અમદાવાદ-મુંબઈ હાઇવે પર લાંબો જામ ભાજપના નેતાઓને દેખાતો નથી

લોકો નેતાઓને એટલા માટે ચૂંટીને મોકલતા હોય છે કે, લોકોની ગંભીર સમસ્યા હોય તો આ નેતાઓ તમના પ્રશ્નોને વાચા આપે અને રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકારમાં રજૂઆત કરે, પરંતુ ચૂંટાયા પછી આ બધા નેતાઓ અંધ બની જાય છે. તેમને કોઇ સમસ્યા દેખાતી જ નથી હોતી

 છેલ્લાં કેટલાંક દિવસોથી અમદવાદ- મુંબઇ નેશનલ હાઇવે નં-48 પર ખાડા પડી જવાને કારણે 15-15 કિ.મી લાંબા ટ્રાફીક જામ લાગે છે જેને કારણે લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે.

કેટલાંક ટ્રક ડ્રાઇવરોએ અમને ફોન કરીને કહ્યું કે, મુંબઇ પહોંચતા અમને 8 કલાક લાગે તેની સામે અત્યારે 3 દિવસ લાગી રહ્યા છે અને અમારે સફરજન કે કોઇ ફ્રુટ પર દિવસો પસાર કરવા પડે છે. કેટલાંક ટ્રક ડ્રાઇવરોની તો જામને  કારણે નોકરી ચાલી ગઇ છે. પરંતુ મગરમચ્છની ચામડીના નેતાઓ કે નેશનલ હાઇવે ઓથોરીટીને કઇ ફરક પડતો નથી.

About The Author

Related Posts

Top News

શું સત્તા ગુમાવ્યા પછી TMC તૂટવા લાગી? પહેલા મોટા વિરોધ પ્રદર્શનમાં ફક્ત 35 MLA જ આવ્યા!

2026ની પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં હાર પછી, તૃણમૂલ કોંગ્રેસ (TMC) હવે પોતાને વિપક્ષ તરીકે ફરીથી રજૂ કરવાનો...
National 
શું સત્તા ગુમાવ્યા પછી TMC તૂટવા લાગી? પહેલા મોટા વિરોધ પ્રદર્શનમાં ફક્ત 35 MLA જ આવ્યા!

અફઘાનિસ્તાન સામે સીરિઝમાં ટીમ ઈન્ડિયાને લઇને એવા 5 નિર્ણયો, જેને કારણ થઇ રહ્યો છે હોબાળો

ભારતીય ક્રિકેટ ટીમની જાહેરાત થાય અને વિવાદ ન થાય એવું બને જ નહીં. મંગળવારે, અફઘાનિસ્તાન સામેની ટેસ્ટ અને ODI ...
Sports 
અફઘાનિસ્તાન સામે સીરિઝમાં ટીમ ઈન્ડિયાને લઇને એવા 5 નિર્ણયો, જેને કારણ થઇ રહ્યો છે હોબાળો

એકનાથ શિંદે અને ઉદ્ધવ ઠાકરે જૂથ વચ્ચે શું ચાલી રહ્યું છે?

મહારાષ્ટ્રમાં રાજકારણમાં ફરી એક વખત ગતિવિધિઓ તેજ થઇ ગઇ છે. ઉદ્ધવ ઠાકરેની પાર્ટી શિવસેના (UBT) ના સાંસદો અને એકનાથ...
Politics 
એકનાથ શિંદે અને ઉદ્ધવ ઠાકરે જૂથ વચ્ચે શું ચાલી રહ્યું છે?

સોશિયલ મીડિયા પર કોકરોચ જનતા પાર્ટી કેમ ટ્રેન્ડ થઇ રહી છે?

ભારતમાં રાજકીય પાર્ટી બનવી એ કોઇ નવાઇની વાત નથી પરંતુ સોશિયલ મીડિયમાં એક રાજકીય પાર્ટી જબરદસ્ત ચર્ચાનો વિષય બની છે....
National 
સોશિયલ મીડિયા પર કોકરોચ જનતા પાર્ટી કેમ ટ્રેન્ડ થઇ રહી છે?
Copyright (c) Khabarchhe All Rights Reserved.