2 દિવસ સુધી વૃદ્ધને ડિજિટલ એરેસ્ટ રાખનાર બાસ્કેટ બોલનો નેશનલ પ્લેયર પકડાયો

સુરતમાં એક સિનિયર સિટિઝન વ્યકિતને દિલ્હી પોલીસનો અધિકારી હોવાનું ધમકી આપીને અને 2.50 કરોડના મની લોન્ડરીંગ કેસમાં ફસાવી દેવાની ધમકી આપીને 2 દિવસ સુધી ડિજિટલ એરેસ્ટ રાખવામાં આવ્યા હતા. આરોપીઓએ વૃદ્ધ પાસે તેમની FD તોડાવીને 16 લાખથી વધારે રકમ જમા પણ કરાવી દીધી હતી. વૃદ્ધે જ્યારે તેમના દીકરાને વાત કરી તો સુરતના સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવવામાં આવી.

પોલીસે બેંક ખાતાને આધારે ભાવનગરથી પરમવીર સિંહ, રાજુ પરમાર અને કૃષ્ણા એમ 3ની ધરપકડ કરી છે. પરમવીર સિંહ બાસ્કેટ બોલનો નેશનલ પ્લેટયર છે અને તે સતત 6 વર્ષ સુધી અંડર-19માં રમી ચૂક્યો છે. પરંતુ પૈસા કમાવવાની લાલચમાં તે ગુનાખોરીના રવાડે ચઢી ગયો હતો. કૃષ્ણા અને રાજુ પરમારે તેમના બેંક એકાઉન્ટ પરમવીર સિંહને ભાડે આપ્યા હતા.

About The Author

Related Posts

Top News

સુરત પોલીસે ત્યજી દેવાયેલી નવજાત બાળકીની છઠ્ઠી વિધિ ઉજવી; નામ રાખ્યું- ‘હસ્તી’

બાળકો ત્યજી દેવાની ઘટનાઓ ખૂબ જ ચોંકાવનારી અને  ચિંતાજનક હોય છે. અવારનવાર તમે આવી ઘટનાઓ સમાચારોમાં સાંભળી હશે અથવા થોડા...
Gujarat 
સુરત પોલીસે ત્યજી દેવાયેલી નવજાત બાળકીની છઠ્ઠી વિધિ ઉજવી; નામ રાખ્યું- ‘હસ્તી’

રસ્તા પર ખાડા હોવાની જાણ કરનારને મળશે રૂ. 5000, આ રાજ્યમાં આવી રહી છે નવી સ્કીમ

બિહારના રસ્તાઓ પર ખાડા હોવાની જાણ કરનાર કોઈપણ વ્યક્તિને 5000 રૂપિયા મળશે. આ નવી યોજના 15 ફેબ્રુઆરી બાદ લાગૂ કરવામાં...
Politics 
રસ્તા પર ખાડા હોવાની જાણ કરનારને મળશે રૂ. 5000, આ રાજ્યમાં આવી રહી છે નવી સ્કીમ

બજરંગ દળના નેતાને UP પોલીસે આખી રાત પોલીસ સ્ટેશનમાં ધાબળો ઓઢાડી ખૂબ માર્યા; મંત્રી અને ધારાસભ્યએ વિરોધ પ્રદર્શન કર્યું

ઉત્તર પ્રદેશના રાયબરેલીમાં બજરંગ દળના જિલ્લા સંયોજકે પોલીસ પર ગંભીર આરોપ લગાવ્યા છે. વિનોદ મૌર્યનો આરોપ છે કે, પોલીસે...
National 
બજરંગ દળના નેતાને UP પોલીસે આખી રાત પોલીસ સ્ટેશનમાં ધાબળો ઓઢાડી ખૂબ માર્યા; મંત્રી અને ધારાસભ્યએ વિરોધ પ્રદર્શન કર્યું

ભાજપના MLAએ ચૈતર વસાવા અને અનંત પટેલને સિંહ કહ્યા, સભામાં હાજર BJPના કાર્યકરો અને હોદ્દેદારો પણ સ્તબ્ધ

સામાન્ય રીતે સત્તા પક્ષ અને વિપક્ષના નેતાઓ એક-બીજા પર આરોપ-પ્રત્યારોપ લગાવતા રહેતા હોય છે. વિપક્ષના નેતાઓ રાજયમાં બનતી કેટલીક ઘટનાઓને...
Gujarat 
ભાજપના MLAએ ચૈતર વસાવા અને અનંત પટેલને સિંહ કહ્યા, સભામાં હાજર BJPના કાર્યકરો અને હોદ્દેદારો પણ સ્તબ્ધ
Copyright (c) Khabarchhe All Rights Reserved.