- Gujarat
- બિન અનામતમાં સરકારે 69 જ્ઞાતિઓનો સમાવેશ કર્યો, જાણો કોણ-કોણ છે
બિન અનામતમાં સરકારે 69 જ્ઞાતિઓનો સમાવેશ કર્યો, જાણો કોણ-કોણ છે

ગુજરાતમાં બનાવાયેલા નોન રિઝર્વ ક્લાસ કોર્પોરેશનમાં કઇ-કઇ જ્ઞાતિઓને સમાવવામાં આવી છે તેની યાદી રાજ્ય સરકારે જાહેર કરી છે. આ યાદી પ્રમાણે બિન અનામત વર્ગમાં 42 હિન્દુ, 24 મુસ્લિમ અને ત્રણ અન્ય ધર્મના લોકો આવે છે જેમને સરકારી લાભ માટેના સર્ટિફિકેટ ઇશ્યૂ કરવામાં આવશે.
સરકારે જ્ઞાતિઓની કેટેગરી આ પ્રમાણે રાખી છે...
36 અનુસૂચિત જાતિ
32 અનુસૂચિત જનજાતિ
146 સામાજિક અને શૈક્ષણિક પછાત
104 OBC
42 બિન અનામત હિંદુ
24 બિન અનામત મુસ્લિમ
03 બિન અનામત ધર્માવલંબી જ્ઞાતિ
બીજા રાજ્યમાંથી ગુજરાતમાં સ્થાયી થનારા પરિવાર માટે સરકારે નક્કી કર્યું છે કે તે છેલ્લા 15 વર્ષથી ગુજરાતમાં રહેતો હોવો જોઇએ. રાજ્યના સામાજિક અને ન્યાય વિભાગના આદેશમાં જણાવવામાં આવ્યું છે કે બિન અનામત કોર્પોરેશનમાંથી સરકારના લાભ અથવા બેનિફિટ જોઇતા હોય તો સર્ટિફિકેટ લેવાનું રહેશે.
બિન અનામતની નક્કી કરેલી જ્ઞાતિઓ આ પ્રમાણે છે...
Related Posts
Top News
સેન્સેક્સ 700 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોએ 5 લાખ કરોડ ગુમાવ્યા, શેરબજારમાં અંધાધૂંધીના આ છે કારણો
‘પરેશાન ન થાવ, આપણે અંગ્રેજી..’, બ્રિટિશ PM સાથેની વાતનો અનુવાદ કરવા અટકેલા ટ્રાન્સલેટરને બોલ્યા PM મોદી
ખોદકામ દરમિયાન નીકળ્યા સોનાના સિક્કા! સાંભળતા જ લેવા દોડી પડ્યા ગ્રામજનો, પણ પોલીસે...
Opinion
