શું SIRને લઇને ગુજરાતમાં પણ વિવાદ થશે?

બિહાર વિધાનસભાની ચૂંટણી પહેલા ચૂંટણી પંચે જે રીતે સ્પેશિયલ ઇન્ટેન્સીવ રિવિઝન (SIR)ની પ્રોસેસ શરૂ કરી હતી અને દરેક મતદારની ચકાસણી કરવાં આવી હતી. જે મતદારો ચૂંટણી પંચના પેરામિટર્સ પર ખરા નહોતા ઉતર્યા તેમની પાસે પુરાવા માગવામાં આવ્યા હતા. આને કારણે કોંગ્રેસે અને લાલુ પ્રસાદની પાર્ટી RJDએ જબરદસ્ત વિરોધ કરેલો હતો.

હવે આ જ SIR દિવાળી પછી ગુજરાતમાં લાગૂ થવા માટે જઇ રહ્યું છે. ઓક્ટોબર મહિનાના અંતમાં શરૂ થશે એવું જાણવા મળ્યું છે. બે મહિના સુધી ગુજરાતના તમામ મતદારોની ચકાસણી કરવામાં આવશે અને જેઓ પેરામીટર્સમાં ખરા નહીં ઉતરે તેમની પાસે પુરાવા માંગવામાં આવશે. ગુજરાત કોંગ્રસે રાહુલના વોટચોરી અભિયાનમાં લડત શરૂ કરેલી છે તે જોતા SIRનો મુદ્દો ગુજરાતમા વિવાદ ઉભો થઇ શકે છે.

About The Author

Related Posts

Top News

ગ્રીન કાર્ડ પર યુ-ટર્ન? અમેરિકાએ સ્પષ્ટતા કરી, 'વતન પરત ફરવાનો' નિયમ બધા માટે નથી

US ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યોરિટી (DHS) એ તાજેતરના ઇમિગ્રેશન નિર્દેશ અંગે ફેલાયેલી ચિંતાઓને શાંત કરવાનો પ્રયાસ કર્યો છે. વિભાગે...
National 
ગ્રીન કાર્ડ પર યુ-ટર્ન? અમેરિકાએ સ્પષ્ટતા કરી, 'વતન પરત ફરવાનો' નિયમ બધા માટે નથી

મહિલા પ્રોફેસરે મકાન વેચવાની ના પાડતા ભાડૂઆત દંપતીએ 1400 કિમી દૂર જઈ તેમનું કાસળ કાઢી નાખ્યું

દિલ્હી પોલીસે રવિવારે પશ્ચિમ બંગાળના એક દંપતીની દિલ્હી યુનિવર્સિટી (DU) ના 49 વર્ષીય મહિલા પ્રોફેસર દેબોસ્મિતા પોલની હત્યાના આરોપમાં...
National 
મહિલા પ્રોફેસરે મકાન વેચવાની ના પાડતા ભાડૂઆત દંપતીએ 1400 કિમી દૂર જઈ તેમનું કાસળ કાઢી નાખ્યું

ચેન્જિંગ રૂમમાં એક હોલ, દુકાનદારે આઇફોનથી વીડિયો બનાવ્યો..., ફોનમાં ઘણી મહિલાઓની ક્લિપ્સ મળી

રાજસ્થાનના ઝુંઝુનુંના ચિડાવા શહેરમાં એક શરમજનક ઘટના બહાર આવી છે, જેણે સમગ્ર બજાર અને સ્થાનિક રહેવાસીઓને હચમચાવી દીધા. આ...
National 
ચેન્જિંગ રૂમમાં એક હોલ, દુકાનદારે આઇફોનથી વીડિયો બનાવ્યો..., ફોનમાં ઘણી મહિલાઓની ક્લિપ્સ મળી

'હું તો કોંગ્રેસ અધ્યક્ષ બનવા માંગતો હતો, પરંતુ એક રમત રમાઈ ગઈ...' અશોક ગેહલોતે ઘટસ્ફોટ કર્યો!

રાજસ્થાનના ભૂતપૂર્વ CM અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા અશોક ગેહલોતે ફરી એકવાર કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ બનવાના સમયનો જૂનો મુદ્દો ઉઠાવ્યો છે....
National 
'હું તો કોંગ્રેસ અધ્યક્ષ બનવા માંગતો હતો, પરંતુ એક રમત રમાઈ ગઈ...' અશોક ગેહલોતે ઘટસ્ફોટ કર્યો!
Copyright (c) Khabarchhe All Rights Reserved.