખાતામાં રૂ. 128 કરોડ ટ્રાન્સફર થયા...કર્ણાટકની 'ગૃહ લક્ષ્મી' યોજનામાં છેતરપિંડી

કર્ણાટક કોંગ્રેસ સરકારની મુખ્ય 'ગૃહ લક્ષ્મી' યોજના અંગે એક ચોંકાવનારો ખુલાસો થયો છે. રાજ્યમાં મોટી ટેકનિકલ બેદરકારીને કારણે...
National 
મૃતકોના ખાતામાં રૂ. 128 કરોડ ટ્રાન્સફર થયા...કર્ણાટકની 'ગૃહ લક્ષ્મી' યોજનામાં છેતરપિંડી

'ACPના પગારમાંથી વસૂલવામાં આવે 2 લાખ રૂપિયાનું વળતર', અલ્હાબાદ હાઇકોર્ટનો ચૂકાદો

પોલીસ કમિશનરેટ સિસ્ટમ હેઠળ શાંતિ ભંગના આરોપસર વ્યક્તિઓને અટકાયતમાં લેવાની સત્તાના કથિત દુરુપયોગ અંગે અલ્હાબાદ હાઇકોર્ટે કડક વલણ અપનાવ્યું છે....
National 
'ACPના પગારમાંથી વસૂલવામાં આવે 2 લાખ રૂપિયાનું વળતર', અલ્હાબાદ હાઇકોર્ટનો ચૂકાદો

મોદી કેબિનેટમાં ફેરબદલની અટકળો, કેટલાક મંત્રીઓની વિદાય નક્કી; મોટા ફેરબદલની શક્યતા

દેશના રાજકારણમમાં એક મોટા ઘટનાક્રમના સમાચાર સામે આવી રહ્યા છે. ચાર રાજ્યોમાં ભારતીય જનતા પાર્ટીએ નવા પ્રદેશ પ્રમુખોની જાહેરાત બાદ...
Politics 
મોદી કેબિનેટમાં ફેરબદલની અટકળો, કેટલાક મંત્રીઓની વિદાય નક્કી; મોટા ફેરબદલની શક્યતા
Copyright (c) Khabarchhe All Rights Reserved.