સનાતન હેલ્થ કોંકલેવમાં 150થી વધુ ડોક્ટરો જોડાયા, ડો. પ્રવિણ તોગડીયાનું સંબોધન

આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ  AHP અંતર્ગત ડોક્ટરો દ્વારા સેવા આયામ ઇન્ડિયા હેલ્થ લાઈન IHL દ્વારા  સનાતન હેલ્થ કોંકલેવ યોજાઇ હતી. SHCના આયોજન સુરતમાં સરથાણા, કઠોદરા, પાસોદરા અને મોટા વરાછા વિસ્તારના ડોક્ટરો માટે મેડિકલ સાયન્સ- ધર્મ અને રાષ્ટ્રના સંકલન દ્વારા સમાજ અને ધર્મને કઈ રીતે શ્રેષ્ઠ રીતે ઉપયોગી થઈ શકે તેની માહિતી IHL દ્વારા વિશેષ ચર્ચા થઈ.

1

આ કોન્ફરસમાં ડો. પ્રતીક સાવજ, ડૉ. નીરવ ગોંડલીયા, ડૉ. ભાવેશ કાચા, ડૉ. પૂર્વશ ઢાકેચા , ડૉ. રાહુલ ગેલાની અને ડૉ. નિલેશ ટાંક દ્વારા સનાતન હેલ્થ કોંકલેવમાં લેક્ચર રજૂ કરાયા હતા.  હિન્દુ હૃદય સમ્રાટ કેન્સર સર્જન ડોક્ટર પ્રવિણ તોગડીયાએ વિડિયો કોન્ફરન્સથી ડોક્ટરને સંબોધ્યા હતા.  આવનારા સમયમાં અને આજે ભારત ડાયાબિટીસ,બ્લડપ્રેશર અને કેન્સર જેવા રોગોનું વિશ્વમાં મુખ્ય મથક બન્યું છે. ત્યારે આવા સમયે દેશને બીમારીઓથી કેવી રીતે બચાવી શકાય. જીવનમાં કેવી રીતે ફેરફાર કરી શકાય. આપણા ભોજન અને આહાર વિહારમાં કઈ રીતે ફેરફાર કરીને રાષ્ટ્રને આવા રોગોથી બચાવીને એક સ્વસ્થ ભારત સુખી ભારત મિશન લોકો સુધી પહોંચવા દેશ ભરમાં ચાલતા 1 લાખ હનુમાન ચાલીસા કેન્દ્ર ઉપયોગી થશે તેની માહિતી આપી હતી.  150થી વધુ નામાંકિત ડોક્ટરઓ ભાગ લીધો.

About The Author

Related Posts

Top News

'ખોટો નિર્ણય', અમ્પાયરની ભૂલને કારણે પંજાબને રન ગુમાવવો પડ્યો, અશ્વિને નિયમોમાં મોટી ખામી ગણાવી

ગુરુવારે ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2026ની રોમાંચક મેચમાં મુંબઈ ઇન્ડિયન્સ (MI)એ પંજાબ કિંગ્સ (PBKS) સામે ...
Sports 
'ખોટો નિર્ણય', અમ્પાયરની ભૂલને કારણે પંજાબને રન ગુમાવવો પડ્યો, અશ્વિને નિયમોમાં મોટી ખામી ગણાવી

વિશ્વ ઉમિયાધામના પ્રમુખ આર.પી. પટેલે પાટીદારોને 3 બાળકો પેદા કરવાની આપી સલાહ, કારણ પણ જણાવ્યું

મહેસાણામાં આયોજિત એક કાર્યક્રમમાં હાજર રહેલા વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના પ્રમુખે સમાજની રજૂઆત કરતા સમયે કંઈક એવું કહ્યું કે, જેના...
Gujarat 
વિશ્વ ઉમિયાધામના પ્રમુખ આર.પી. પટેલે પાટીદારોને 3 બાળકો પેદા કરવાની આપી સલાહ, કારણ પણ જણાવ્યું

ABS પ્રમાણિત EQ70 વેલ્ડેડ પાઇપ્સ સાથે AM/NS Indiaએ સ્થાપ્યો વૈશ્વિક માપદંડ

હઝીરા - સુરત, મે 14, 2026: વિશ્વની અગ્રણી સ્ટીલ ઉત્પાદક કંપનીઓ આર્સેલરમિત્તલ અને નિપ્પોન સ્ટીલ વચ્ચેનું સંયુક્ત સાહસ આર્સેલરમિત્તલ નિપ્પોન...
Gujarat 
ABS પ્રમાણિત EQ70 વેલ્ડેડ પાઇપ્સ સાથે AM/NS Indiaએ સ્થાપ્યો વૈશ્વિક માપદંડ

સનાતન હેલ્થ કોંકલેવમાં 150થી વધુ ડોક્ટરો જોડાયા, ડો. પ્રવિણ તોગડીયાનું સંબોધન

આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ  AHP અંતર્ગત ડોક્ટરો દ્વારા સેવા આયામ ઇન્ડિયા હેલ્થ લાઈન IHL દ્વારા  સનાતન હેલ્થ કોંકલેવ યોજાઇ હતી. SHCના...
Gujarat 
સનાતન હેલ્થ કોંકલેવમાં 150થી વધુ ડોક્ટરો જોડાયા, ડો. પ્રવિણ તોગડીયાનું સંબોધન
Copyright (c) Khabarchhe All Rights Reserved.