ગુજરાતના આ જિલ્લામાં આજે વાવાઝોડા સાથે વરસાદ પડશે

ગુજરાતમા માવઠું અને ભારે પવનની પહેલેથી આગાહી કરવામાં આવી હતી એ મુજબ 5 મેને મંગળવે ગુજરાતના અનેક વિસ્તારોમાં વાવાઝોડું જોવા મળ્યું હતું અને ભારે વરસાદ પડ્યો હતો.

સુરતમાં મધરાતે 2 વાગ્યે માત્ર 5 મિનિટ માટે જબરદસ્ત વાવાઝોડું ફુંકાયું હતું અને એ પછી ચોમાસા જેવો વરસાદ વીજળીના કડાકા ભડાકા સાથે અડધો કલાક સુધી પડ્યો હતો. સુરતમાં 11 જગ્યાએ તોતિંગ ઝાડ પડી ગયા હતા.સુરતના અડાજણ વિસ્તારમાં એક સોલાર પેનલ ઉડી ગઇ હતી.

હવામાન વિભાગે મંગળવારે કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા,મહિસાગર, દાહોદ, પંચમહાલ, મોરબી, સુરેન્દ્રનગર આણંદ, ભરુચ, નર્મદા જિલ્લાં વાવાઝોડા સાથે વરસાદની આગાહી કરી હતી.

ચોટીલામાં તો કરા સાથે એટલો વરસાદ પડ્યો હતો કે તગારા ભરીને કરાની તસ્વીર સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહી છે.

 

Related Posts

Top News

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 19-05-2025 દિવસ: સોમવાર મેષ: તમારા ઘરમાં કોઈ શુભ કાર્યક્રમનું આયોજન થઈ શકે છે. મનમાં પ્રસન્નતા રહેશે, જેના કારણે તમે...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

ભાજપના નેતા કહે GPSC ઈન્ટરવ્યૂમાં ઓપન કેટેગરીને વધુ માર્ક્સ અપાય છે, પણ શું આ શક્ય છે?

ગુજરાત ભાજપના નેતા અને અખિલ આંજણા કેળવણી મંડળના પ્રમુખ હરિ દેસાઇએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખ્યો છે અને GPSCના...
Education 
ભાજપના નેતા કહે GPSC ઈન્ટરવ્યૂમાં ઓપન કેટેગરીને વધુ માર્ક્સ અપાય છે, પણ શું આ શક્ય છે?

સુરતમાં એમ્બ્યુલન્સને સાઇડ ન આપનારા મોયુનુદ્દીનને દીકરાનું કારણ આપી દીધું

સુરતમાં શનિવારે સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો હતો જેમાં એક કાર ચાલક BRTS રૂટ પર કાર ચલાવી રહ્યો...
Gujarat 
સુરતમાં એમ્બ્યુલન્સને સાઇડ ન આપનારા મોયુનુદ્દીનને દીકરાનું કારણ આપી દીધું

બોર્ડની પરીક્ષામાં માત્ર 35 ટકા માર્ક્સ પણ પરિવારે આખા ગામમાં ઉજવણી કરી

સામાન્ય રીતે બોર્ડની પરીક્ષાના પરિણામ જાહેર થાય તો જે ટોપર વિદ્યાર્થીઓ હોય તેમના પરિવારો ખુશીથી ઉજવણી કરે, મિઠાઇ વ્હેંચે....
Education 
બોર્ડની પરીક્ષામાં માત્ર 35 ટકા માર્ક્સ પણ પરિવારે આખા ગામમાં ઉજવણી કરી
Copyright (c) Khabarchhe All Rights Reserved.