કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા, પરંતુ વાસ્તવિકતા સાવ જુદી છે

બોલિવુડ અભિનેતા અમિતાભ બચ્ચન જ્યારે ગુજરાતના પ્રવાસન સ્થળની જાહેર ખબર કરતા ત્યારે એક વાત બોલતા હતા કે, કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા. નો ડાઉટ, કચ્છનો અનેક રીતે વિકાસ થયો છે.ટુરીઝમ પણ ડેવલપ થયું છે અને અહીં એશિયાનો સૌથી મોટો સોલાર પ્લાન્ટ પણ આવેલો છે.

પરંતુ આ સોલાર પ્લાન્ટની આજુબાજુના ગામનો સ્થિતિ ખુબ જ દયનીય છે.

આ ગામોમાં નથી વીજળીની સુવિધા, નથી કોઇ પાણીની સુવિધા, નથી આરોગ્યની કે ન તો શિક્ષણની સુવિધા. અત્યારે કચ્છના વિસ્તારોમાં 45 ડિગ્રી તાપમાન વચ્ચે લોકોએ પાણી માટે વલખાં મારવા પડે છે. પાકિસ્તાનની સરહદે આવેલા આ ગામોની મહિલાઓએ દોઢ કિ.મી દુર માથે બેડલું મુકીને પાણી ભરવા જવું પડે છે. બાળકોએ 3 કિ.મી દુર શાળામાં ભણવા જવું પડે છે.

About The Author

Related Posts

Top News

આ 7 કારણોને કોંગ્રેસે બિહારમાં હાર માટે જવાબદાર ગણાવ્યા

બિહાર ચૂંટણીમાં કારમી હાર બાદ કોંગ્રેસ પાર્ટી રવિવારે મંથન માટે બેઠી હતી. રાહુલ ગાંધી અને મલ્લિકાર્જૂન ખડગેએ બિહારના નેતાઓ સાથે...
Politics 
આ 7 કારણોને કોંગ્રેસે બિહારમાં હાર માટે જવાબદાર ગણાવ્યા

ગુજરાતી ફિલ્મ ‘આવવા દે’ — યુવા પ્રેમની સંગીતમય સફર

સુરત. ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં નવી ઉર્જા, નવી લાગણીઓ અને સંગીતના તાલ સાથે પ્રેમની વાત કરતી ફિલ્મ ‘આવવા દે’ ટૂંક સમયમાં...
Gujarat 
ગુજરાતી ફિલ્મ ‘આવવા દે’ — યુવા પ્રેમની સંગીતમય સફર

મારૂતીએ પોતાની આ 39000 SUV કારને પાછી કેમ બોલાવી લીધી?

ભારતની જાણીતી ઓટોમોબાઇલ કંપની મારૂતી સુઝુકીએ પોતાની લોકપ્રિય ગ્રેડં વિટારા 39000 કારને પાછી બોલાવી લીધી છે.કંપનીએ કહ્યું છે કે,...
Tech and Auto 
મારૂતીએ પોતાની આ 39000 SUV કારને પાછી કેમ બોલાવી લીધી?

અનિલ અંબાણીનું સુરતની શેલ કંપનીઓ સાથે કનેક્શન, 40 કરોડ દુબઇ મોકલ્યા

અનિલ અંબાણીની મુશ્કેલી ઓછી થવાનું નામ લેતી નથી. ગયા શુક્રવારે રાજસ્થાનના એક કેસમાં EDએ અનિલ અંબાણીને રૂબરૂ હાજર થવા...
Business 
અનિલ અંબાણીનું સુરતની શેલ કંપનીઓ સાથે કનેક્શન, 40 કરોડ દુબઇ મોકલ્યા
Copyright (c) Khabarchhe All Rights Reserved.