સુરતમાં 1400 કિલો નકલી પનીર પકડાયું, પણ કશું થવાનું નથી

સુરતમાં વધુ એક ફેકચટરીમાંથી નકલી પનીર પકડાયું છે, આમ તો છેલ્લા ઘણા સમયથી સુરતમા નકલી વસ્તુઓનો રાફડો ફાટ્યો છે, પરંતુ કાયદાની માયાજાળ એવી છે કે આરોપીઓને કશું થતું નથી અને લોકોના આરોગ્ય સાથે ચેડા થતા રહે છે.

સુરત મહાનગર પાલિકાના આરોગ્ય વિભાગે 3 માર્ચે પાંડેસરાની મહેશ શર્માની ફેકટરીમાંથી પનીરના સેમ્પલ લીધા હતા જેનો રિપોર્ટ આવી ગયો છે અને પનીર નકલી હોવાનું સાબિત થતા પોલીસની મદદથી 1400 કિલો પનીરનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે.

આ પહેલા સુરતના અડાજણની સુરભી ડેરીમાંથી પણ નકલી પનીર પકડાયું હતું, પરંતુ આજે સુરભી ડેરી ફરી ચાલુ થઇ ગઇ છે.કાયદા એવા છે કે આરોપીઓને તરત જામીન મળી જાય છે.

About The Author

Related Posts

Top News

સુરતમાં 1400 કિલો નકલી પનીર પકડાયું, પણ કશું થવાનું નથી

સુરતમાં વધુ એક ફેકચટરીમાંથી નકલી પનીર પકડાયું છે, આમ તો છેલ્લા ઘણા સમયથી સુરતમા નકલી વસ્તુઓનો રાફડો ફાટ્યો છે...
Gujarat 
સુરતમાં 1400 કિલો નકલી પનીર પકડાયું, પણ કશું થવાનું નથી

ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલે અભિનેત્રી તાનિયા ચેટર્જી પર માનહાનિનો કેસ દાખલ કર્યો

ભારતીય ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલ ફરી એકવાર હેડલાઇન્સમાં છવાઈ ગયો છે. B-ગ્રેડ ફિલ્મ અભિનેત્રી તાનિયા ચેટર્જી યુઝવેન્દ્ર ચહલના સંદેશાઓ જાહેર...
Entertainment 
ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલે  અભિનેત્રી તાનિયા ચેટર્જી પર માનહાનિનો કેસ દાખલ કર્યો

મહિલા અનામત મુદ્દે પ્રિયંકાના પ્રહાર, કહ્યું- યુપી ચૂંટણીમાં કોંગ્રેસે 40% મહિલાઓને ટિકિટ આપેલી

મહિલા અનામત સાથે જોડાયેલું સુધારા બિલ સરકાર પસાર કરાવી શકી નથી. લોકસભામાં આ બિલ પડતું મુકાયાના બીજા જ દિવસે સંસદની...
National 
મહિલા અનામત મુદ્દે પ્રિયંકાના પ્રહાર, કહ્યું- યુપી ચૂંટણીમાં કોંગ્રેસે 40% મહિલાઓને ટિકિટ આપેલી

SIRથી SP કરતા BJPના વિસ્તારોમાં વધારે મતદારોના નામ કપાયા, શું CM યોગીનો ડર સાચો પડવાનો?

ઉત્તર પ્રદેશના CM યોગી આદિત્યનાથે ડિસેમ્બર 2025માં કહ્યું હતું કે જો મતદાર યાદીઓના ખાસ સઘન સુધારણા (SIR) દરમિયાન...
National 
SIRથી SP કરતા BJPના વિસ્તારોમાં વધારે મતદારોના નામ કપાયા, શું CM યોગીનો ડર સાચો પડવાનો?
Copyright (c) Khabarchhe All Rights Reserved.