સુરતમાં ફરી એક યુવતી સગીરને ભગાડી ગઇ

સુરતમાં થોડા દિવસ પહેલા એક શિક્ષિકા તેની પાસે ટ્યુશનમાં ભણવા આવતા સગીર વિદ્યાર્થીને ભગાડી ગઇ હતી અને એ વાત ભારે ચર્ચાનો વિષય બની હતી. હવે લિંબાયતમાં એક 19 વર્ષની યુવતી 17 વર્ષના સગીર છોકરાને ભગાડી ગઇ હોવાની ઘટના બની છે.

લિંબાયત પોલીસે કહ્યું કે, 19 વર્ષની યુવતી અને 17 વર્ષનો સગીર છોકરો બંને એક જ સોસાયટીમાં અને પડોશમાં રહે છે. સગીર યુવકના માતા-પિતાની ફરિયાદને આધારે પોલીસે તપાસ કરી તો યુવતી અને છોકરો બંને મહારાષ્ટ્રના જલગાંવમાં એક ઝુપડામાં રહેતા હતા. ઘરેથી ભાગતા પહેલા યુવતી ઘરમાંથી સોનાનું પેન્ડન્ટ અને છોકરો 25000 રૂપિયા લઇને ગયા હતા.બંનેની ધરપકડ કરીને સુરત લવાયા છે.

પોલીસે યુવતી સેમ પોક્સોનો ગુનો દાખલ કર્યો છે.

About The Author

Related Posts

Top News

મહારાષ્ટ્રમાં ભાષાને લઈને ફરી વિવાદ, ઓટો ડ્રાઇવરની પિટાઈ

મહારાષ્ટ્રના પાલઘર જિલ્લાના વિરારમાં શનિવારે એક ઓટો રિક્ષા ચાલકને માર મારવામાં આવ્યો હોવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો....
National 
મહારાષ્ટ્રમાં ભાષાને લઈને ફરી વિવાદ, ઓટો ડ્રાઇવરની પિટાઈ

ટાઈમ બગાડતા ક્રાઉલી પર ગીલ ગુસ્સે થયો તો ઇંગ્લિશ કોચે કહ્યું- શુભમન પણ મસાજ કરાવતો હતો...

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે લોર્ડ્સ ટેસ્ટ મેચનો ત્રીજો દિવસ (12 જુલાઈ) નાટકીય રીતે સમાપ્ત થયો. ઇંગ્લિશ ઓપનર જેક ક્રાઉલીએ...
Sports 
ટાઈમ બગાડતા ક્રાઉલી પર ગીલ ગુસ્સે થયો તો ઇંગ્લિશ કોચે કહ્યું- શુભમન પણ મસાજ કરાવતો હતો...

રીલ જોઈ મહિલાએ હળદરની ગોળીઓ ખાવાનું શરૂ કર્યું, લીવર નિષ્ફળ જવાની આરે હતું, પરંતુ બચાવી લેવાઈ

હળદરના વધુ પડતા ડોઝને કારણે 57 વર્ષીય મહિલાનું લીવર ખરાબ થવાના આરે હતું. હાલમાં, મહિલા હોસ્પિટલમાં સારવાર હેઠળ છે....
World 
રીલ જોઈ મહિલાએ હળદરની ગોળીઓ ખાવાનું શરૂ કર્યું, લીવર નિષ્ફળ જવાની આરે હતું, પરંતુ બચાવી લેવાઈ

તમારું બાળક તમારું જ પ્રતિબિંબ છે

(ઉત્કર્ષ પટેલ) બાળકો અરીસા જેવા હોય છે જેમાં તમારું વ્યક્તિત્વ, વર્તન અને વિચારો પ્રતિબિંબિત થાય છે. તમે લોકો સાથે જે...
Opinion 
તમારું બાળક તમારું જ પ્રતિબિંબ છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.