દેશમાં આ વર્ષમાં 46 લાખ લગ્નો અને આટલા કરોડનો બિઝનેસ થશે, સર્વે રિપોર્ટ

શનિવારે દેવ ઉઠી એકાદશી છે અને પુરાણોમાં એવું કહેવાયું છે કે, તુલસી અને ભગવાન શાલીગ્રામના દેવ ઉઠી અગિયારે લગ્ન થયા હતા અને આ દિવસથી લગ્નસરાની સિઝન શરૂ થાય છે. આ વખતે ભારતમાં 56 લાખ લગ્નો અને 6.5 લાખ કરોડ રૂપિયાનો બિઝનેસ જનરેટ થશે એવો એક રિપોર્ટ સામે આવ્યો છે.

કન્ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા ટ્રેડસની બ્રાન્ચ કેટ રિસર્ચ એન્ડ ટ્રેડ ડેવલપમેન્ટ સોસાયટીએ એક સર્વે હાથ ધર્યો અને તેમાં જાણવા મળ્યું કે  આ વખતે ભારતમાં 46 લગ્નો થવાના છે અને તેને કારણે 6.5 લાખ કરોડનો વેડીંગ બિઝનેસ થવાનો છે. છેલ્લા કેટલાંક સમયથી વેડીંગ માર્કેટ અર્થતંત્રમાં મોટું યોગદાન આપી રહ્યું છે. વર્ષ 2024માં દેશમાં 48 લાખ લગ્નો થયા હતા અને તેને કારણે 5.90 લાખ કરોડનો બિઝનેસ જનરેટ થયો હતો.

About The Author

Related Posts

Top News

‘ઓફિસ બાદ બોસનો ફોન ન ઉપાડવાનો હક’, લોકસભામાં રજૂ થયું રાઇટ ટૂ ડિસ્કનેક્ટ બિલ

એક તરફ દેશમાં 70 કલાક કામ કરવાને લઈને બહેસ ચાલી રહી છે. કેટલાક લોકો તેના પક્ષમાં છે, જ્યારે Gen-Z ...
National 
‘ઓફિસ બાદ બોસનો ફોન ન ઉપાડવાનો હક’, લોકસભામાં રજૂ થયું રાઇટ ટૂ ડિસ્કનેક્ટ બિલ

કંગના રણૌતે કેમ કહ્યું- રાહુલ ગાંધીએ ભાજપમાં આવી જવું જોઇએ

રશિયાના રાષ્ટ્રપતિ પુતિન ભારતની મુલાકાતે આવે તે પહેલા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ એક નિવેદન આપ્યુ હતુ કે, સરકાર વિદેશી...
National 
કંગના રણૌતે કેમ કહ્યું- રાહુલ ગાંધીએ ભાજપમાં આવી જવું જોઇએ

લગ્ન અગાઉ 25 લાખની જોબ છોડીને ડિલિવરી બોય બન્યો યુવક, પરિવારજનો પરેશાન, જાણો કારણ

એક સારી એવી નોકરી છોડીને નવા પ્લાન પર કામ કરવું પડકારજનક કામ છે. એવામાં પરિવારથી લઈને સમાજ સુધી કોઈ પણ...
Offbeat 
લગ્ન અગાઉ 25 લાખની જોબ છોડીને ડિલિવરી બોય બન્યો યુવક, પરિવારજનો પરેશાન, જાણો કારણ

અહીં સરકાર માત્ર 1 રૂપિયામાં આપી રહી છે જમીન, બસ તમારે આ શરતો પૂરી કરવી પડશે

ઘણીવાર જોવા મળે છે કે સારો બિઝનેસ આઇડિયા હોવા છતા જમીનના આસમાને પહોંચતા ભાવ ઉદ્યોગસાહસિકોના સપનાને ચકનાચૂર કરી નાખે છે....
Business 
અહીં સરકાર માત્ર 1 રૂપિયામાં આપી રહી છે જમીન, બસ તમારે આ શરતો પૂરી કરવી પડશે
Copyright (c) Khabarchhe All Rights Reserved.