- Gujarat
- PM મોદી અને રાહુલ ગુજરાતમાં, શું વિધાનસભાની તૈયારી ચાલી રહી છે?
PM મોદી અને રાહુલ ગુજરાતમાં, શું વિધાનસભાની તૈયારી ચાલી રહી છે?
By Khabarchhe
On

દેશના બે મોટા નેતા 2 દિવસની ગુજરાતની મુલાકાતે છે. 7 માર્ચ, શુક્રવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સુરત એરપોર્ટ પર આવી પહોંચ્યા હતા અને ત્યાંથી સેલવાસ જવા રવાના થઇ ગયા છે. એ પછી PMનો સુરતના લિંબાયત વિસ્તારમાં અન્ન વિતરણનો કાર્યક્રમ છે, રાત્રે સુરતમાં રોકાણ કરીને 8 માર્ચે નવસારી જવાના છે. ભાજપની આ વિધાનસભાની તૈયારી હોવાનું માનવામાં આવી રહ્યું છે.
બીજી તરફ કોંગ્રેસ નેતા અને લોકસભાના નેતા વિપક્ષ રાહુલ ગાંધી પણ 7 માર્ચે અમદાવાદ આવી ગયા છે અને તેઓ એક દિવસમાં 5 બેઠકો કરવાના છે. તેઓ 2 દિવસમાં 500 કાર્યકરોને મળશે અને તેમની પાસેથી ફીડબેક મેળવવાના છે. ગુજરાતમાં 2027માં વિધાનસભાની ચૂંટણી આવશે અને હજુ ઢી વર્ષ બાકી છે, પરંતુ કોંગ્રેસ પણ વિધાનસભાની તૈયારી શરૂ કરી દીધી છે.
Related Posts
Top News
Published On
ભારત અને પાકિસ્તાન વચ્ચે ઘણા દિવસો સુધી ચાલેલા લશ્કરી સંઘર્ષ દરમિયાન, તુર્કી વિશે સોશિયલ મીડિયા પર ઘણી ચર્ચા થઈ...
કેનેડાના નવા વિદેશ મંત્રીએ ગીતા પર હાથ રાખીને લીધા શપથ, જાણો કોણ છે અનિતા આનંદ
Published On
By Vidhi Shukla
કેનેડાના વડાપ્રધાન માર્ક કાર્નીએ મંત્રીમંડળમાં મોટો ફેરફાર કર્યો છે. તેમણે ભારતીય મૂળની અનિતા આનંદને વિદેશ મંત્રી તરીકે નિયુક્ત કર્યા છે....
Realme GT કોન્સેપ્ટ ફોનનું રહસ્ય ખુલ્યું, તમને મળશે 10000mAh બેટરી સાથે 320Wનું ચાર્જિંગ
Published On
By Kishor Boricha
Realme ટૂંક સમયમાં ભારતમાં તેની GT 7 શ્રેણી લોન્ચ કરવા જઈ રહી છે. કંપનીએ એપ્રિલમાં ચીનની બજારમાં Realme GT 7...
બીજા દેશોમાં શાંતિ રાખવાની વાત કરતા ટ્રમ્પ આ દેશને યુદ્ધની ધમ-કી આપે છે
Published On
By Kishor Boricha
આ સમયે, અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ જ્યાં પણ જાય છે, તેઓ ફક્ત યુદ્ધવિરામ અને શાંતિના જાપ જપતા હોય...
Opinion

14 May 2025 16:41:02
ગુજરાત પોલીસના ઇતિહાસમાં અનેક એવા અધિકારીઓનું નામ સુવર્ણ અક્ષરે લખાયેલું છે જેમણે પોતાની નિષ્ઠા, હિંમત અને બાહોશ કામગીરીથી સમાજને સુરક્ષિત...
Copyright (c) Khabarchhe All Rights Reserved.